Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 9

سورة التوبة

At Tawba

સુરએ તૌબા
129 verses Madani Verses 21–30 of 129
9:21
يُبَشِّرُهُمْ رَبُّهُمْ بِرَحْمَةٍ مِنْهُ وَ رِضْوانٍ وَ جَنَّاتٍ لَهُمْ فيها نَعيمٌ مُقيمٌ

پروردگارشان آن‌ها را به رحمتى از ناحيه‌ی خود، و خشنودى [خويش] و باغ‎هاى بهشتى بشارت مى‌دهد كه در آن، نعمت‌هاى پايدار دارند.

Their Lord gives them good news of mercy from Himself and (His) good pleasure and gardens, wherein lasting blessings shall be theirs;

તેમનો પરવરદિગાર તેમને પોતાની રહેમત તથા ખુશનુદી અને એવી જન્નતોની ખુશ ખબર આપે છે કે જેમાં તેમના માટે હંમેશા બાકી રહેનારી નેઅમતો હશે:

9:22
خَلِدِينَ فِيهَا أَبَدًا إِنَّ اللهَ‌ عِندَهُ أَجْرٌ عَظِيم

جاودانه و تا ابد در اين باغ‎ها [و در ميان اين نعمت‌ها] خواهند بود، زيرا پاداش عظيم نزد خداوند است.

Abiding therein for ever; surely Allah has a Mighty reward with Him.

તેઓ તેમાં હંમેશા રહેનારા બનશે કારણકે મહાન બદલો અલ્લાહ પાસે જ છે.

9:23
يا أَيُّهَا الَّذينَ آمَنُوا لا تَتَّخِذُوا آباءَكُمْ وَ إِخْوانَكُمْ أَوْلِياءَ إِنِ اسْتَحَبُّوا الْكُفْرَ عَلَى الْإيمانِ وَ مَنْ يَتَوَلَّهُمْ مِنْكُمْ فَأُولئِكَ هُمُ الظَّالِمُونَ

اى كسانى‌ كه ايمان آورده‌ايد! اگر پدران و برادران شما كفر را بر ايمان ترجيح دهند، آن‌ها را ولىّ [و يار و ياور و تكيه‌گاه] خود قرار ندهيد و كسانى از شما كه آنان را ولىّ خود قرار دهند، آنان ستمكارانند.

O you who believe! do not take your fathers and your brothers for guardians if they love unbelief more than belief; and whoever of you takes them for a guardian, these it is that are the unjust.

અય ઇમાનવાળાઓ! તમારા બાપદાદાઓે તથા ભાઇઓ અગર ઇમાનના મુકાબલામાં કુફ્રને વધારે પસંદ કરતા હોય તો તેમને તમારા સરપરસ્ત બનાવો નહિ, અને તમારામાંથી જે કોઇ તેમને સરપરસ્ત બનાવશે, તેઓ ઝાલિમો છે.

9:24
قُلْ إِنْ كانَ آباؤُكُمْ وَ أَبْناؤُكُمْ وَ إِخْوانُكُمْ وَ أَزْواجُكُمْ وَ عَشيرَتُكُمْ وَ أَمْوالٌ اقْتَرَفْتُمُوها وَ تِجارَةٌ تَخْشَوْنَ كَسادَها وَ مَساكِنُ تَرْضَوْنَها أَحَبَّ إِلَيْكُمْ مِنَ اللهِ ‌ وَ رَسُولِهِ وَ جِهادٍ في سَبيلِهِ فَتَرَبَّصُوا حَتَّى يَأْتِيَ اللهُ‌ بِأَمْرِهِ وَ اللهُ‌ لا يَهْدِي الْقَوْمَ الْفاسِقينَ

بگو: «اگر پدران و فرزندان و برادران و همسران و طايفه‌ی شما و اموالى كه به دست آورده‌ايد و تجارتى كه از كساد شدنش مى‌ترسيد، و خانه‌هايى كه به آن علاقه داريد، در نظرتان از خداوند و پيامبرش و جهاد در راه او محبوب‌تر است، در انتظار اين باشيد كه خداوند عذابش را بر شما نازل كند! و خداوند گروه فاسقان را هدايت نمى‌كند».

Say: If your fathers and your sons and your brethren and your mates and your kinsfolk and property which you have acquired, and the slackness of trade which you fear and dwellings which you like, are dearer to you than Allah and His Apostle and striving in His way, then wait till Allah brings about His command: and Allah does not guide the transgressing people.

