Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 10

سورة يونس

Yunus

સુરએ યુનુસ
109 verses Makki Verses 81–90 of 109
10:81
فَلَمَّا أَلْقَوْا قالَ مُوسى‌ ما جِئْتُمْ بِهِ السِّحْرُ إِنَّ اللهَ سَيُبْطِلُهُ إِنَّ اللهَ لا يُصْلِحُ عَمَلَ الْمُفْسِدينَ

هنگامى كه افكندند، موسى گفت: «آنچه شما آورديد، سحر است؛ كه خداوند به زودى آن را باطل مى‌كند؛ چرا كه خداوند (هرگز) عمل مفسدان را اصلاح نمى‌كند!

So when they cast down, Musa said to them: What you have brought is deception; surely Allah will make it naught; surely Allah does not make the work of mischief-makers to thrive.

આથી જ્યારે તેઓ ફેંકી ચૂક્યા ત્યારે મૂસાએ કહ્યું, જે કાંઇ લાવ્યા છો તે ફકત જાદુ છે; બેશક અલ્લાહ તેને બાતિલ કરી દેશે; બેશક અલ્લાહ ફસાદ કરનારાઓના અમલને સહી થવા દેતો નથી.

10:82
وَ يُحِقُّ اللهُ الْحَقَّ بِكَلِماتِهِ وَ لَوْ كَرِهَ الْمُجْرِمُونَ

و او حق را به وعده‌هاى خويش، تحقّق مى‌بخشد؛ هرچند مجرمان ناخشنود باشند!

And Allah will show the truth to be the truth by His words, though the guilty may be averse (to it).

અને અલ્લાહ પોતાના કલેમાત વડે હકને હક કરી દેખાડશે, પછી ભલેને મુજરીમોને ન ગમે!

10:83
فَما آمَنَ لِمُوسى إِلاَّ ذُرِّيَّةٌ مِنْ قَوْمِهِ عَلى خَوْفٍ مِنْ فِرْعَوْنَ وَ مَلاَئِهِمْ أَنْ يَفْتِنَهُمْ وَ إِنَّ فِرْعَوْنَ لَعالٍ فِي الْأَرْضِ وَ إِنَّهُ لَمِنَ الْمُسْرِفينَ

[در آغاز]، هيچ‌كس به موسى ايمان نياورد، مگر گروهى از فرزندان قوم او؛ [آن هم] با ترس از فرعون و اطرافيانش، مبادا آن‌ها را شكنجه كنند؛ زيرا فرعون، برترى‌جويى در زمين داشت؛ و از اسرافكاران بود.

But none believed in Musa except the offspring of his people, on account of the fear of Firon and their chiefs, lest he should persecute them; and most surely Firon was lofty in the land; and most surely he was of the extravagant.

(શરૂઆતમાં) મૂસા ઊપર તેની કોમના ફરઝંદો સિવાય બીજુ કોઇ ઇમાન નહોતુ લાવ્યુ એ પણ ફિરઔન અને તેની કોમના આગેવાનોના ડર સાથે કે તેઓ ઇજાઓ પહોંચાડીને આજમાઇશ ન કરે કારણકે ફિરઔન સત્તાનો ભૂખ્યો હતો અને હદ પાર કરી જનારાઓમાંથી હતો.

10:84
وَ قالَ مُوسى يا قَوْمِ إِنْ كُنْتُمْ آمَنْتُمْ بِاللهِ فَعَلَيْهِ تَوَكَّلُوا إِنْ كُنْتُمْ مُسْلِمينَ

موسى فرمود: «اى قوم من! اگر شما به خدا ايمان آورده‌ايد، و تسليم فرمان او هستيد، تنها بر او توكل كنيد».

And Musa said: O my people! if you believe in Allah, then rely on Him (alone) if you submit (to Allah).

અને મૂસાએ ફરમાવ્યું અય મારી કોમ! અગર તમે અલ્લાહ પર ઇમાન લાવ્યા છો અને ફરમાબરદાર છો તો તેના પર આધાર રાખો.

10:85
فَقالُوا عَلَى اللهِ تَوَكَّلْنا رَبَّنا لا تَجْعَلْنا فِتْنَةً لِلْقَوْمِ الظَّالِمينَ

آن‌ها گفتند: «تنها بر خدا توكّل داريم؛ پروردگارا! ما را مورد شكنجه‌ي گروه ستمكاران قرارمده».

So they said: On Allah we rely: O our Lord! make us not subject to the persecution of the unjust people:

તેમણે કહ્યું કે અમો અલ્લાહ પર આધાર રાખ્યો છે (માટે) અય અમારા પરવરદિગાર! અમને ઝાલિમ લોકો માટે આજમાઇશ(નું સાધન) ન બનાવ:

10:86
وَ نَجِّنا بِرَحْمَتِكَ مِنَ الْقَوْمِ الْكافِرينَ

و ما را با رحمتت از (دست) قوم كافر رهايى بخش!

And do Thou deliver us by Thy mercy from the unbelieving people.

અને અમને નાસ્તિકો(ના શર)થી તારી રહેમત વડે નજાત આપ.

10:87
وَ أَوْحَيْنا إِلى مُوسى وَ أَخيهِ أَنْ تَبَوَّءا لِقَوْمِكُما بِمِصْرَ بُيُوتاً وَ اجْعَلُوا بُيُوتَكُمْ قِبْلَةً وَ أَقيمُوا الصَّلاةَ وَ بَشِّرِ الْمُؤْمِنينَ

و به موسى و برادرش وحى كرديم كه: «براى قوم خود، خانه‌هايى در سرزمين مصرآماده كنيد؛ و خانه‌هايتان را مقابل يكديگر [و متمركز] قراردهيد؛ و نماز را برپا داريد؛ و به مؤمنان بشارت ده [كه سرانجام پيروز مى‌شوند]».

