سورة الأعراف
Al A'raf
و از آنها كه آفريديم، گروهى بهسوى حق هدايت مىكنند، و با آن اجراى عدالت مىنمايند.
And of those whom We have created are a people who guide with the truth and thereby they do justice.
અને અમારા ખલ્ક કરેલામાંથી એક ગિરોહ હક સાથે હિદાયત કરે છે* અને તે વડે ઇન્સાફ કરે છે.
و كسانى كه آيات ما را تكذيب كردند، ما آنان را از جايى كه نمىدانند، به تدريج بهسوى عذاب پيش مىبريم.
And (as to) those who reject Our communications, We draw them near (to destruction) by degrees from whence they know not.
અને જે લોકો અમારી આયતોને જૂઠલાવે છે તેમને ખબર પણ નહિ પડે ધીમે ધીમે એ રીતે અમે તેમને (અઝાબમાં) જકડી લેશું.
و به آنها مهلت مىدهم [تا مجازاتشان دردناكتر باشد]؛ زيرا تدبير من، قوى و متين است. [و هيچكس را قدرت فرار از آن نيست].
And I grant them respite; surely My scheme is effective.
હું તેમને ઢીલ આપતો રહું છું; બેશક મારી યોજના મજબૂત છે.
آيا فكر نكردند كه همنشين آنها (پيامبر) هيچگونه [اثرى از] جنون ندارد؟! [پس چگونه چنين نسبت ناروايى به او مىدهند]؟! او فقط بيمدهندهاى روشنگر است. [كه مردم را متوجّهی وظايفشان مىسازد].
Do they not reflect that their companion has not unsoundness in mind; he is only a plain warner.
શું તેઓ ચિંતન મનન (ફિક્ર) નથી કરતા કે તેમના સાથીમાં (પયગંબર) પાગલપન નથી, તે ફકત વાઝેહ તૌર પર અઝાબથી ડરાવનાર છે?
آيا در ملكوت آسمانها و زمين [و حاكميّت مطلق خداوند بر آنها]، و آنچه خدا آفريده است، [از روى دقّت و عبرت] نظر نيفكندند؟! [و آيا در اين نيز انديشه نكردند كه] شايد پايان زندگى آنها نزديك شده باشد؟! [اگر به اين كتاب آسمانى روشن ايمان نياورند]، بعد از آن به كدام سخن ايمان خواهند آورد؟!
Do they not consider the kingdom of the heavens and the earth and whatever things Allah has created, and that may be their doom shall have drawn nigh; what announcement would they then believe in after this?
આકાશો તથા ઝમીનની હુકૂમતમાં અને (બીજું) જે કાંઇપણ અલ્લાહે પેદા કર્યુ છે તેને શું તેઓ (ઘ્યાનથી) જોતા નથી (કે) કદાચ તે(ના જીવન)ની મુદ્દત પૂરી થવાની નઝદીક હોય? પછી આના બાદ તેઓ કઇ વાત ઉપર ઇમાન લાવશે?
هركس را خداوند [به جرم اعمال زشتش] گمراه سازد، هدايت كنندهاى ندارد؛ و آنها را در طغيان و سركشىشان رها مىسازد، و سرگردان مىشوند.
Whomsoever Allah causes to err, there is no guide for him; and He leaves them alone in their inordinacy, blindly wandering on.
અલ્લાહ કોઇને ગુમરાહ કરે પછી તેનો હિદાયત કરનારો કોઇ નહી હોય અને તેઓને સરકશીમાં ભટકતા રહેવા દેશે.
از تو دربارهی زمان رستاخيز سؤال مىكنند، كى فرا مىرسد؟ بگو:«علمش فقط نزد پروردگار من است؛ و جز او [نمىتواند] وقت آن را آشكار سازد؛ [و آن، حتّى] در آسمانها و زمين، سنگين [و بسيار پر اهميّت] است؛ و جز بهطور ناگهانى، به سراغ شما نمىآيد». [باز] از تو سؤال مىكنند، چنانكه گويى تو از زمان وقوع آن باخبرى. بگو: «عِلمش تنها نزد خداست؛ ولى بيشتر مردم نمىدانند».
They ask you about the hour, when will be its taking place? Say: The knowledge of it is only with my Lord; none but He shall manifest it at its time; it will be momentous in the heavens and the earth; it will not come on you but of a sudden. They ask you as if you were solicitous about it. Say: Its knowledge is only with Allah, but most people do not know.
