Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 11

سورة هود

Hud

સુરએ હુદ
123 verses Makki Verses 21–30 of 123
11:21
أُولئِكَ الَّذينَ خَسِرُوا أَنْفُسَهُمْ وَ ضَلَّ عَنْهُمْ ما كانُوا يَفْتَرُونَ

آنان کسانى هستند که سرمایه‌ی وجود خود را از دست داده‌اند و آنچه را به دروغ همتاى خدا مى‌‌پنداشتند از نظرشان گم شد.

These are they who have lost their souls, and what they forged is gone from them.

તેઓએ પોતાની જાતને નુકસાન પહોંચાડ્યુ* અને તેઓએ ઉપજાવી કાઢેલ (શરીકો) તેઓ(ની નજરો)થી ગુમ થઇ જશે.

11:22
لا جَرَمَ أَنَّهُمْ فِي الْآخِرَةِ هُمُ الْأَخْسَرُونَ

به ناچار) آن‌ها در سراى آخرت، قطعاً از همه زيانكارترند!

Truly in the hereafter they are the greatest losers.

તેમાં કોઇ શંકા નથી કે આખેરતમાં તેઓ સૌથી મોટું નુકસાન ઉઠાવનાર છે.

11:23
إِنَّ الَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ وَ أَخْبَتُوا إِلى رَبِّهِمْ أُولئِكَ أَصْحابُ الْجَنَّةِ هُمْ فيها خالِدُونَ

کسانى که ایمان آوردند و کارهاى شایسته انجام دادند و در برابر پروردگارشان خاضع و تسلیم بودند، آن‌ها اهل بهشتند و جاودانه در آن خواهند ماند.

Surely (as to) those who believe and do good and humble themselves to their Lord, these are the dwellers of the garden, in it they will abide.

બેશક જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા અને પોતાના પરવરદિગારની સામે આજીઝીથી પેશ આવ્યા તેઓ જન્નતવાસીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.

11:24
مَثَلُ الْفَريقَيْنِ كَالْأَعْمى وَ الْأَصَمِّ وَ الْبَصيرِ وَ السَّميعِ هَلْ يَسْتَوِيانِ مَثَلاً أَ فَلا تَذَكَّرُونَ

حال این دو گروه [مؤمنان و منکران]، حال «نابینا و ناشنوا» و «بینا و شنوا» است؛ آیا این دو همانند یکدیگرند؟! آیا متذکّر نمى‌شوید؟!

The likeness of the two parties is as the blind and the deaf and the seeing and the hearing: are they equal in condition? Will you not then mind?

(નાસ્તિક અને મુસલમાન) બે સમૂહોનો દાખલો એક (સમૂહ) આંધળો અને બહેરો તથા બીજો (સમૂહ) દેખનારો અને સાંભળનારા જેવો છે; શું તેઓ સરખા છે? તેમ છતાં તમે નસીહત કેમ હાંસિલ કરતા નથી?

11:25
وَ لَقَدْ أَرْسَلْنا نُوحاً إِلى قَوْمِهِ إِنِّي لَكُمْ نَذيرٌ مُبينٌ

و ما نوح را به‌سوى قومش فرستادیم؛ [او به آن‌ها گفت]: من براى شما بیم‌دهنده‌اى آشکارم.

And certainly We sent Nuh to his people: Surely I am a plain warner for you:

અને ખરેખર અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યો : (હઝરત નૂહે કહ્યું) બેશક! હું તમારા માટે ખુલ્લો ડરાવનારો છું:

11:26
أَنْ لا تَعْبُدُوا إِلاَّ اللهَ‌ إِنِّي أَخافُ عَلَيْكُمْ عَذابَ يَوْمٍ أَليمٍ

جز خداى یگانه را نپرستید؛ زیرا بر شما از عذاب روز دردناکى مى‌ترسم!

That you shall not serve any but Allah, surely I fear for you the punishment of a painful day.

કે અલ્લાહ સિવાય બીજા કોઇની ઇબાદત ન કરો: બેશક હું તમારા ઉપર (આવનાર) દર્દનાક દિવસના અઝાબથી ડરૂ છું.

11:27
فَقالَ الْمَلَأُ الَّذينَ كَفَرُوا مِنْ قَوْمِهِ ما نَراكَ إِلاَّ بَشَراً مِثْلَنا وَ ما نَراكَ اتَّبَعَكَ إِلاَّ الَّذينَ هُمْ أَراذِلُنا بادِيَ الرَّأْيِ وَ ما نَرى لَكُمْ عَلَيْنا مِنْ فَضْلٍ بَلْ نَظُنُّكُمْ كاذِبينَ

اشراف کافر قومش [در پاسخ او] گفتند: «ما تو را جز بشرى همچون خودمان نمى‌بینیم و کسانى را که از تو پیروى کرده‌اند، جز افراد پست ساده لوح، مشاهده نمى‌کنیم و براى شما فضیلتى نسبت به خود نمى‌بینیم؛ بلکه گمان مى‌کنیم که شما دروغگو هستید».

