Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 7

سورة الأعراف

Al A'raf

સુરએ અઅરાફ
206 verses Makki Verses 171–180 of 206
7:171
وَ إِذْ نَتَقْنَا الْجَبَلَ فَوْقَهُمْ كَأَنَّهُ ظُلَّةٌ وَ ظَنُّوا أَنَّهُ واقِعٌ بِهِمْ خُذُوا ما آتَيْناكُمْ بِقُوَّةٍ وَ اذْكُرُوا ما فيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ

و [نيز به خاطر بياور] هنگامى‌كه كوه را همچون سايبانى بر فراز آن‌ها بلند كرديم، آنچنان‌كه گمان كردند برآنان فرود مى‌آيد؛ [و گفتيم]: آنچه را به شما داده‌ايم، با قوّت و جدّيت بگيريد! و آنچه در آن است، به ياد داشته باشيد، [و عمل كنيد]، تا پرهيزگار شويد.

And when We shook the mountain over them as if it were a covering overhead, and they thought that it was going to fall down upon them: Take hold of what We have given you with firmness, and be mindful of what is in it, so that you may guard (against evil).

અને જ્યારે અમોએ પહાડ ઉપાડી તેઓની ઉપર એવી રીતે રાખ્યો કે જાણે તેઓ ઊપર આવી પડશે, (ત્યારે અમે કહ્યું) જે કાંઇ અમે તમને આપ્યું છે તેને મજબૂતીથી લઇ લો અને તેમાં જે કાંઇ છે તેને યાદ રાખો (અને અમલ કરો) કદાચને તમે પરહેઝગાર બનો.

7:172
وَ إِذْ أَخَذَ رَبُّكَ مِنْ بَني آدَمَ مِنْ ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَ أَشْهَدَهُمْ عَلى أَنْفُسِهِمْ أَ لَسْتُ بِرَبِّكُمْ قالُوا بَلى شَهِدْنا أَنْ تَقُولُوا يَوْمَ الْقِيامَةِ إِنَّا كُنَّا عَنْ هذا غافِلينَ

و [به خاطر بياور] زمانى را كه پروردگارت از صلب فرزندان آدم، ذرّيّه‌ی آن‌ها را برگرفت؛ و آن‌ها را بر خودشان گواه ساخت؛ [و فرمود]: «آيا من پروردگار شما نيستم»؟ گفتند: «آرى، گواهى مى‌دهيم». [خداوند چنين فرمود، مبادا] روز رستاخيز بگوييد: «ما از اين، غافل بوديم؛ [و از پيمان فطرى بى‌خبر مانديم]».

And when your Lord brought forth from the children of Adam, from their backs, their descendants, and made them bear witness against their own souls: Am I not your Lord? They said: Yes! we bear witness. Lest you should say on the day of resurrection: Surely we were heedless of this.

અને જ્યારે તારા પરવરદિગારે આદમની ઔલાદમાંથી તેમની પીઠમાંથી તેમની ઝુરીય્યતને કાઢી, અને તેમના ઉપર ખુદ તેમને જ ગવાહ બનાવ્યા, શું હું તમારો પરવરદિગાર નથી? (સર્વેએ) કહ્યુ કે (હા) બેશક અમે ગવાહી આપીએ છીએ, આ એટલા માટે કે કયામતના દિવસે એમ ન કહો કે અમે આનાથી ગાફેલ હતા.

7:173
أَوْ تَقُولُوا إِنَّما أَشْرَكَ آباؤُنا مِنْ قَبْلُ وَ كُنّا ذُرِّيَّةً مِنْ بَعْدِهِمْ أَ فَتُهْلِكُنا بِما فَعَلَ الْمُبْطِلُونَ

يا بگوييد: «پدرانمان پيش از اين مشرك بودند، ما هم فرزندانى بعد از آن‌ها بوديم؛ [و چاره‌اى جز پيروى نداشتيم]؛ آيا ما را به آنچه اهل باطل انجام دادند مجازات مى‌كنى»؟!

Or you should say: Only our fathers associated others (with Allah) before, and we were an offspring after them: Wilt Thou then destroy us for what the vain doers did?