તેઓ તને તે નક્કી કરેલ સમય વિશે* સવાલ કરે છે કે તે કયારે આવશે ? તું કહે કે તેની ખબર મારા પરવરદિગારને જ છે; તેના સિવાય કોઇ તેના નક્કી કરેલ સમયને જાહેર નહી કરે; તે આકાશો તથા ઝમીનમાં એક ભારે ઘડી હશે. જે તમારી ઉપર ઓચિંતા આવશે. તેઓ તને એવી રીતે પૂછે છે કે જાણે તું તેની હકીકત જાણતો હોય; તું કહે કે તેનું ઇલ્મ અલ્લાહની પાસે જ છે, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી.
بگو: «من مالك هيچ سود و زيانى براى خويش نيستم، مگر آنچه را خدا بخواهد؛ [و از غيب و اسرار نهان نيز خبر ندارم، مگر آنچه خداوند اراده كند]؛ و اگر از غيب باخبر بودم، سود فراوانى براى خود فراهم مىكردم، و هيچ بدى [و زيانى] به من نمىرسيد؛ من فقط بيمدهنده و بشارتدهندهام براى گروهى كه ايمان مىآورند. [و آمادهی پذيرش حقّند]».
Say: I do not control any benefit or harm for my own soul except as Allah please; and had I known the unseen I would have had much of good and no evil would have touched me; I am nothing but a warner and the giver of good news to a people who believe.
તું કહે કે હું મારી જાત માટે કોઇપણ પ્રકારના નફા નુકસાનનો માલિક નથી. સિવાય કે જે અલ્લાહ ચાહે, અને જો હું ગૈબી વાતો જાણતો હોત તો હું ઘણો ફાયદો મેળવત અને બદી (નુકસાન) મને અડકતે પણ નહિ. હું ઇમાનવાળા માટે ફકત એક ડરાવનાર અને ખુશખબર આપનારો છું.
اوست كسى كه [همهی] شما را از يك فرد آفريد؛ و همسرش را نيز از جنس او قرار داد، تا در كنار او بياسايد. سپس هنگامىكه با او آميزش كرد، حملى سبك برداشت، كه با وجود آن، به كارهاى خود ادامه مىداد؛ و چون سنگين شد، هردو از خدايى كه پروردگارشان است خواستند: «اگر فرزند صالحى به ما دهى، بهيقين از شاكران خواهيم بود».
He it is Who created you from a single being, and of the same (kind) did He make his mate, that he might incline to her; so when he covers her she bears a light burden, then moves about with it; but when it grows heavy, they both call upon Allah, their Lord: If Thou givest us a good one, we shall certainly be of the grateful ones.
તે જેણે તમોને એક જ નફસમાંથી પૈદા કર્યા અને તેમાંથી જ એનો (જીવન)સાથી બનાવ્યો કે જેથી તેનાથી સુકુન મળે, પછી જયારે તેણી સાથે સોહબત કરી ત્યારે તેણીને હળવો બોજો (ગર્ભ) રહ્યો કે જે ઉપાડીને તે હરતી ફરતી હતી, પછી જયારે તે (ગર્ભ)નો ભાર વધી જાય છે ત્યારે તેઓ બંને તેમના પરવરદિગાર, અલ્લાહ પાસે દુઆ કરે છે કે જો તું અમને એક સાલેહ (ફરઝંદ) અતા કરીશ તો જરૂર અમો શુક્ર ગુઝારમાંથી થઇ જશું.
امّا هنگامىكه خداوند فرزند صالحى به آنها (پدران و مادران از نسل آدم ] داد، [موجودات ديگر را در اين موهبت مؤثر دانستند؛ و] براى خدا، در اين نعمت كه به آنها بخشيده بود، همتايانى قائل شدند؛ خداوند برتر است از آنچه همتاى او قرار مىدهند.
But when He gives them a good one, they set up with Him associates in what He has given them; but high is Allah above what they associate (with Him).
પછી જ્યારે તે તેમને એક સાલેહ (ફરઝંદ) આપ્યો, ત્યારે અલ્લાહની અતામાં તેઓએ બીજાને તેના શરીક બનાવ્યા; પણ જેને તેઓ શરીક બનાવે છે અલ્લાહ તેઓથી બુલંદ છે.