Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 9

سورة التوبة

At Tawba

સુરએ તૌબા
129 verses Madani Verses 11–20 of 129
9:11
فَإِن تَابُواْ وَ أَقَامُواْ الصَّلَوةَ وَ ءَاتَوُاْ الزَّكَوةَ فَإِخْوَانُكُمْ فىِ الدِّينِ وَ نُفَصِّلُ الاَْيَاتِ لِقَوْمٍ يَعْلَمُون

[ولى] اگر توبه كنند و نماز را برپا دارند و زكات را بپردازند، برادر دينى شما هستند و ما آيات خود را براى گروهى كه مى‌دانند [و مى‌انديشند]، شرح مى‌دهيم.

But if they repent and keep up prayer and pay the poor-rate, they are your brethren in faith; and We make the communications clear for a people who know.

પછી અગર તેઓ તૌબા કરી લે તથા નમાઝ કાયમ કરે તથા ઝકાત આપે તો તેઓ દીનમાં તમારા ભાઇઓ (દીની ભાઇઓ) છે; અને તે લોકો માટે કે જેઓ ઇલ્મ (અક્કલ) ધરાવે છે અમે તેમના માટે આયતોને વાઝેહ કરીએ છીએ.

9:12
وَ إِنْ نَكَثُوا أَيْمانَهُمْ مِنْ بَعْدِ عَهْدِهِمْ وَ طَعَنُوا في دينِكُمْ فَقاتِلُوا أَئِمَّةَ الْكُفْرِ إِنَّهُمْ لا أَيْمانَ لَهُمْ لَعَلَّهُمْ يَنْتَهُونَ

و اگر پيمان‌هاى خود را پس از عهد خويش بشكنند، و آيين شما را مورد طعن [و تمسخر] قرار دهند، با پيشوايان كفر پيكار كنيد، چراكه پيمان آن‌ها اعتبارى ندارد، شايد [با شدّت عمل] دست بردارند.

And if they break their oaths after their agreement and (openly) revile your religion, then fight the leaders of unbelief-- surely their oaths are nothing-- so that they may desist.

અને અગર તેઓ કરાર કર્યા બાદ પોતાની કસમોને તોડે અને તમારા દીન સંબંધમાં મેણાં મારે તો તમે નાસ્તિકોના સરદારો સાથે લડો. બેશક તેમની કસમ કાંઇપણ (કિંમત ધરાવતી) નથી. કદાચને તેઓ અટકી જાય;

9:13
أَ لا تُقاتِلُونَ قَوْماً نَكَثُوا أَيْمانَهُمْ وَ هَمُّوا بِإِخْراجِ الرَّسُولِ وَ هُمْ بَدَؤُكُمْ أَوَّلَ مَرَّةٍ أَ تَخْشَوْنَهُمْ فَاللهُ‌ أَحَقُّ أَنْ تَخْشَوْهُ إِنْ كُنْتُمْ مُؤْمِنينَ

آيا با گروهى كه پيمان‌هاى خود را شكستند و تصميم به اخراج پيامبر گرفتند، پيكار نمى‌كنيد؟! درحالى‌كه نخستين بار، آن‌ها [پيكار با شما را] آغاز كردند، آيا از آن‌ها مى‌ترسيد؟! با اينكه اگر ايمان داريد، خداوند سزاوارتر است كه از او بترسيد.

What! will you not fight a people who broke their oaths and aimed at the expulsion of the Apostle, and they attacked you first; do you fear them? But Allah is most deserving that you should fear Him, if you are believers.

શું તમે તે લોકોથી નહિ લડો કે જેમણે પોતાની કસમોને તોડી નાખી અને રસૂલને કાઢી મૂકવાનો ઇરાદો કર્યો અને તમારા પર હુમલો કરવાની પહેલ કરી? શું તમે તેમનાથી ડરો છો? પણ અગર તમે મોઅમીન હોવ તો અલ્લાહ તેનો વધુ હકદાર છે કે તમે તેનાથી ડરો.

