Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 15

سورة الحجر

Al Hijr

સુરએ હિજ્ર
99 verses Makki Verses 41–50 of 99
15:41
قَالَ هَذَا صِرَاطٌ عَلىَّ مُسْتَقِيمٌ

فرمود: «اين راه مستقيمى است كه بر عهده‌ی من است [و سنّت هميشگى‌ام].

He said: This is a right way with Me:

તેણે ફરમાવ્યું, મારી તરફ આવવાનો આ જ રસ્તો સીધો છે.

15:42
إِنَّ عِبادي لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطانٌ إِلاَّ مَنِ اتَّبَعَكَ مِنَ الْغاوينَ

كه بر‌بندگانم هيچ تسلّطى نخواهى ‌يافت؛ مگر گمراهانى كه از تو پيروى مى‌كنند.

Surely. as regards My servants, you have no authority, over them except those who follow you of the deviators.

બેશક મારા બંદાઓ પર તારો કોઇ ઇખ્તેયાર નથી સિવાય કે ગુમરાહોમાંથ્ાં જે તારી પૈરવી કરે છે.

15:43
وَ إِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ أَجْمَعينَ

و دوزخ، ميعادگاه همه‌ی آن‌هاست!

And surely Hell is the promised place of them all:

અને ખરેખર તેઓ સર્વેના વાયદાની જગ્યા જહન્નમ છે:

15:44
لَها سَبْعَةُ أَبْوابٍ لِكُلِّ بابٍ مِنْهُمْ جُزْءٌ مَقْسُومٌ

هفت در دارد؛ و براى هر درى، بخشى از آن‌ها تعيين و تقسيم شده‌اند.

It has seven gates; for every gate there shall be a separate party of them.

તેના સાત દરવાજા છે, દરેક દરવાજા માટે ભાગોની વહેંચણી થઇ ગઇ છે.

15:45
إِنَّ الْمُتَّقينَ في جَنَّاتٍ وَ عُيُونٍ

به‌يقين، پرهيزگاران در باغ‌هاى [سرسبز] بهشتى و در كنار چشمه‌ها هستند.

Surely those who guard (against evil) shall be in the midst of gardens and fountains:

બેશક પરહેઝગાર લોકો બગીચાઓમાં તથા ઝરણાઓના કિનારે હશે.

15:46
ادْخُلُوها بِسَلامٍ آمِنينَ

[فرشتگان به آن‌ها مى‌گويند]: داخل اين باغ‌ها شويد با [نهايت] سلامت و امنيّت!

Enter them in peace, secure.

(તેઓને રજા આપવામાં આવશે) સલામતી અને અમનો અમાન સાથે તેમાં દાખલ થાઓ.

15:47
وَ نَزَعْنا ما في صُدُورِهِمْ مِنْ غِلٍّ إِخْواناً عَلى سُرُرٍ مُتَقابِلينَ

و ما هر‌گونه حسد و كينه را از سينه آن‌ها بر مى‌كنيم؛ در‌حالى‌كه همه برادرند، و بر تخت‌ها رو به روى يكديگر قرار‌دارند.

And We will root out whatever of rancor is in their breasts-- (they shall be) as brethren, on raised couches, face to face.

અને તેમના દિલોમાં જે કાંઇ કીનો હશે તે અમે કાઢી નાખીશું* (અને) તેઓ તખ્તો પર એક બીજાની સામે ભાઇ ભાઇની જેમ બેઠા હશે.

15:48
لا يَمَسُّهُمْ فيها نَصَبٌ وَ ما هُمْ مِنْها بِمُخْرَجينَ

هيچ خستگى و رنجى در آنجا به آن‌ها نمى‌رسد، و هيچ‌گاه از آن اخراج نمى‌شوند!

Toil shall not afflict them in it, nor shall they be ever ejected from it.

તેમાં ન તેમને કંઇ દુ:ખ પહોંચશે અને ન તેમને તેમાંથી કાઢી મૂકવામાં આવશે.

15:49
نَبِّئْ عِبادي أَنِّي أَنَا الْغَفُورُ الرَّحيمُ

[اى پيامبر]! بندگانم را آگاه ‌كن كه آمرزنده‌ی مهربان منم.

Inform My servants that I am the Forgiving, the Merciful,

મારા બંદાઓને ખબર આપ કે હું ગફુરૂર રહીમ છું.

15:50
وَ أَنَّ عَذَابِي هُوَ الْعَذَابُ الْأَلِيمُ

و [اينكه] عذاب من، همان عذاب دردناك است!

And that My punishment-- that is the painful punishment.

અને એ કે મારો અઝાબ દર્દનાક છે.

← Surah 14 Surah 16 →