Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 7

سورة الأعراف

Al A'raf

સુરએ અઅરાફ
206 verses Makki Verses 21–30 of 206
7:21
وَ قاسَمَهُما إِنِّي لَكُما لَمِنَ النَّاصِحينَ

و براى آن‌ها سوگند ياد كرد كه من براى شما از خيرخواهانم.

And he swore to them both: Most surely I am a sincere adviser to you.

અને તેણે બન્ને પાસે કસમ ખાધી કે બેશક હું તમારી ભલાઇ ચાહનાર છું.

7:22
فَدَلاَّهُما بِغُرُورٍ فَلَمَّا ذاقَا الشَّجَرَةَ بَدَتْ لَهُما سَوْآتُهُما وَ طَفِقا يَخْصِفانِ عَلَيْهِما مِنْ وَرَقِ الْجَنَّةِ وَ ناداهُما رَبُّهُما أَ لَمْ أَنْهَكُما عَنْ تِلْكُمَا الشَّجَرَةِ وَ أَقُلْ لَكُما إِنَّ الشَّيْطانَ لَكُما عَدُوٌّ مُبينٌ

و به‌اين‌ترتيب، آن‌ها را با فريب [از مقامشان] فرود آورد. و هنگامى‌كه از آن درخت چشيدند، اندامشان (عورتشان) بر آن‌ها آشكار شد؛ و براى پوشاندن خود، از برگ‌هاى [درختانِ] بهشتى جامه دوختند. و پروردگارشان آن‌ها را ندا داد كه: «آيا شما را از آن درخت نهى نكردم، و نگفتم كه شيطان براى شما دشمن آشكارى است»؟!

Then he caused them to fall by deceit; so when they tasted of the tree, their evil inclinations became manifest to them, and they both began to cover themselves with the leaves of the garden; and their Lord called out to them: Did I not forbid you both from that tree and say to you that the Shaitan is your open enemy?

અને આવી રીતે છેતરપીંડીથી તેમને નમાવ્યા, પછી જેવા તે બન્નેએ તે ઝાડ(ના ફળ)ને ચાખ્યું ત્યારે તેમની શર્મગાહ તેમના પર જાહેર થઇ અને તેઓ જન્નતનાં પાંદડાં વડે પોતાને ઢાંકવા લાગ્યા; અને તેમના પરવરદિગારે તેમને પોકારીને કહ્યું કે શું મેં તમો બન્નેને આ ઝાડની મના કરી ન હતી? તથા શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે એ તમને કહી દીધું ન હતું?

7:23
قَالَا رَبَّنا ظَلَمْنا أَنْفُسَنا وَ إِنْ لَمْ تَغْفِرْ لَنا وَ تَرْحَمْنا لَنَكُونَنَّ مِنَ الْخاسِرينَ

گفتند: «پروردگارا! ما به خويشتن ستم كرديم؛ و اگر ما را نبخشى و بر ما رحم نكنى، به‌يقين از زيانكاران خواهيم بود».

They said: Our Lord! We have been unjust to ourselves, and if Thou forgive us not, and have (not) mercy on us, we shall certainly be of the losers.

તે બન્નેએ કહ્યું કે અય અમારા પરવરદિગાર! અમો બન્નેએ અમારા પોતાના નફસ પર ઝૂલ્મ કર્યો, અને જો તું અમને માફ નહિ કરે અને અમારા પર રહેમ નહિ કરે તો અમે ખરેખર નુકસાન ઉઠાવનારમાંના થઇ જઇશું.

7:24
قالَ اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ وَ لَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَ مَتاعٌ إِلى حين

فرمود: «[از مقام خويش]، فرود آييد، در‌حالى‌كه بعضى از شما نسبت به بعض ديگر، دشمن خواهيد بود. [شيطان دشمن شماست، و شما دشمن او]. و براى شما در زمين، تا زمان معيّنى محل اقامت و وسيله‌ی بهره‌بردارى خواهد بود».

He said: Get forth, some of you, the enemies of others, and there is for you in the earth an abode and a provision for a time.

