سورة المزمل
Al Muzzammil
اي جامه به خود پيچيده!
O you who have wrapped up in your garments!
અય કપડુ લપેટનાર !
شب را، جز كمي، به پا خيز.
Rise to pray in the night except a little,
તું રાત્રે થોડાક સમય સિવાય (ઇબાદત માટે) જાગ:
نيمي از شب را، يا كمي از آن كم كن.
Half of it, or lessen it a little,
અડધી રાત અથવા તેમાંથી થોડી ઘટાડી દે:
يا بر نصف آن بيفزا، و قرآن را با تامّل و دقّت بخوان.
Or add to it, and recite the Quran as it ought to be recited.
અથવા તે (અડધી રાત)માં થોડું વધારી દે, અને કુરઆનને રોકાઇ રોકાઇને કાયદેસર પઢ.
چرا كه ما بهزودي سخني سنگين به تو القا خواهيم كرد.
Surely We will make to light upon you a weighty Word.
ટૂંક સમયમાં અમે તારા ઉપર એક ભારે કોલ તલકીન કરશું.
به يقين نماز و عبادت شبانه گامي استوارتر و گفتاري پايدارتر است.
Surely the rising by night is the firmest way to tread and the best corrective of speech.
બેશક રાત્રિના (ઇબાદત માટે) જાગવુ કદમ જમાવે છે અને વાતને મજબૂત બનાવે છે.
زيرا تو در روز تلاش مستمر و طولاني خواهي داشت [و عبادت شبانه به تو نيرو ميبخشد].
Surely you have in the day time a long occupation.
બેશક તમે દિવસમાં સતત લાંબા સમય સુધી મશગૂલ રહો છો.
نام پروردگارت را ياد كن و تنها به او دل ببند.
And remember the name of your Lord and devote yourself to Him with (exclusive) devotion.
અને તું તારા પરવરદિગારના નામનો ઝિક્ર કર, અને તેના તરફ જ ઘ્યાન ધર.
اوست پروردگار مشرق و مغرب كه معبودي جز او نيست، پس او را تكيهگاه خود انتخاب كن.
The Lord of the East and the West-- there is no god but He-- therefore take Him for a protector.
તે પૂર્વ તથા પશ્ચિમનો રબ છે, અને તેના સિવાય કોઇ માઅબૂદ નથી, માટે તું તેને જ તારો વકીલ બનાવી લે.
و در برابر آنچه [دشمنان] ميگويند شكيبا باش و بهطرزي شايسته از آنان دوري گزين.
And bear patiently what they say and avoid them with a becoming avoidance.
અને તેઓ જે કંઇ કહે છે તેના ઊપર સબ્ર કર અને સારી રીતે તેઓથી દૂર થા.