Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 18

سورة الكهف

Al Kahf

સુરએ કહફ
110 verses Makki Verses 31–40 of 110
18:31
أُولئِكَ لَهُمْ جَنَّاتُ عَدْنٍ تَجْري مِنْ تَحْتِهِمُ الْأَنْهارُ يُحَلَّوْنَ فيها مِنْ أَساوِرَ مِنْ ذَهَبٍ وَ يَلْبَسُونَ ثِياباً خِضْراً مِنْ سُنْدُسٍ وَ إِسْتَبْرَقٍ مُتَّكِئينَ فيها عَلَى الْأَرائِكِ نِعْمَ الثَّوابُ وَ حَسُنَتْ مُرْتَفَقاً

آن‌ها كسانى هستند كه براى آنان باغ‌هاى جاويدان بهشتى است؛ كه نهرها از پاى درختان و قصرهايش جارى است؛ در آنجا با دستبندهايى از طلا آراسته مى‌شوند؛ و لباس‌هايى [فاخر] به رنگ سبز، از حرير نازك و ضخيم، در بر مى‌كنند؛ در‌حالى‌كه در آنجا بر تخت‌ها تكيه كرده‌اند. چه پاداش خوبى، و چه جمع نيكويى!

These it is for whom are gardens of perpetuity beneath which rivers flow, ornaments shall be given to them therein of bracelets of gold, and they shall wear green robes of fine silk and thick silk brocade interwoven with gold, reclining therein on raised couches; excellent the recompense and goodly the resting place.

તેઓના માટે હંમેશ રહેનારી જન્નતો છે જેની નીચે નદીઓ વહે છે; જેમાં તેઓને સોનાના કડા પહેરવામાં આવશે, ઝીણા અને ઘટ્ટ રેશમના લીલા રંગના લિબાસ પહેરશે અને ઊંચા સિંહાસનો પર ટેકો દઇને બેઠા હશે, તે કેટલો ઉત્તમ બદલો અને કેટલી ઉમદા આરામની જગ્યા છે!

18:32
وَ اضْرِبْ لَهُمْ مَثَلاً رَجُلَيْنِ جَعَلْنا لِأَحَدِهِما جَنَّتَيْنِ مِنْ أَعْنابٍ وَ حَفَفْناهُما بِنَخْلٍ وَ جَعَلْنا بَيْنَهُما زَرْعاً

[اى پيامبر]! براى آنان مثلى بزن؛ دو مردى، كه براى يكى از آن‌ها دو باغ از انواع انگورها قرار داديم؛ و گرداگرد آن دو [باغ] را با درختان نخل پوشانديم؛ و در ميان آن دو، كشتزارى [پر بركت] قرار داديم.

And set forth to them a parable of two men; for one of them We made two gardens of grape vines, and We surrounded them both with palms, and in the midst of them We made cornfields.

અને તેમના માટે તે બે માણસોનો દાખલો બયાન કરી દે : અમોએ તે બંનેમાંથી એકને માટે બે દ્રાક્ષના બગીચાઓ જેને ખજૂરના વૃક્ષો વડે ઘેરી લીધા હતા અને તે બગીચાઓના વચ્ચેના ભાગમાં (અનાજના) ખેતર બનાવ્યા.

18:33
كِلْتَا الْجَنَّتَيْنِ آتَتْ أُكُلَها وَ لَمْ تَظْلِمْ مِنْهُ شَيْئاً وَ فَجَّرْنا خِلالَهُما نَهَراً

هر دو باغ، به ثمر نشسته بود، و چيزى از آن فروگذار نكرده بود؛ و ميان آن‌دو، نهر بزرگى جارى ساخته بوديم.

Both these gardens yielded their fruits, and failed not aught thereof, and We caused a river to gush forth in their midst,

(અને) એ બંને બગીચાઓ તેમના ફળ આપતા હતા, અને કાંઇપણ કમી કરતા ન હતા, અને તે બંને વચ્ચે અમોએ એક નદી વહેતી કરી હતી:

18:34
وَ كانَ لَهُ ثَمَرٌ فَقالَ لِصاحِبِهِ وَ هُوَ يُحاوِرُهُ أَنَا أَكْثَرُ مِنْكَ مالاً وَ أَعَزُّ نَفَراً

و براى او، درآمد فراوانى داشت؛ پس به دوستش در‌حالى‌كه با او گفتگو مى‌كرد گفت: «من از نظر ثروت از تو برتر، و از نظر نفرات نيرومندترم».

And he possessed much wealth; so he said to his companion, while he disputed with him: I have greater wealth than you, and am mightier in followers.

અને તેની ફળોની ઊપજ (વધારે) હતી તેથી તેણે પોતાના સાથીદારને વાતચીત કરતા કહ્યું : મારી પાસે તારા કરતાં વધારે દૌલત છે અને માણસો પણ વધારે છે.

18:35
وَ دَخَلَ جَنَّتَهُ وَ هُوَ ظَالِمٌ لِّنَفْسِهِ قَالَ مَا أَظُنُّ أَن تَبِيدَ هَذِهِ أَبَدًا.