તેણે ફરમાવ્યું, ઊતરી જાઓ; તમારામાંના અમુક અમુકના દુશ્મન રહેશે, અને એક મુદ્દત સુધી ઝમીનમાં જ તમારૂં રોકાણ છે અને જીવન નિર્વાહનો સામાન છે.

7:25
قالَ فيها تَحْيَوْنَ وَ فيها تَمُوتُونَ وَ مِنْها تُخْرَجُونَ

فرمود: «در آن (زمين) زنده مى‌شويد؛ و در آن مى‌ميريد؛ و [در رستاخيز] شما را از آن بيرون مى‌آورند».

He (also) said: Therein shall you live, and therein shall you die, and from it shall you be raised.

(વળી) તેણે ફરમાવ્યું કે તેમાં જ તમે જીવન વીતાવશો, અને તેમાં જ મરણ પામશો, તથા તેમાંથી જ તમને બહાર લાવવામાં આવશે.

7:26
يا بَني آدَمَ قَدْ أَنْزَلْنا عَلَيْكُمْ لِباساً يُواري سَوْآتِكُمْ وَ ريشاً وَ لِباسُ التَّقْوى ذلِكَ خَيْرٌ ذلِكَ مِنْ آياتِ اللهِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ

اى فرزندان آدم! لباسى براى شما آفريديم كه اندام شما را مى‌پوشاند و مايه‌ی زينت شماست؛ امّا جامه‌ی پرهيزگارى بهتر است. اين‌ها [همه] از آيات خداست، تا متذكّر [نعمت‌هاى او] شوند.

O children of Adam! We have indeed sent down to you clothing to cover your shame, and (clothing) for beauty and clothing that guards (against evil), that is the best. This is of the communications of Allah that they may be mindful.

અય આદમની ઔલાદ ! તમારી પરદાપોશી અને શણગાર માટે અમોએ તમારા પર લિબાસ નાઝિલ કર્યો છે; અને પરહેઝગારીનો લિબાસ એ જ સૌથી બહેતર છે; આ અલ્લાહની નિશાનીઓમાંથી છે કે કદાચને તેઓ નસીહત મેળવે.

7:27
يا بَني آدَمَ لا يَفْتِنَنَّكُمُ الشَّيْطانُ كَما أَخْرَجَ أَبَوَيْكُمْ مِنَ الْجَنَّةِ يَنْزِعُ عَنْهُما لِباسَهُما لِيُرِيَهُما سَوْآتِهِما إِنَّهُ يَراكُمْ هُوَ وَ قَبيلُهُ مِنْ حَيْثُ لا تَرَوْنَهُمْ إِنَّا جَعَلْنَا الشَّياطينَ أَوْلِياءَ لِلَّذينَ لا يُؤْمِنُونَ

اى فرزندان آدم! شيطان شما را نفريبد، آنگونه كه پدر و مادر شما را از بهشت بيرون كرد، و لباسشان را از تنشان بيرون ساخت تا عورتشان را به آن‌ها نشان دهد. چه اينكه او و طايفه‌اش شما را مى‌بينند از جايى كه شما آن‌ها را نمى‌بينيد؛ [امّا بدانيد] ما شياطين را اولياى كسانى قرار داديم كه ايمان نمى‌آورند.

O children of Adam! let not the Shaitan cause you to fall into affliction as he expelled your parents from the garden, pulling off from them both their clothing that he might show them their evil inclinations, he surely sees you, he as well as his host, from whence you cannot see them; surely We have made the Shaitans to be the guardians of those who do not believe.

અય આદમની ઔલાદ ! (ખબરદાર) શૈતાન તમને ધોકો ન આપે જેવી રીતે કે તમારા વાલેદૈનને તેણે જન્નતમાંથી બહાર કઢાવ્યા અને તે બન્નેના લીબાસ ઉતરાવ્યા કે જેથી તે બંનેને તેમની શર્મગાહ દેખાડે. બેશક તે (શૈતાન) તથા તેનું લશ્કર તમને એવી જગ્યાએથી જોવે છે જ્યાંથી તમે તેમને જોઇ શકતા નથી; બેશક અમોએ શૈતાનોને જેઓ ઇમાન નથી ધરાવતા તેમના સરપરસ્ત બનાવ્યા છે.