તું કહે કે અગર તમારા બાપદાદા તથા તમારી ઔલાદ તથા તમારા ભાઇઓ તથા તમારી ઔરતો તથા તમારા કુટુંબીઓ તથા તમારી માલો દોલત કે જે તમોએ મેળવી છે, તથા વેપાર કે જેમાં નુકસાનથી તમે ડરો છો તથા તે મકાનો કે જેનાથી તમે રાજી છો તે સર્વે અલ્લાહ અને તેના રસૂલ તથા અલ્લાહની રાહમાં જેહાદ કરવા કરતાં તમને વધુ વહાલાં હોય તો અલ્લાહ પોતાનો હુકમ લઇ આવે ત્યાં સુધી ઇન્તેઝાર કરો; અને અલ્લાહ ફાસીકોની હિદાયત કરતો નથી.

9:25
لَقَدْ نَصَرَكُمُ اللهُ‌ في مَواطِنَ كَثيرَةٍ وَ يَوْمَ حُنَيْنٍ إِذْ أَعْجَبَتْكُمْ كَثْرَتُكُمْ فَلَمْ تُغْنِ عَنْكُمْ شَيْئاً وَ ضاقَتْ عَلَيْكُمُ الْأَرْضُ بِما رَحُبَتْ ثُمَّ وَلَّيْتُمْ مُدْبِرينَ

خداوند شما را در مواضع بسيارى يارى كرد [و بر دشمن پيروز شديد] و در روز حنين [نيز يارى نمود] درآن‌هنگام كه فزونى جمعيّتتان شما را مغرور ساخت، ولى [اين فزونى جمعيّت] مشكلى را از شما حل نكرد و زمين با همه‌ی وسعتش بر شما تنگ شد، سپس پشت [به دشمن] كرده، فرار نموديد.

Certainly Allah helped you in many battlefields and on the day of Hunain, when your great numbers made you vain, but they availed you nothing and the earth became strait to you notwithstanding its spaciousness, then you turned back retreating.

ખરેખર અલ્લાહે ઘણી જગ્યાએ તમારી મદદ કરી અને હુનૈન (ની લડાઇ)ના દિવસે કે જ્યારે તમારી બહુમતીએ તમને ઘમંડી બનાવી દીધા હતા પરંતુ (આ બહુમતી) તમને કાંઇ કામ લાગી નહિ. ઝમીન વિશાળ હોવા છતાં તમારા માટે તંગ થઇ ગઇ, પછી તમે પીઠ ફેરવી ભાગી ગયા.

9:26
ثُمَّ أَنْزَلَ اللهُ‌ سَكينَتَهُ عَلى رَسُولِهِ وَ عَلَى الْمُؤْمِنينَ وَ أَنْزَلَ جُنُوداً لَمْ تَرَوْها وَ عَذَّبَ الَّذينَ كَفَرُوا وَ ذلِكَ جَزاءُ الْكافِرينَ

سپس خداوند آرامش خود را بر پيامبرش و بر مؤمنان نازل كرد و لشكرهايى فرستاد كه شما آن‌ها را نمى‌ديديد و كافران را مجازات كرد و اينست جزاى كافران!

Then Allah sent down His tranquillity upon His Apostle and upon the believers, and sent down hosts which you did not see, and chastised those who disbelieved, and that is the reward of the unbelievers.

પછી અલ્લાહે પોતાની સકીના (શાંતિ) તેના રસૂલ તથા મોઅમીનો પર મોકલી અને એવાં લશ્કર નાઝિલ કર્યા કે જેમને તમે જોઇ શકતા ન હતા અને નાસ્તિકોને સજા કરી, અને નાસ્તિકોનો બદલો એ જ છે.

9:27
ثُمَّ يَتُوبُ اللهُ‌ مِنْ بَعْدِ ذلِكَ عَلى مَنْ يَشاءُ وَ اللهُ‌ غَفُورٌ رَحيمٌ

سپس خداوند بعد از آن توبه‌ی هركس را بخواهد [و شايسته ببيند] مى‌پذيرد و خداوند آمرزنده و مهربان است.

Then will Allah after this turn (mercifully) to whom He pleases, and Allah is Forgiving, Merciful.

