سورة الإنشقاق
Al Inshiqaq
آن هنگام كه [كرات] آسمان شكافته شود.
When the heaven bursts asunder,
જ્યારે આસમાન ફાટી જશે :
و تسليم فرمان پروردگارش شود و سزاوار است كه چنين باشد.
And obeys its Lord and it must.
અને પોતાના પરવરદિગારનો હુકમ બજાવી લાવશે અને તે જ યોગ્ય છે.
و آنگاه كه زمين گسترده شود.
And when the earth is stretched,
અને જ્યારે ઝમીનને બરાબર (સપાટ) કરીને ફેલાવવામાં આવશે:
و آنچه در درون دارد بيرون افكند و خالي شود.
And casts forth what is in it and becomes empty,
અને જે કંઇ તેમાં છે તેને ફેંકી દેશે, અને તે ખાલી થઇ જશે:
و تسليم فرمان پروردگارش گردد و شايسته است كه چنين باشد.
And obeys its Lord and it must.
અને પોતાના પરવરદિગારનો હુકમ બજાવી લાવશે, અને તે જ યોગ્ય છે.
اي انسان! تو با تلاش و رنج بهسوي پروردگارت ميروي و او را ملاقات خواهي كرد.
O man! surely you must strive (to attain) to your Lord, a hard striving until you meet Him.
અય ઈન્સાન! બેશક તું તારા પરવરદિગાર તરફ જવાની સખ્ત કોશિશ કરે છે છેવટે તું તેની મુલાકાત કરીશ.
امّا كسي كه نامهی اعمالش به دست راستش داده شود.
Then as to him who is given his book in his right hand,
પછી જેને તેના નામએ આમાલ જમણા હાથમાં આપવામાં આવશે :
بهزودي به آساني به حساب او رسيدگي ميشود.
He shall be reckoned with by an easy reckoning,
જલ્દી તેનો આસાન હિસાબ થશે:
و خوشحال بهسوي خانوادهاش باز ميگردد.
And he shall go back to his people joyful.
અને તે પોતાના ખાનદાન પાસે ખુશખુશાલ પાછો આવશે.
و امّا كسي كه نامهی اعمالش به پشتسرش داده شود.
And as to him who is given his book behind his back,
અને જેને તેના નામએ આમાલ તેની પીઠ પાછળથી આપવામાં આવશે :