7:28
وَ إِذا فَعَلُوا فاحِشَةً قالُوا وَجَدْنا عَلَيْها آباءَنا وَ اللهَُ أَمَرَنا بِها قُلْ إِنَّ اللهَ‌ لا يَأْمُرُ بِالْفَحْشاءِ أَ تَقُولُونَ عَلَى اللهِ ما لا تَعْلَمُونَ

و هنگامى‌كه كار زشتى انجام مى‌دهند مى‌گويند: «پدران خود را بر اين [عمل] يافتيم؛ و خداوند ما را به آن فرمان داده است». بگو: «خداوند [هرگز] به كار زشت فرمان نمى‌دهد.آيا چيزى به خدا نسبت مى‌دهيد كه نمى‌دانيد»؟!

And when they commit an indecency they say: We found our fathers doing this, and Allah has enjoined it on us. Say: Surely Allah does not enjoin indecency; do you say against Allah what you do not know?

અને જે સમયે તેઓ બદકારી કરી બેસે છે ત્યારે કહે છે કે અમોએ તો અમારા બાપદાદાઓને પણ એવું જ કરતા જોયા છે, અને અલ્લાહે અમને તેનો હુકમ કર્યો છે; તું કહે કે અલ્લાહ બદકારીનો હુકમ કરતો નથી; શું અલ્લાહ વિરૂઘ્ધ તમે જે કાંઇ જાણતા નથી તે બોલો છો ?

7:29
قُلْ أَمَرَ رَبِّي بِالْقِسْطِ وَ أَقيمُوا وُجُوهَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَ ادْعُوهُ مُخْلِصينَ لَهُ الدِّينَ كَما بَدَأَكُمْ تَعُودُونَ

بگو: «پروردگارم امر به عدالت كرده است؛ و روى خويش را در هر مسجد [و به هنگام عبادت] به‌‌سوى او كنيد؛ و او را بخوانيد، و دين [خود] را براى او خالص كنيد.[و بدانيد] همان‌گونه كه در آغاز شما را آفريد، [بار ديگر در رستاخيز] باز مى‌گرديد».

Say: My Lord has enjoined justice, and set upright your faces at every time of prayer and call on Him, being sincere to Him in obedience; as He brought you forth in the beginning, so shall you also return.

તું કહે કે મારા પરવરદિગારે મને ઇન્સાફનો હુકમ કર્યો છે, અને (એ કે) દરેક સજદા (નમાઝ)ના સમયે તમારા ચહેરા તેની તરફ રાખો, અને તેને ખાલીસ દીન સાથે પોકારો. જે રીતે પહેલી વખત તમારી ઇબ્તેદા (ખિલ્કત) કરી હતી એ જ પ્રમાણે તમો પાછા ફરશો.

7:30
فَريقاً هَدى وَ فَريقاً حَقَّ عَلَيْهِمُ الضَّلالَةُ إِنَّهُمُ اتَّخَذُوا الشَّياطينَ أَوْلِياءَ مِنْ دُونِ اللهِ وَ يَحْسَبُونَ أَنَّهُمْ مُهْتَدُونَ

جمعى را هدايت كرده؛ و جمعى [كه شايستگى نداشته‌اند]، گمراهى بر آن‌ها مسلّم شده است. آن‌ها [كسانى هستند كه] شياطين را به‌جاى خداوند، اولياى خود انتخاب كردند؛ و گمان مى‌كنند هدايت يافته‌اند.

A part has He guided aright and (as for another) part, error is justly their due, surely they took the Shaitans for guardians beside Allah, and they think that they are followers of the right

એક વર્ગને તેણે હિદાયત કરી છે અને બીજા વર્ગ માટે ગુમરાહી સાબિત થઇ ગઇ છે; બેશક તેમણે અલ્લાહને મૂકી શૈતાનોને પોતાના સરપરસ્ત બનાવી લીધા છે અને તેઓ એવું ગુમાન કરે છે કે જાણે હિદાયત પામી ગયા છે.

← Surah 6 Surah 8 →