Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 7

سورة الأعراف

Al A'raf

સુરએ અઅરાફ
206 verses Makki Verses 31–40 of 206
7:31
يا بَني آدَمَ خُذُوا زينَتَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَ كُلُوا وَ اشْرَبُوا وَ لا تُسْرِفُوا إِنَّهُ لا يُحِبُّ الْمُسْرِفينَ

اى فرزندان آدم! زينت خود را در هنگام رفتن به هر مسجدى، با خود برداريد؛ و [از نعمت‌هاى الهى] بخوريد و بياشاميد، ولى اسراف نكنيد كه خداوند مسرفان را دوست نمى‌دارد.

O children of Adam! attend to your embellishments at every time of prayer, and eat and drink and be not extravagant; surely He does not love the extravagant.

અય આદમની ઔલાદ ! તમે દરેક સજદા (નમાઝ)ના સમયે પોતાને શણગારો તથા ખાઓ અને પીઓ અને ઇસરાફ કરો નહિ; બેશક ઇસરાફ કરનારાઓને તે ચાહતો નથી.

7:32
قُلْ مَنْ حَرَّمَ زينَةَ اللهِ الَّتي أَخْرَجَ لِعِبادِهِ وَ الطَّيِّباتِ مِنَ الرِّزْقِ قُلْ هِيَ لِلَّذينَ آمَنُوا فِي الْحَياةِ الدُّنْيا خالِصَةً يَوْمَ الْقِيامَةِ كَذلِكَ نُفَصِّلُ الْآياتِ لِقَوْمٍ يَعْلَمُونَ

بگو: «چه كسى زينت‌هاى الهى را كه براى بندگان خود آفريده، و روزي‌هاى پاكيزه را حرام كرده است»؟! بگو: «اين‌ها در زندگى دنيا، براى كسانى است كه ايمان آورده‌اند؛ [اگرچه ديگران نيز با آن‌ها مشاركت دارند؛ ولى] در قيامت، فقط براى مؤمنان خواهد بود». اين‌گونه آيات [خود] را براى كسانى كه آگاهند، شرح مى‌دهيم.

Say: Who has prohibited the embellishment of Allah which He has brought forth for His servants and the good provisions? Say: These are for the believers in the life of this world, purely (theirs) on the resurrection day; thus do We make the communications clear for a people who know.

તું કહે કે અલ્લાહે જે શણગારને પોતાના બંદાઓ માટે પૈદા કર્યા છે તે તથા પાક રોઝીને કોણે હરામ કર્યા છે ? તું કહે કયામતના દિવસે આ (વસ્તુઓ) ફકત તેઓ માટે હશે જેઓ દુનિયામાં ઇમાન લાવ્યા છે આ રીતે જે લોકો ઇલ્મ રાખે છે તેમના માટે અમારી આયતોને વાઝેહ બયાન કરીએ છીએ.

7:33
قُلْ إِنَّما حَرَّمَ رَبِّيَ الْفَواحِشَ ما ظَهَرَ مِنْها وَ ما بَطَنَ وَ الْإِثْمَ وَ الْبَغْيَ بِغَيْرِ الْحَقِّ وَ أَنْ تُشْرِكُوا بِاللهِ ما لَمْ يُنَزِّلْ بِهِ سُلْطاناً وَ أَنْ تَقُولُوا عَلَى اللهِ ما لا تَعْلَمُونَ

بگو: «خداوند، تنها اعمال زشت را، حرام كرده است؛ چه آشكار باشد و چه پنهان؛ و [همچنين] گناه و ستم به ناحق را؛ و اينكه چيزى را كه خداوند دليلى براى آن نازل نكرده، همتاى خداوند قرار دهيد؛ و چيزى را كه نمى‌دانيد به نسبت دهيد».

Say: My Lord has only prohibited indecencies, those of them that are apparent as well as those that are concealed, and sin and rebellion without justice, and that you associate with Allah that for which He has not sent down any authority, and that you say against Allah what you do not know.

તું કહે કે મારા પરવરદિગારે બદકારીના કાર્યો કે જે ખુલ્લા હોય અથવા છુપા હોય તેને હરામ કર્યા છે તથા ગુનાહો અને નાહક ઝુલ્મ અને એ વાતને કે તમે (કોઇને) અલ્લાહનો શરીક બનાવી લો કે જેના વિશે અલ્લાહે કોઇ દલીલ નાઝિલ ન કરી હોય, અને જાણ્યા વગર કોઇ વાતને અલ્લાહ તરફ નિસ્બત આપવી હરામ કરી છે.

7:34
وَ لِكُلِّ أُمَّةٍ أَجَلٌ فَإِذا جاءَ أَجَلُهُمْ لا يَسْتَأْخِرُونَ ساعَةً وَ لا يَسْتَقْدِمُونَ

براى هر قوم و جمعيّتى، زمان و اجل [معيّنى] است؛ و هنگامى‌كه اجل آن‌ها فرا رسد، نه ساعتى از آن تأخير مى‌كنند، و نه بر آن پيشى مى‌گيرند.