અથવા તમે એમ ન કહો કે ફકત અમારા બાપદાદા શિર્ક કરતા હતા, અને અમે તેમની નસ્લમાંથી હતા; (તેઓના રસ્તા ઊપર ચાલવા) માટે (લાચાર હતા) શું તું અહેલે બાતિલના આમાલના કારણે અમને હલાક કરીશ?

7:174
وَ كَذالِكَ نُفَصِّلُ الْآياتِ وَ لَعَلَّهُمْ يَرْجِعُونَ

اين‌گونه، آيات را شرح مى‌دهيم؛ و شايد [به‌سوى حق] بازگردند.

And thus do We make clear the communications, and that haply they might return.

અને આવી રીતે અમે આયતોને વાઝેહ કરી દઇએ છીએ કે કદાચને તેઓ પાછા ફરે.

7:175
وَ اتْلُ عَلَيْهِمْ نَبَأَ الَّذي آتَيْناهُ آياتِنا فَانْسَلَخَ مِنْها فَأَتْبَعَهُ الشَّيْطانُ فَكانَ مِنَ الْغاوينَ

و سرگذشت كسى كه آيات خود را به او داديم، بر آن‌ها بخوان كه سرانجام خود را از آن تهى ساخت و شيطان درپى او افتاد، و از گمراهان شد!

And recite to them the narrative of him to whom We give Our communications, but he withdraws himself from them, so the Shaitan overtakes him, so he is of those who go astray.

અને તેમને તે શખ્સની ખબર આપો કે જેને અમોએ અમારી આયતો આપી, પણ પછી તે તેનાથી અલગ થઇ ગયો, જેથી શૈતાને તેને પકડી લીધો, પછી તે ગુમરાહોમાંનો થઇ ગયો.

7:176
وَ لَوْ شِئْنا لَرَفَعْناهُ بِها وَ لكِنَّهُ أَخْلَدَ إِلَى الْأَرْضِ وَ اتَّبَعَ هَواهُ فَمَثَلُهُ كَمَثَلِ الْكَلْبِ إِنْ تَحْمِلْ عَلَيْهِ يَلْهَثْ أَوْ تَتْرُكْهُ يَلْهَثْ ذلِكَ مَثَلُ الْقَوْمِ الَّذينَ كَذَّبُوا بِآياتِنا فَاقْصُصِ الْقَصَصَ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ

و اگر مى‌خواستيم، [مقام] او را با اين آيات [و علوم الهى] بالا مى‌برديم؛ ولى [اجبار، برخلاف سنّت ماست؛ پس او را به حال خود رها كرديم و] او به پستى گراييد، و از هواى نفس خود پيروى كرد. مَثَل او همچون سگ [هار] است كه اگر به او حمله كنى، زبانش را بيرون مى‌آورد، و اگر او را به حال خود واگذارى، باز زبانش را بيرون مى‌آورد؛ [گويى چنان تشنه دنياست كه هرگز سيراب نمى‌شود]. اين مَثَل گروهى است كه آيات ما را تكذيب كردند؛ اين داستان‌ها را [براى آن‌ها] بازگو كن، شايد بينديشند [و بيدار شوند].

And if We had pleased, We would certainly have exalted him thereby; but he clung to the earth and followed his low desire, so his parable is as the parable of the dog; if you attack him he lolls out his tongue; and if you leave him alone he lolls out his tongue; this is the parable of the people who reject Our communications; therefore relate the narrative that they may reflect.

અને અગર અમે ચાહતે તો એ જ આયતો થકી તેને ઊચ્ચ દરજ્જે પહોંચાડી દેતે; પણ તે ઝમીનને વળગી રહ્યો અને પોતાની (પસ્ત) ખ્વાહીશાતોની પૈરવી કરતો રહ્યો, માટે તેનો દાખલો (તે) કૂતરાના દાખલા જેવો છે કે અગર તું તેના પર હુમલો કરે તો તે તેની જીભ કાઢે અથવા તું તેને જતો કરે તો પણ તે જીભ કાઢે; આ અમારી આયત જૂઠલાવનાર લોકોનો દાખલો છે, માટે તું કિસ્સા વાંચી સંભળાવ કદાચ તેઓ વિચારે.

7:177
ساءَ مَثَلاً الْقَوْمُ الَّذينَ كَذَّبُوا بِآياتِنا وَ أَنْفُسَهُمْ كانُوا يَظْلِمُونَ

چه بد است مَثَل گروهى كه آيات ما را تكذيب كردند، و تنها به خودشان ستم مى‌نمودند!

