Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 11

سورة هود

Hud

સુરએ હુદ
123 verses Makki Verses 71–80 of 123
11:71
وَ امْرَأَتُهُ قائِمَةٌ فَضَحِكَتْ فَبَشَّرْناها بِإِسْحاقَ وَ مِنْ وَراءِ إِسْحاقَ يَعْقُوبَ

و همسرش ایستاده بود، [از خوشحالى] خندید؛ پس او را به اسحاق و بعد از اسحاق به یعقوب بشارت دادیم

And his wife was standing (by), so she laughed, then We gave her the good news of Ishaq and after Ishaq of (a son's son) Yaqoub.

અને તેની ઔરત (ત્યાં) ઊભેલી હતી. તેણી હંસી પડી, પછી અમોએ તેણીને ઇસ્હાકની ખુશખબર આપી અને ઇસ્હાક પછી યાકૂબની.

11:72
قالَتْ يا وَيْلَتى أَ أَلِدُ وَ أَنَا عَجُوزٌ وَ هذا بَعْلي شَيْخاً إِنَّ هذا لَشَيْ‌ءٌ عَجيبٌ

گفت: «اى واى بر من! آیا من فرزند مى‌آورم در‌حالى‌که پیرزنم، و این شوهرم پیرمردى است؟! این راستى چیز عجیبى است»!

She said: O wonder! shall I bear a son when I am an extremely old woman and this my husband an extremely old man? Most surely this is a wonderful thing.

તેણીએ કહ્યું કે વાય શું હુ ફરઝંદને જન્મ આપીશ જયારે કે હું બુઢ્ઢી થઇ ગઇ છું અને આ મારો શૌહર પણ બુઢ્ઢો થઇ ગયો છે? ખરેખર આ તો નવાઇની વાત છે.

11:73
قالُوا أَ تَعْجَبينَ مِنْ أَمْرِ اللهِ‌ رَحْمَتُ اللهِ‌ وَ بَرَكاتُهُ عَلَيْكُمْ أَهْلَ الْبَيْتِ إِنَّهُ حَميدٌ مَجيدٌ

گفتند: «آیا از فرمان خدا تعجّب مى‌کنى؟! این رحمت خدا و برکاتش بر شما خانواده است؛ چرا‌که او ستوده و داراى مجد و عظمت است».

They said: Do you wonder at Allah's bidding? The mercy of Allah and His blessings are on you, O people of the house, surely He is Praised, Glorious.

તેઓએ કહ્યું કે શું તું અલ્લાહના હુકમથી નવાઇ પામે છે ? અય ઘરવાળાઓ! તમારા પર અલ્લાહની રહેમત અને તેની બરકત છે; બેશક તે વખાણને પાત્ર અને બુઝુર્ગીવાળો છે.

11:74
فَلَمَّا ذَهَبَ عَنْ إِبْراهيمَ الرَّوْعُ وَ جاءَتْهُ الْبُشْرى‌ يُجادِلُنا في‌ قَوْمِ لُوطٍ

هنگامى‌که ترس ابراهیم فرو نشست، و بشارت به او رسید، درباره‌ی قوم لوط با ما مجادله مى‌کرد؛ [و تقاضاى عفو آنان را داشت] .

So when fear had gone away from Ibrahim and good news came to him, he began to plead with Us for Lut's people.

પછી જ્યારે ઇબ્રાહીમનો ડર દૂર થયો અને તેને ખુશખબર પહોંચી ગઇ ત્યારે તે લૂતની કોમની બાબતે અમારી સાથે દલીલ કરવા લાગ્યો.

11:75
إِنَّ إِبْراهيمَ لَحَليمٌ أَوَّاهٌ مُنيبٌ

چرا‌که ابراهیم، بردبار و دلسوز و همواره رجوع‌کننده [به‌سوى خدا] بود.

Most surely Ibrahim was forbearing, tender-hearted, oft-returning (to Allah):

બેશક ઇબ્રાહીમ સહનશીલ, લાગણીશીલ (તથા અલ્લાહ તરફ) રજૂ થનારો હતો.

11:76
يا إِبْراهيمُ أَعْرِضْ عَنْ هذا إِنَّهُ قَدْ جاءَ أَمْرُ رَبِّكَ وَ إِنَّهُمْ آتيهِمْ عَذابٌ غَيْرُ مَرْدُودٍ

[گفتیم]: اى ابراهیم! از این [درخواست] صرف‌نظر کن، که فرمان پروردگارت فرا رسیده؛ و به یقین عذاب بدون بازگشت [الهى] به‌سراغ آن‌ها مى‌آید.

O Ibrahim! leave off this, surely the decree of your Lord has come to pass, and surely there must come to them a chastisement that cannot be averted.