And for every nation there is a doom, so when their doom is come they shall not remain behind the least while, nor shall they go before.

અને દરેક ઉમ્મત માટે મુદ્દત નક્કી છે, પછી જ્યારે તેમનો સમય આવી પહોંચશે ત્યારે ઘડીભર પણ ન પાછળ ટળશે ન આગળ વધી શકશે.

7:35
يا بَني آدَمَ إِمّا يَأْتِيَنَّكُمْ رُسُلٌ مِنْكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آياتي فَمَنِ اتَّقى وَ أَصْلَحَ فَلا خَوْفٌ عَلَيْهِمْ وَ لا هُمْ يَحْزَنُونَ

اى فرزندان آدم! اگر پيامبرانى از خود شما به سراغتان بيايند كه آيات مرا براى شما بازگو كنند، [از آن‌ها پيروى كنيد]؛ كسانى كه پرهيزگارى پيشه كنند و عمل صالح انجام دهند، نه ترسى بر آن‌هاست و نه اندوهگين مى‌شوند.

O children of Adam! if there come to you apostles from among you relating to you My communications, then whoever shall guard (against evil) and act aright-- they shall have no fear nor shall they grieve.

અય આદમની ઔલાદ! જો તમારી પાસે તમારામાંથી જ રસૂલો આવે જેઓ અમારી આયતો તમને વાંચી સંભળાવે તો જે કોઇ પોતાને બૂરાઇથી બચાવશે તથા નેકી કરશે તો તેમને ન તો કાંઇ ડર રહેશે અને ન તો તેઓ ગમગીન થશે.

7:36
وَ الَّذينَ كَذَّبُوا بِآياتِنا وَ اسْتَكْبَرُوا عَنْها أُولئِكَ أَصْحابُ النَّارِ هُمْ فيها خالِدُونَ

و كسانى كه آيات ما را تكذيب كردند، و در برابر آن تكبّر نمودند، اهل دوزخند؛ جاودانه در آن خواهند ماند.

And (as for) those who reject Our communications and turn away from them haughtily-- these are the inmates of the fire they shall abide in it.

અને જેમણે અમારી આયતો જૂઠલાવી તથા તકબ્બૂર રાખ્યો તો તેઓજ જહન્નમવાસીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.

7:37
فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرى عَلَى اللهِ كَذِباً أَوْ كَذَّبَ بِآياتِهِ أُولئِكَ يَنالُهُمْ نَصيبُهُمْ مِنَ الْكِتابِ حَتَّى إِذا جاءَتْهُمْ رُسُلُنا يَتَوَفَّوْنَهُمْ قالُوا أَيْنَ ما كُنْتُمْ تَدْعُونَ مِنْ دُونِ اللهِ قالُوا ضَلُّوا عَنَّا وَ شَهِدُوا عَلى أَنْفُسِهِمْ أَنَّهُمْ كانُوا كافِرينَ

چه كسى ستمكارتر است از آن‌ها كه بر خدا دروغ بستند، يا آيات او را تكذيب كردند؟! آن‌ها نصيبشان را از آنچه مقدّر شده [از نعمت‌ها و مواهب اين جهان] مى‌برند؛ تا زمانى‌كه فرستادگان ما [و فرشتگان قبض‌روح] به سراغشان آيند كه جانشان را بگيرند؛ از آن‌ها مى‌پرسند: «كجايند معبودهايى كه غير از خدا مى‌خوانديد؟! [چرا به يارى شما نمى‌آيند]»؟! مى‌گويند: «آن‌ها [همه] از نظر ما پنهان و گم شدند» و به زيان خود گواهى مى‌دهند كه كافر بودند.

Who is then more unjust than he who forges a lie against Allah or rejects His communications? (As for) those, their portion of the Book shall reach them, until when Our apostles come to them causing them to die, they shall say: Where is that which you used to call upon besides Allah? They would say: They are gone away from us; and they shall bear witness against themselves that they were unbelievers

પછી તેના કરતાં વધારે ઝૂલમગાર કોણ હશે કે જે અલ્લાહના માટે જૂઠ ઘડી કાઢે, અથવા તેની નિશાનીઓને જૂઠલાવે ? તેઓને તેની કિસ્મતનો લખાયેલ હિસ્સો મળતો રહેશે કે જયારે અમારા મોકલેલ ફરીશ્તાઓ તેમની રૂહ કબ્ઝ કરી લેશે અને કહેશે કે અલ્લાહ સિવાય તમે જેમને પોકાર્યા કરતા હતા તેઓ કયાં છે? તેઓ કહેશે તેઓ અમારાથી ગુમ (દૂર) થઇ ગયા છે અને તેઓ બધા પોતાની જ ખિલાફ ગવાહી આપશે કે બેશક તેઓ નાસ્તિક હતા.