9:14
قاتِلُوهُمْ يُعَذِّبْهُمُ اللهُ‌ بِأَيْديكُمْ وَ يُخْزِهِمْ وَ يَنْصُرْكُمْ عَلَيْهِمْ وَ يَشْفِ صُدُورَ قَوْمٍ مُؤْمِنينَ

با آن‌ها پيكار كنيد، كه خداوند آنان را به دست شما مجازات كرده و رسوا مى‌سازد و شما را بر آن‌ها يارى مى‌دهد. و سينه‌ی گروه مؤمنين را شفا مى‌بخشد [و بر قلب آن‌ها مرهم مى‌نهد].

Fight them, Allah will punish them by your hands and bring them to disgrace, and assist you against them and heal the hearts of a believing people.

તેમની સાથે લડો; અલ્લાહ તમારા હાથે તેમને સજા આપશે તથા તેમને ઝલીલ કરશે, અને તેમની ખિલાફ તમારી મદદ કરશે અને મોઅમીનોના દિલોના દર્દને શફા આપશે.

9:15
وَ يُذْهِبْ غَيْظَ قُلُوبِهِمْ وَ يَتُوبُ اللهُ‌ عَلى مَنْ يَشاءُ وَ اللهُ‌ عَليمٌ حَكيمٌ

و خشم دل‌هاى آنان را از ميان مى‌برد. و خدا توبه هركس را بخواهد [و شايسته ببيند]، مى‌پذيرد؛ و خداوند دانا و حكيم است.

And remove the rage of their hearts; and Allah turns (mercifully) to whom He pleases, and Allah is Knowing, Wise.

અને તેમના દિલોના ગઝબને તે દૂર કરી દેશે અને અલ્લાહ ચાહે તેની તૌબાને કબૂલ કરે છે, અને અલ્લાહ જાણનાર હિકમતવાળો છે.

9:16
أَمْ حَسِبْتُمْ أَنْ تُتْرَكُوا وَ لَمَّا يَعْلَمِ اللهُ‌ الَّذينَ جاهَدُوا مِنْكُمْ وَ لَمْ يَتَّخِذُوا مِنْ دُونِ اللهِ ‌ وَ لا رَسُولِهِ وَ لاَ الْمُؤْمِنينَ وَليجَةً وَ اللهُ‌ خَبيرٌ بِما تَعْمَلُونَ

آيا چنين پنداشتيد كه [به حال خود] رها مى‌شويد درحالى‌كه خداوند هنوز كسانى را كه از شما جهاد كردند و غير از خدا و پيامبرش و مؤمنان را محرم اسرار خويش انتخاب ننمودند، [از ديگران] مشخّص نساخته است؟! [بايد آزمايش شويد تا مؤمنان واقعى شناخته شوند] و خداوند به آنچه عمل مى‌كنيد، آگاه است.

What! do you think that you will be left alone while Allah has not yet known those of you who have struggled hard and have not taken any one as an adherent besides Allah and His Apostle and the believers; and Allah is aware of what you do.

શું તમોએ એવું ગુમાન કરી લીધું છે કે તમને (એમ જ) છોડી દેવામાં આવશે ? જ્યારે કે અલ્લાહે હજી સુધી આજમાઇશ કરી નથી કે તમારામાંથી કોણે જેહાદ કર્યો છે ? તથા અલ્લાહ તથા તેના રસૂલ તથા મોઅમીનો સિવાય બીજા કોઇને રાઝદાર બનાવ્યા નથી;* અને તમે જે કાંઇ કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.

9:17
ما كانَ لِلْمُشْركينَ أَنْ يَعْمُرُوا مَساجِدَ اللهِ ‌ شاهِدينَ عَلى أَنْفُسِهِمْ بِالْكُفْرِ أُولئِكَ حَبِطَتْ أَعْمالُهُمْ وَ فِي النَّارِ هُمْ خالِدُونَ

مشركان حق ندارند مساجد خدا را آباد كنند درحالى‌كه بر كفر خويش گواهند! آن‌ها اعمالشان نابود [و بى‌ارزش] شده و در آتش [دوزخ]، جاودانه خواهند بود.

The idolaters have no right to visit the mosques of Allah while bearing witness to unbelief against themselves, these it is whose doings are null, and in the fire shall they abide.

મુશરિકોને હક નથી કે અલ્લાહની મસ્જિદોની તઅમીર (ચણતર) કરે જયારે કે પોતાના નાસ્તિકપણાની ગવાહી પણ પોતે આપતા હોય! તેઓના આમાલ નાબૂદ થશે, અને તેઓ હંમેશા આગમાં રહેનારા થશે.