અય ઇબ્રાહીમ ! તું આ (ભલામણને) મૂકી દે, બેશક તારા પરવરદિગારનો હુકમ આવી ચૂક્યો છે, અને બેશક તેમના પર એવો અઝાબ આવનાર છે કે જે રદ થઇ શકતો નથી.

11:77
وَ لَمَّا جاءَتْ رُسُلُنا لُوطاً سي‌ءَ بِهِمْ وَ ضاقَ بِهِمْ ذَرْعاً وَ قالَ هذا يَوْمٌ عَصيبٌ

و هنگامى‌که فرستادگان ما [فرشتگان عذاب] به سراغ لوط آمدند، از آمدنشان ناراحت شد و قلبش پریشان گشت و گفت: «امروز روز سختى است»! [زیرا آن‌ها را نشناخت و ترسید قوم تبهکار مزاحم آن‌ها شوند].

And when Our apostles came to Lut, he was grieved for them, and he lacked strength to protect them, and said: This is a hard day.

અને જ્યારે અમારા મોકલેલા ફરિશ્તા લૂતની પાસે આવ્યા ત્યારે (કોમના બદકારોથી) તેઓ(ના બચાવ) માટે (પોતાની લાચારી જોઇ) દિલગીર અને દિલતંગ થઇને કહ્યું કે આ મોટી મુસીબતનો દિવસ છે.

11:78
وَ جاءَهُ قَوْمُهُ يُهْرَعُونَ إِلَيْهِ وَ مِنْ قَبْلُ كانُوا يَعْمَلُونَ السَّيِّئاتِ قالَ يا قَوْمِ هؤُلاءِ بَناتي هُنَّ أَطْهَرُ لَكُمْ فَاتَّقُوا اللهَ‌ وَ لا تُخْزُونِ في ضَيْفي أَ لَيْسَ مِنْكُمْ رَجُلٌ رَشيدٌ

قوم او [به قصد مزاحمت میهمانان] به سرعت به سراغ او آمدند، و قبلاً کارهاى بد و زشتى انجام مى‌دادند، گفت: «اى قوم من! این‌ها دختران منند؛ که براى شما پاکیزه‌ترند؛ [با آن‌ها ازدواج کنید؛ و از زشتکارى چشم بپوشید]. از خدا بترسید؛ و مرا در مورد میهمانانم رسوا نسازید؛ آیا در میان شما یک مرد فهمیده و آگاه وجود ندارد؟!»

And his people came to him, (as if) rushed on towards him, and already they did evil deeds. He said: O my people! these are my daughters-- they are purer for you, so guard against (the punishment of) Allah and do not disgrace me with regard to my guests; is there not among you one right-minded man?

અને તેની કોમવાળા (મહેમાન સાથે બદકામના ઇરાદેથી) તેની તરફ ઉતાવળે આવ્યા; અને તેઓએ આવા જ બૂરા કામો પહેલા પણ કર્યા હતા. તેણે કહ્યું અય મારી કોમ! આ મારી દુખ્તરો છે તેણીઓ તમારા માટે વધુ પાક છે (તેની સાથે શાદી કરી લો), માટે અલ્લાહથી ડરો અને મારા મહેમાનોનાં સબંધમાં મને શરમીંદા ન કરો; શું તમારામાં કોઇ પણ સમજદાર માણસ નથી?

11:79
قالُوا لَقَدْ عَلِمْتَ ما لَنا في‌ بَناتِكَ مِنْ حَقٍّ وَ إِنَّكَ لَتَعْلَمُ ما نُريدُ

گفتند: «تو كه مى‌دانى ما تمايلى به دختران تو نداريم؛ و خوب مى‌دانى ما چه مى‌خواهيم!»

They said: Certainly you know that we have no claim on your daughters, and most surely you know what we desire.

તેમણે કહ્યું કે તું સારી રીતે જાણે છે કે અમારો તારી દુખ્તરોમાં કાંઇ હક નથી, અને જે કાંઇ અમે ચાહીએ છીએ તે ખરેખર તું જાણે છે.

11:80
قالَ لَوْ أَنَّ لي بِكُمْ قُوَّةً أَوْ آوي إِلى رُكْنٍ شَديدٍ

گفت: «[افسوس]! اى کاش در برابر شما قدرتى داشتم؛ یا پناهگاه نیرومندى در اختیار من بود. [آنگاه مى‌دانستم با شما زشت سیرتان چه کنم]».

He said: Ah! that I had power to suppress you, rather I shall have recourse to a strong support.

તેણે (અફસોસ સાથે) કહ્યું કે કદાચ તમારા મુકાબલા માટે મારી પાસે કુવ્વત હોત અથવા મેં કોઇ મજબૂત સહારાનો આશરો લીધો હોત!*

← Surah 10 Surah 12 →