7:38
قَالَ ادْخُلُوا في أُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِكُمْ مِنَ الْجِنِّ وَ الْإِنْسِ فِي النَّارِ كُلَّما دَخَلَتْ أُمَّةٌ لَعَنَتْ أُخْتَها حَتَّى إِذَا ادَّارَكُوا فيها جَميعاً قالَتْ أُخْراهُمْ لِأُولاهُمْ رَبَّنا هؤُلاءِ أَضَلُّونا فَآتِهِمْ عَذاباً ضِعْفاً مِنَ النَّارِ قالَ لِكُلٍّ ضِعْفٌ وَ لكِنْ لا تَعْلَمُونَ

[خداوند به آن‌ها] مى گويد: «در صف اقوام گمراهى از جنّ و انس كه پيش از شما بودند در آتش وارد شويد»! هر زمان كه گروهى وارد مى‌شوند، گروه همسان خود را لعن مى‌كنند؛ تا همگى با ذلّت در آن قرار گيرند، در‌اين‌هنگام، گروه پيروان درباره‌ی پيشوايان خود مى‌گويند: «پروردگارا! اين‌ها بودند كه ما را گمراه ساختند؛ پس كيفر آن‌ها را از آتش دو برابر كن. [كيفرى براى گمراهيشان، و كيفرى به خاطر گمراه ساختن ما]». مى‌فرمايد: «براى هركدام [از شما] دو عذاب است؛ ولى نمى‌دانيد».

He will say: Enter into fire among the nations that have passed away before you from among jinn and men; whenever a nation shall enter, it shall curse its sister, until when they have all come up with one another into it; the last of them shall say with regard to the foremost of them: Our Lord! these led us astray therefore give them a double chastisement of the fire. He will say: Every one shall have double but you do not know.

તે ફરમાવશે કે તમે પણ તે ઉમ્મતો કે જે તમારી પહેલાં જિન્નાત તથા ઇન્સાનોમાંથી થઇ ચૂકી છે તેઓની સાથે જહન્નમની આગમાં દાખલ થઇ જાઓ; જ્યારે કોઇ ઉમ્મત (જહન્નમમાં) દાખલ થશે ત્યારે તે પોતાની (સહધર્મી) ઉમ્મતને લાઅનત કરશે; ત્યાં સુધી કે તેઓ બધા ઝિલ્લત સાથે ભેગા થઇ જશે, ત્યારે પૈરવી કરવાવાળા અગ્રેસરો વિશે કહેશે કે અય અમારા પરવરદિગાર ! અમને આ લોકોએ ગુમરાહ કર્યા, માટે તેઓને જહન્નમની આગનો બેવડો અઝાબ આપ; તે (અલ્લાહ) ફરમાવશે કે દરેકને માટે બેવડો જ (અઝાબ) છે પરંતુ તમે જાણતા નથી.

7:39
وَ قالَتْ أُولاهُمْ لِأُخْراهُمْ فَما كانَ لَكُمْ عَلَيْنا مِنْ فَضْلٍ فَذُوقُوا الْعَذابَ بِما كُنْتُمْ تَكْسِبُونَ

و پيشوايان آن‌ها به پيروان خود مى‌گويند: «شما برترى بر ما نداشتيد؛ پس بچشيد عذاب [الهى] را دربرابر آنچه انجام مى‌داديد»!

And the foremost of them will say to the last of them: So you have no preference over us; therefore taste the chastisement for what you earned.

અને તેઓમાંથી અગ્રેસરો પૈરવી કરવાવાળાઓને કહેશે કે હવે તમને અમારા પર કાંઇ ફઝીલત રહી નથી, માટે હવે તમે જે કાંઇ કમાણી કરી છે તેના લીધે અઝાબની મજા ચાખો.

7:40
إِنَّ الَّذينَ كَذَّبُوا بِآياتِنا وَ اسْتَكْبَرُوا عَنْها لا تُفَتَّحُ لَهُمْ أَبْوابُ السَّماءِ وَ لا يَدْخُلُونَ الْجَنَّةَ حَتَّى يَلِجَ الْجَمَلُ في سَمِّ الْخِياطِ وَ كَذلِكَ نَجْزِي الْمُجْرِمينَ

كسانى كه آيات ما را تكذيب كردند، و دربرابر آن تكبّر ورزيدند، [هرگز] درهاى آسمان به رويشان گشوده نمى‌شود؛ و [هيچ‌گاه] داخل بهشت نخواهند شد مگر اينكه شتر از سوراخ سوزن بگذرد! اين‌گونه، مجرمان را كيفر مى‌دهيم.

Surely (as for) those who reject Our communications and turn away from them haughtily, the doors of heaven shall not be opened for them, nor shall they enter the garden until the camel pass through the eye of the needle; and thus do We reward the guilty.

બેશક જેમણે અમારી આયતોને જૂઠલાવી તથા તકબ્બૂર સાથે તેનાથી મોંઢું ફેરવ્યું તેમના માટે ન આસમાનના દરવાજા ઉઘાડવામાં આવશે અને ન તેઓ જન્નતમાં દાખલ થશે, જ્યાં સુધી કે સોયના નાકામાંથી ઊંટ નીકળી ન જાય; અને અમે ગુનેહગારોને આ રીતે બદલો આપીએ છીએ.

← Surah 6 Surah 8 →