And We revealed to Musa and his brother, saying: Take for your people houses to abide in Egypt and make your houses places of worship and keep up prayer and give good news to the believers.

અને અમોએ મૂસા તથા તેના ભાઇ તરફ વહી મોકલી કે તમે બન્ને તમારી કોમ માટે મિસરમાં થોડાક મકાનો બાંધો, અને તમારા મકાનોને જ કિબ્લા બનાવો તથા નમાઝને કાયમ કરો; અને મોઅમીનોને ખુશખબર આપો.

10:88
وَ قالَ مُوسى رَبَّنا إِنَّكَ آتَيْتَ فِرْعَوْنَ وَ مَلَأَهُ زينَةً وَ أَمْوالاً فِي الْحَياةِ الدُّنْيا رَبَّنا لِيُضِلُّوا عَنْ سَبيلِكَ رَبَّنَا اطْمِسْ عَلى أَمْوالِهِمْ وَ اشْدُدْ عَلى قُلُوبِهِمْ فَلا يُؤْمِنُوا حَتَّى يَرَوُا الْعَذابَ الْأَليمَ

موسى گفت: «پروردگارا! تو فرعون و اطرافيانش را زينت و اموالى [سرشار] در زندگى دنيا داده‌اى. پروردگارا! در نتيجه [آن‌ها بندگانت را] از راه تو گمراه مى‌سازند. پروردگارا!اموالشان را نابود كن و [به جرم گناهانشان]، دل‌هايشان را سخت و سنگين ساز؛ كه ايمان نياورند تا عذاب دردناك را ببينند».

And Musa said: Our Lord! surely Thou hast given to Firon and his chiefs finery and riches in this world's life, to this end, our Lord, that they lead (people) astray from Thy way: Our Lord! destroy their riches and harden their hearts so that they believe not until they see the painful punishment.

અને મૂસાએ કહ્યું કે અય અમારા પરવરદિગાર! બેશક તેં ફિરઔન તથા તેના સરદારોને દુન્યવી ઝિંદગીની ઝીનત (શોભા) અને માલૌ-દોલત અતા કરી છે; અય અમારા પરવરદિગાર! શું આ એટલા માટે (અતા કરી છે) કે તેઓ (લોકોને) તારી રાહથી બેહકાવે? (માટે) અય અમારા પરવરદિગાર ! તેમના માલનો નાશ કરી નાખ અને તેમના દિલો કઠણ કરી દે જેથી તેઓ ઇમાન ન લાવે એટલે સુધી કે દર્દનાક અઝાબને જોવે.

10:89
قالَ قَدْ أُجيبَتْ دَعْوَتُكُما فَاسْتَقيما وَ لا تَتَّبِعانِ سَبيلَ الَّذينَ لا يَعْلَمُونَ

فرمود: «دعاى شما پذيرفته شد. استقامت به خرج دهيد! و از راه [و رسم] كسانى كه نمى‌دانند، تبعيّت نكنيد».

He said: The prayer of you both has indeed been accepted, therefore continue in the right way and do not follow the path of those who do not know.

તેણે ફરમાવ્યું કે તમારા બન્નેની દુઆ કબૂલ કરી માટે તમે બન્ને તમારા રસ્તા પર કાએમ રહો અને હરગિઝ એવા લોકોના રસ્તાની તાબેદારી કરશો નહી જેઓ જાહીલ છે.

10:90
وَ جاوَزْنا بِبَني إِسْرائيلَ الْبَحْرَ فَأَتْبَعَهُمْ فِرْعَوْنُ وَ جُنُودُهُ بَغْياً وَ عَدْواً حَتَّى إِذا أَدْرَكَهُ الْغَرَقُ قالَ آمَنْتُ أَنَّهُ لا إِلهَ إِلاَّ الَّذي آمَنَتْ بِهِ بَنُوا إِسْرائيلَ وَ أَنَا مِنَ الْمُسْلِمينَ

[سرانجام] بنى‌اسرائيل را از دريا (رود عظيم نيل) عبور داديم؛ و فرعون و لشكريانش از سرِ ظلم و تجاوز، به‌دنبال آن‌ها رفتند؛ تا زمانى‌كه غرقاب دامن او را گرفت، گفت: «ايمان آوردم كه هيچ معبودى جز كسى كه بنى‌اسرائيل به او ايمان آورده‌اند، وجود ندارد و من از مسلمين هستم».

And We made the children of Israel to pass through the sea, then Firon and his hosts followed them for oppression and tyranny; until when drowning overtook him, he said: I believe that there is no god but He in Whom the children of Israel believe and I am of those who submit.

અને અમોએ બની ઇસરાઇલને દરિયો પાર કરાવી દીધો પછી ફિરઔન તથા તેના લશ્કરોએ અત્યાચાર અને ઝૂલ્મ કરવાના હેતુથી તેમનો પીછો કર્યો, એટલે સુધી કે તે ડૂબવા લાગ્યો ત્યારે બોલી ઉઠ્યો કે હું ઇમાન લાવ્યો કે કોઇ માઅબૂદ નથી સિવાય તેના કે જેના પર બની ઇસરાઇલ ઇમાન લાવ્યા છે અને હું ઇતાઅત ગુઝારોમાંથી છું.

← Surah 9 Surah 11 →