9:18
إِنَّما يَعْمُرُ مَساجِدَ اللهِ ‌ مَنْ آمَنَ بِاللهِ ‌ وَ الْيَوْمِ الْآخِرِ وَ أَقامَ الصَّلاةَ وَ آتَى الزَّكاةَ وَ لَمْ يَخْشَ إِلاَّ اللهَ‌ فَعَسى أُولئِكَ أَنْ يَكُونُوا مِنَ الْمُهْتَدينَ

مساجد خدا را تنها كسى آباد مى‌كند كه به خدا و روز بازپسين ايمان آورده و نماز را برپا دارد و زكات را بپردازد و جز از خدا نترسد، اميد مى‌رود آن‌ها از هدايت‌يافتگان باشند.

Only he shall visit the mosques of Allah who believes in Allah and the latter day, and keeps up prayer and pays the poor-rate and fears none but Allah; so (as for) these, it may be that they are of the followers of the right course.

અલ્લાહની મસ્જિદો તો માત્ર તેઓ જ તઅમીર (ચણતર) કરે કે જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઇમાન રાખતા હોય તથા નમાઝ કાયમ રાખતા હોય તથા ઝકાત આપતા હોય અને અલ્લાહ સિવાય બીજા કોઇથી ડરતા ન હોય; ઊમ્મીદ છે કે તેઓ હિદાયત પામેલા-ઓમાંના થઇ જાય.

9:19
أَ جَعَلْتُمْ سِقايَةَ الْحاجِّ وَ عِمارَةَ الْمَسْجِدِ الْحَرامِ كَمَنْ آمَنَ بِاللهِ ‌ وَ الْيَوْمِ الْآخِرِ وَ جاهَدَ في سَبيلِ اللهِ ‌ لايَسْتَوُونَ عِنْدَ اللهِ ‌ وَ اللهُ‌ لا يَهْدِي الْقَوْمَ الظَّالِمينَ

آيا آب‌دادن به حاجيان، و آباد ساختن مسجد الحرام را، همانند [عمل] كسى قرار داديد كه به خدا و روز بازپسين ايمان آورده، و در راه او جهاد كرده است؟! [اين دو] نزد خدا يكسان نيستند و خداوند گروه ستمكاران را هدايت نمى‌كند.

What! do you make (one who undertakes) the giving of drink to the pilgrims and the guarding of the Sacred Mosque like him who believes in Allah and the latter day and strives hard in Allah's way? They are not equal with Allah; and Allah does not guide the unjust people.

શું તમોએ હાજીઓને પાણી પીવડાવવું તથા મસ્જિદુલ હરામને તઅમીર (ચણતર) કરવું (જેવા કાર્યો)ને તે શખ્સની (ખિદમત) બરોબર ગણી લીધાં છે કે જે અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખતો હોય અને જે રાહે ખુદામાં જેહાદ કરતો હોય? હરગિઝ તેઓ અલ્લાહની પાસે સમાન નથી; અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.

9:20
الَّذينَ آمَنُوا وَ هاجَرُوا وَ جاهَدُوا في سَبيلِ اللهِ ‌ بِأَمْوالِهِمْ وَ أَنْفُسِهِمْ أَعْظَمُ دَرَجَةً عِنْدَ اللهِ ‌ وَ أُولئِكَ هُمُ الْفائِزُونَ

كسانى‌ كه ايمان آوردند، و هجرت كردند، و با مال و جانشان در راه خدا جهاد نمودند، مقامشان نزد خدا برتر است؛ و آن‌ها رستگارانند.

Those who believed and fled (their homes), and strove hard in Allah's way with their property and their souls, are much higher in rank with Allah; and those are they who are the achievers (of their objects).

જે લોકો ઇમાન લાવ્યા તથા જેમણે હિજરત કરી તથા પોતાના માલ અને જાન સાથે રાહે ખુદામાં જેહાદ કર્યો, અલ્લાહની પાસે તેઓના બુલંદ દરજ્જાઓ છે; અને તેઓ જ કામ્યાબ છે.

← Surah 8 Surah 10 →