But the chiefs of those who disbelieved from among his people said: We do not consider you but a mortal like ourselves, and we do not see any have followed you but those who are the meanest of us at first thought and we do not see in you any excellence over us; nay, we deem you liars.

પરંતુ તેની કૌમમાંથી નાસ્તિકોના આગેવાનોએ કહ્યું : અમે તને અમારા જેવો જ એક (સાધારણ) માનવી સમજીએ છીએ અને અમોએ હલ્કા અને મૂર્ખાઓ સિવાય બીજા કોઇને તારી ઇતાઅત કરતા જોયા નથી અને અમે તારામાં કોઇ ફઝીલત જોતા નથી, પરંતુ અમો તમને જૂઠા સમજીએ છીએ.

11:28
قالَ يا قَوْمِ أَ رَأَيْتُمْ إِنْ كُنْتُ عَلى بَيِّنَةٍ مِنْ رَبِّي وَ آتاني رَحْمَةً مِنْ عِنْدِهِ فَعُمِّيَتْ عَلَيْكُمْ أَ نُلْزِمُكُمُوها وَ أَنْتُمْ لَها كارِهُونَ

[نوح] گفت: «اى قوم من! به من خبر دهید اگر من دلیل روشنى از پروردگارم داشته باشم و او از سوى خود رحمتى که شما از آن بى‌خبرید، به من داده باشد [آیا باز هم رسالت مرا انکار مى‌کنید]؟! آیا ما مى‌توانیم شما را به پذیرش این دلیل روشن مجبور سازیم، با اینکه شما کراهت دارید»؟

He said: O my people! tell me if I have with me clear proof from my Lord, and He has granted me mercy from Himself and it has been made obscure to you; shall we constrain you to (accept) it while you are averse from it?

(હઝરત નૂહ અ.સ.એ) કહ્યું, મને બતાવો અય મારી કૌમ અગર મારી પાસે મારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલ હોય, અને તેણે મને પોતાની તરફથી રહેમત અતા કરી હોય કે જે(ની હકીકત) તમારાથી છુપાયેલ હોય, તો શું તે (દલીલો)ને બળજબરીથી કબૂલ કરવા તમને મજબૂર કરી શકીશ? જયારે કે તમો નાપસંદ કરતા હોવ.

11:29
وَ يا قَوْمِ لا أَسْئَلُكُمْ عَلَيْهِ مالاً إِنْ أَجرِيَ إِلاَّ عَلَى اللهِ‌ وَ ما أَنَا بِطارِدِ الَّذينَ آمَنُوا إِنَّهُمْ مُلاقُوا رَبِّهِمْ وَ لكِنِّي أَراكُمْ قَوْماً تَجْهَلُونَ

«اى قوم من! به خاطر این دعوت، اجر و پاداشى از شما نمى‌طلبم؛ اجر من، تنها بر خداست. و من، کسانى را که ایمان آورده‌اند، [به‌ خاطر شما] از خود طرد نمى‌کنم؛ چراکه آن‌ها پروردگارشان را ملاقات خواهند کرد؛ [اگر آن‌ها را از خود برانم، در دادگاه قیامت، خصم من خواهند بود] ولى شما را گروهى مى‌بینم که جهالت به خرج مى‌دهید».

And, O my people! I ask you not for wealth in return for it; my reward is only with Allah and I am not going to drive away those who believe; surely they shall meet their Lord, but I consider you a people who are ignorant:

અને અય મારી કોમ! હું આ (દાવત) માટે તમારી પાસે કાંઇ માલ ચાહતો નથી; મારો અજ્ર ફકત અલ્લાહના ઝિમ્મે છે, અને હું જેઓ ઇમાન લાવ્યા છે તેઓને (તમારા માટે) કાઢી મૂકવાનો નથી કારણકે તેઓ સર્વે તેમના પરવરદિગારથી મુલાકાત કરનાર છે પણ હું જોઉં છું કે તમે નાદાન કૌમ છો.

11:30
وَ يا قَوْمِ مَنْ يَنْصُرُني‌ مِنَ اللهِ إِنْ طَرَدْتُهُمْ أَ فَلا تَذَكَّرُونَ

اى قوم! چه كسى مرا در برابر (مجازات) خدا يارى مى‌دهد اگر آنان را طرد كنم؟! آيا انديشه نمى‌كنيد؟!

And, O my people! who will help me against Allah if I drive them away? Will you not then mind?

અને અય મારી કોમ! અગર હું તેમને કાઢી મૂકું તો અલ્લાહ(ના અઝાબ)થી મને કોણ બચાવશે ? શું આ તમારા ઘ્યાનમાં નથી આવતુ?

← Surah 10 Surah 12 →