Evil is the likeness of the people who reject Our communications and are unjust to their own souls.

તે કોમનો દાખલો ઘણોજ ખરાબ છે જે અમારી આયતોને જૂઠલાવે છે અને તેઓ પોતાની ઝાત ઊપર જ ઝુલ્મ કરે છે.

7:178
مَنْ يَهْدِ اللهُ فَهُوَ الْمُهْتَدي وَ مَنْ يُضْلِلْ فَأُولئِكَ هُمُ الْخاسِرُونَ

هركس را كه خدا هدايت كند، هدايت يافته [واقعى] اوست؛ و هركس را كه [به خاطر اعمالش] گمراه سازد، همان ها زيانكارانند.

Whomsoever Allah guides, he is the one who follows the right way; and whomsoever He causes to err, these are the losers.

જેની અલ્લાહ હિદાયત કરે તેજ હિદાયત પામેલ છે; અને જેને ગુમરાહ કરે છે તેઓ જ નુકશાન ભોગવનારા છે.

7:179
وَ لَقَدْ ذَرَأْنا لِجَهَنَّمَ كَثيراً مِنَ الْجِنِّ وَ الْإِنْسِ لَهُمْ قُلُوبٌ لا يَفْقَهُونَ بِها وَ لَهُمْ أَعْيُنٌ لا يُبْصِرُونَ بِها وَ لَهُمْ آذانٌ لا يَسْمَعُونَ بِها أُولئِكَ كَالْأَنْعامِ بَلْ هُمْ أَضَلُّ أُولئِكَ هُمُ الْغافِلُونَ

به‌‌يقين، گروه بسيارى از جنّ و انس را براى دوزخ آفريديم؛ آن‌ها دل‌ها (عقل‌ها) يى دارند كه با آن [انديشه نمى‌كنند، و] نمى‌فهمند؛ و چشمانى كه با آن نمى‌بينند؛ و گوش‌هايى كه با آن نمى‌شنوند؛ آن‌ها همچون چهارپايانند؛ بلكه گمراه‌تر! اينان همان غافلانند [چون امكان هدايت دارند و بهره ‌نمى‌گيرد].

And certainly We have created for hell many of the jinn and the men; they have hearts with which they do not understand, and they have eyes with which they do not see, and they have ears with which they do not hear; they are as cattle, nay, they are in worse errors; these are the heedless ones.

અને બેશક અમોએ જિન્નાતો તથા ઇન્સાનોમાંથી ઘણાઓને જહન્નમ માટે જ પેદા કર્યાં છે; તેઓ દિલ (મન) ધરાવે છે તેનાથી સમજતા (વિચારતા) નથી, અને તેમની આંખો છે તેનાથી જોતા નથી, અને તેમના કાન છે તેનાથી સાંભળતા નથી; તેઓ જાનવરો જેવા છે બલ્કે તે કરતાંય વધુ ગુમરાહ છે; આ લોકો જ બેદરકાર (ગાફીલ) છે.

7:180
وَ لِلهِ الْأَسْماءُ الْحُسْنى فَادْعُوهُ بِها وَ ذَرُوا الَّذينَ يُلْحِدُونَ في أَسْمائِهِ سَيُجْزَوْنَ ما كانُوا يَعْمَلُونَ

و بهترين نام‌ها براى خداست؛ خدا را به آن [نام‌ها] بخوانيد. و كسانى كه نام‌هاى او را تحريف مى‌كنند [و بر غير او مى‌نهند]، رها سازيد.آن‌ها به‌زودى جزاى اعمالى را كه انجام مى‌دادند، مى‌بينند.

And Allah's are the best names, therefore call on Him thereby, and leave alone those who violate the sanctity of His names; they shall be recompensed for what they did.

અને અલ્લાહના સારા સારા નામ છે, માટે તે (અલ્લાહ)ને તેના વડે પોકારો અને તે લોકોને મૂકી દો જેઓ તેના નામોમાં (અયોગ્ય) ફેરફાર કરે છે તેઓ જેવા અમલ કર્યા કરતા હતા તેનો જ બદલો તેમને ટૂંક સમયમાં આપવામાં આવશે.

← Surah 6 Surah 8 →