و در حالى كه نسبت به خود ستمكار بود، در باغ خويش گام نهاد، و گفت: «من گمان نمى‌كنم هرگز اين باغ نابود شود!

And he entered his garden while he was unjust to himself. He said: I do not think that this will ever perish

અને તે પોતાના બગીચામાં એવી હાલતમાં દાખલ થયો કે તેણે પોતાની જાત પર ઝુલ્મ કર્યો હતો. તેણે કહ્યું : હું નથી ધારતો કે આ કયારેય નાશ પામશે!

18:36
وَ ما أَظُنُّ السَّاعَةَ قائِمَةً وَ لَئِنْ رُدِدْتُ إِلى رَبِّي لَأَجِدَنَّ خَيْراً مِنْها مُنْقَلَباً

و باور نمى‌كنم قيامت برپا گردد؛ و اگر به‌سوى پروردگارم بازگردانده شوم [و قيامتى در كار باشد]، جايگاهى بهتر از اينجا خواهم يافت».

And I do not think the hour will come, and even if I am returned to my Lord I will most certainly find a returning place better than this.

અને હું નથી ધારતો કે (કયામતની) ઘડી આવશે, અને જો હું મારા પરવરદિગાર તરફ પાછો ફેરવવામાં આવીશ તો બેશક આના કરતાં બહેતર (બગીચો) મેળવીશ.

18:37
قالَ لَهُ صاحِبُهُ وَ هُوَ يُحاوِرُهُ أَ كَفَرْتَ بِالَّذي خَلَقَكَ مِنْ تُرابٍ ثُمَّ مِنْ نُطْفَةٍ ثُمَّ سَوَّاكَ رَجُلاً

دوست [با ايمان] وى در‌حالى‌كه با او گفتگو مى‌كرد گفت: «آيا به كسى كه تو را از خاك، سپس از نطفه آفريد، و پس از آن تو را مرد كاملى قرار داد، كافر شدى»؟!

His companion said to him while disputing with him: Do you disbelieve in Him Who created you from dust, then from a small seed, then He made you a perfect man?

તેના સાથીએ તેની જોડે વાતચીત કરતાં કહ્યું: શું તેનો ઇન્કાર કરે છે કે જેણે તને માટીમાંથી પૈદા કર્યો, પછી એક નુત્ફામાંથી. ત્યારબાદ તેણે તને મુકમ્મલ ઇન્સાન બનાવી દીધો?!

18:38
لكِنَّا هُوَ اللهُ رَبِّي وَ لا أُشْرِكُ بِرَبِّي أَحَداً

ولى من كسى هستم كه خداى يگانه، پروردگار من است؛ و هيچ‌كس را همتاى پروردگارم قرار نمى‌دهم.

But as for me, He, Allah, is my Lord, and I do not associate anyone with my Lord.

પરંતુ મારો પરવરદિગાર એ જ અલ્લાહ છે અને હું મારા પરવરદિગારનો કોઇને પણ શરીક બનાવતો નથી.

18:39
وَ لَوْ لا إِذْ دَخَلْتَ جَنَّتَكَ قُلْتَ ما شاءَ اللهُ لا قُوَّةَ إِلاَّ بِاللهِ إِنْ تَرَنِ أَنَا أَقَلَّ مِنْكَ مالاً وَ وَلَداً

چرا هنگامى‌كه وارد باغت شدى، نگفتى اين نعمتى است كه خدا خواسته است؟! قوّت [و نيرويى] جز از ناحيه‌ی خدا نيست. و اگر مى‌بينى من از نظر مال و فرزند از تو كمترم!

And wherefore did you not say when you entered your garden: It is as Allah has pleased, there is no power save in Allah? If you consider me to be inferior to you in wealth and children,

અને તેં તારા બગીચામાં દાખલ થતી વખતે એમ કેમ ન કહ્યું : જે કાંઇ અલ્લાહે ચાહ્યું તે થયું, (માશાઅલ્લાહ) અલ્લાહની કુવ્વત સિવાય બીજા કોઇ કુવ્વત નથી અગર તું એમ ધારતો હોય કે હું માલ તથા ઔલાદમાં તારા કરતાં કમતર છું:

18:40
فَعَسى رَبِّي أَنْ يُؤْتِيَنِ خَيْراً مِنْ جَنَّتِكَ وَ يُرْسِلَ عَلَيْها حُسْباناً مِنَ السَّماءِ فَتُصْبِحَ صَعيداً زَلَقاً

اميد است پروردگارم بهتر از باغ تو، به من بدهد؛ و مجازات حساب شده‌اى از آسمان بر باغ تو فرو فرستد، به‌گونه‌اى كه آن را به زمين بى‌گياهى مبدّل كند.

Then maybe my Lord will give me what is better than your garden, and send on it a thunderbolt from heaven so that it shall become even ground without plant,

ઊમ્મીદ છે મારો પરવરદિગાર મને તારા બગીચા કરતાં બહેતર બગીચો આપી દે, અને તે (તારા બગીચા)ની ઊપર આસમાનથી વીજળી રૂપે કોઇ અઝાબ મોકલી દે કે જેથી તે ઊજ્જડ મેદાન થઇ જાય:

← Surah 17 Surah 19 →