Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 88

سورة الغاشية

Al Ghashiya

સૂરએ ગાશિયાહ
26 verses Makki Verses 1–10 of 26
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
88:1
هَلْ أَتاكَ حَديثُ الْغاشِيَةِ

آيا داستان غاشيه (روزي‌كه وحشت آن همه را فرا مي‌گيرد) به تو رسيده است؟!

Has not there come to you the news of the overwhelming calamity?

શું તમને ઢાંકી લેનાર (કયામતના) બનાવની ખબર છે?

88:2
وُجُوهٌ يَوْمَئِذٍ خاشِعَةٌ

چهره‌هايي در آن روز خاشع ذلّت‌بارند.

(Some) faces on that day shall be downcast,

તે દિવસે ઘણાં ચહેરા ઝિલ્લત ભર્યા હશે:

88:3
عامِلَةٌ ناصِبَةٌ

پيوسته عمل كرده و خسته شده‌اند [و نتيجه‌اي نگرفته‌اند].

Laboring, toiling,

મહેનત કરવાવાળા, થાકેલા :

88:4
تَصْلى ناراً حامِيَةً

آن‌ها در آتش سوزان وارد مي‌گردند.

Entering into burning fire,

ભડભડતી આગમાં દાખલ થશે:

88:5
تُسْقى مِنْ عَيْنٍ آنِيَةٍ

از چشمه‌اي بسيار داغ به آنان مي‌نوشانند.

Made to drink from a boiling spring.

તેમને ઉકળતા પાણીની નહેરમાંથી પીવડાવવામાં આવશે.

88:6
لَيْسَ لَهُمْ طَعامٌ إِلاَّ مِنْ ضَريعٍ

غذايي جز از ضريع (گياهي نامطبوع) ندارند.

They shall have no food but of thorns,

તેઓ માટે ખોરાક “થોરનાં ઝાડ”ના સિવાય બીજો કાંઇ નહિ હોય :

88:7
لا يُسْمِنُ وَ لا يُغْني مِنْ جُوعٍ

كه نه آن‌ها ‌‌را فربه مي كند و نه از گرسنگي مي رهاند.

Which will neither fatten nor avail against hunger.

જે ન જાડાઇ વધારશે અને ન ભૂખ મટાડશે.

88:8
وُجُوهٌ يَوْمَئِذٍ ناعِمَة

چهره‌هايي در آن روز شادابند.

(Other) faces on that day shall be happy,

અને અમુક ચહેરા તે દિવસે તાજગીભર્યા હશે:

88:9
لِسَعْيِها راضِيَةٌ

و از سعي و تلاش خود خشنودند.

Well-pleased because of their striving,

પોતાની કોશિશોથી રાજી હશે:

88:10
في جَنَّةٍ عالِيَةٍ

در بهشتي عالي جاي دارند.

In a lofty garden,

આલીશાન જન્નતોમાં હશે :

← Surah 87 Surah 89 →