ત્યારબાદ અલ્લાહ જેની ચાહે તેની તૌબા કબૂલ કરી લેશે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

9:28
يا أَيُّهَا الَّذينَ آمَنُوا إِنَّمَا الْمُشْرِكُونَ نَجَسٌ فَلا يَقْرَبُوا الْمَسْجِدَ الْحَرامَ بَعْدَ عامِهِمْ هذا وَ إِنْ خِفْتُمْ عَيْلَةً فَسَوْفَ يُغْنيكُمُ اللهُ‌ مِنْ فَضْلِهِ إِنْ شاءَ إِنَّ اللهَ‌ عَليمٌ حَكيمٌ

اى كسانى‌كه ايمان آورده‌ايد! مشركان ناپاكند، پس نبايد بعد از اين سال به مسجدالحرام نزديك شوند! و اگر از فقر مى‌ترسيد، خداوند هرگاه بخواهد، شما را به فضل [و كرم] خود بى‌نياز مى‌سازد؛ [و از راه ديگر جبران مى‌كند] خداوند دانا و حكيم است.

O you who believe! the idolaters are nothing but unclean, so they shall not approach the Sacred Mosque after this year; and if you fear poverty then Allah will enrich you out of His grace if He please; surely Allah is Knowing Wise.

અય ઇમાન લાવનારાઓ! બધા મુશરિકો નાપાક છે, માટે તેઓ આ વર્ષ પછી મસ્જિદુલ હરામની નજદીક આવે નહિ; અને અગર તમને ગરીબીની ચિંતા હોય તો અલ્લાહ પોતાના ફઝલથી તમને ગની બનાવી દેશે જો તે ચાહશે તો; બેશક અલ્લાહ જાણનાર અને હિકમતવાળો છે.

9:29
قاتِلُوا الَّذينَ لا يُؤْمِنُونَ بِاللهِ ‌ وَ لا بِالْيَوْمِ الْآخِرِ وَ لا يُحَرِّمُونَ ما حَرَّمَ اللهُ‌ وَ رَسُولُهُ وَ لا يَدينُونَ دينَ الْحَقِّ مِنَ الَّذينَ أُوتُوا الْكِتابَ حَتَّى يُعْطُوا الْجِزْيَةَ عَنْ يَدٍ وَ هُمْ صاغِرُونَ

با كسانى از اهل كتاب كه نه به خدا و نه به روز بازپسين ايمان دارند و نه آنچه را خدا و پيامبرش تحريم كرده حرام مى‌شمرند و نه آيين حق را مى‌پذيرند پيكار كنيد تا زمانى‌كه با خضوع و تسليم، جزيه را به دست خود بپردازند.

Fight those who do not believe in Allah, nor in the latter day, nor do they prohibit what Allah and His Apostle have prohibited, nor follow the religion of truth, out of those who have been given the Book, until they pay the tax in acknowledgment of superiority and they are in a state of subjection.

એહલે કિતાબમાંથી જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઇમાન નથી રાખતા અને જે વસ્તુઓ અલ્લાહે તથા તેના રસૂલે હરામ કરી છે તેને હરામ નથી ગણતા અને તેઓ દીને હકને કબૂલ કરતા નથી, તેઓની સાથે લડો જયાં સુધી કે તેઓ પોતાના હાથે ઝિલ્લત સાથે જઝીયો (ટેકસ) આપવા તૈયાર ન થઇ જાય.

9:30
وَ قالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللهِ ‌ وَ قالَتِ النَّصارى الْمَسيحُ ابْنُ اللهِ ‌ ذلِكَ قَوْلُهُمْ بِأَفْواهِهِمْ يُضاهِؤُنَ قَوْلَ الَّذينَ كَفَرُوا مِنْ قَبْلُ قاتَلَهُمُ اللهُ‌ أَنَّى يُؤْفَكُونَ

يهود گفتند: «عزير پسر خداست». و نصارى گفتند: «مسيح پسر خداست». اين سخنى است كه آن‌ها به زبان مى‌آورند درحالى‌كه همانند گفتار كافران پيشين [و مشركان] است، خدا آنان را بكشد. چگونه از حق انحراف مى‌يابند!

And the Jews say: Uzair is the son of Allah; and the Christians say: The Messiah is the son of Allah; these are the words of their mouths; they imitate the saying of those who disbelieved before; may Allah destroy them; how they are turned away!

અને યહૂદીઓ કહે છે કે ઉઝૈર અલ્લાહનો ફરઝંદ છે; અને ખ્રિસ્તીઓ કહે છે કે મસીહ અલ્લાહનો ફરઝંદ છે; આ તેઓના મોઢેથી કાઢેલી વાતો છે. પહેલાના નાસ્તિકો જેવી જ વાતો કરે છે; અલ્લાહ તેઓને હલાક કરે; તેઓ કયાં બેહકી રહ્યા છે?

← Surah 8 Surah 10 →