Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 81

سورة التكوير

At Takwir

સૂરએ તકવીર
29 verses Makki Verses 21–29 of 29
81:21
مُطاعٍ ثَمَّ أَمينٍ

در آنجا فرمانروا و امين است!

One (to be) obeyed, and faithful in trust.

તેની ત્યાં તાબેદારી કરવામાં આવે છે અને તે અમાનતદાર છે.

81:22
وَ ما صاحِبُكُمْ بِمَجْنُونٍ

و همنشين شما (پيامبر) ديوانه نيست.

And your companion is not gone mad.

અને તમારો સાથી દીવાનો નથી.

81:23
وَ لَقَدْ رَآهُ بِالْأُفُقِ الْمُبينِ

به يقين او [جبرئيل] را در افق روشن ديده است.

And of a truth he saw himself on the clear horizon.

અને તેણે રોશન ઉફુક (ક્ષિતિજ) પર જોયો છે.

81:24
وَ ما هُوَ عَلَى الْغَيْبِ بِضَنينٍ

و او نسبت به آنچه از طريق وحي دريافت داشته بخل ندارد.

Nor of the unseen is he a tenacious concealer.

અને તે ગેબની વાતોના બારામાં કંજૂસ નથી.

81:25
وَ ما هُوَ بِقَوْلِ شَيْطانٍ رَجيمٍ

اين [قرآن] گفته شيطان رانده شده [از درگاه خدا] نيست!

Nor is it the word of the cursed Shaitan,

અને આ (કુરઆન) કોઇ હાંકી કાઢેલા શેતાનનું કલામ નથી:

81:26
فَأَيْنَ تَذْهَبُونَ

پس به كجا مي‌رويد؟!

Whither then will you go?

તો તમે ક્યાં જાઓ છો ?

81:27
إِنْ هُوَ إِلاَّ ذِكْرٌ لِلْعالَمينَ

اين [قرآن] چيزي جز تذكّري براي جهانيان نيست.

It is naught but a reminder for the nations,

આ તમામ દુનિયાઓ માટે નસીહત સિવાય બીજુ કંઇ જ નથી:

81:28
لِمَنْ شاءَ مِنْكُمْ أَنْ يَسْتَقيمَ

براي كسي از شما كه بخواهد راه مستقيم در پيش گيرد!

For him among you who pleases to go straight.

જે તમારામાંથી (હિદાયતનો) સીધો રસ્તો અપનાવવા ચાહે તેના માટે.

81:29
وَ ما تَشاؤُنَ إِلاَّ أَنْ يَشاءَ اللهُ‌ رَبُّ الْعالَمينَ

و شما اراده نمي‌كنيد مگر اينكه خداوندي كه پروردگار جهانيان است، اراده كند!

And you do not please except that Allah please, the Lord of the worlds.

અને તમે કાંઇ પણ ચાહતા નથી સિવાય કે જે દુનિયાઓનો પરવરદિગાર અલ્લાહ ચાહે.*

← Surah 80 Surah 82 →