سورة مريم
Maryam
او از محراب عبادت بهسوى مردم بيرون آمد؛ و با اشاره به آنها گفت:«[به شكرانهی اين موهبت]، صبح و شام [خدا را] تسبيح گوييد».
So he went forth to his people from his place of worship, then he made known to them that they should glorify (Allah) morning and evening.
આથી તે ઇબાદતગાહમાંથી નીકળી પોતાની કોમ પાસે આવ્યા અને તેમને ઇશારાથી જણાવ્યું કે તેઓ સવાર-સાંજ (અલ્લાહની) તસ્બીહ કરે.
اى يحيى! كتاب الهى را باقوّت بگير. و ما در كودكى فرمان [نبوّت] به او داديم!
O Yahya! take hold of the Book with strength, and We granted him wisdom while yet a child
અય યાહ્યા! કિતાબને મજબૂતીથી પકડી રાખ, અને અમોએ તેને બચપણમાં હિકમત અતા કરી દીધી!
و محبّت و پاكى [روح] از ناحيهی خود به او بخشيديم، و او پرهيزگار بود!
And tenderness from Us and purity, and he was one who guarded (against evil),
અને અમારા તરફથી તેને મહેરબાની અને પાકીઝગી અતા કરી, અને તે પરહેઝગાર હતો!
و نسبت به پدر و مادرش نيكوكار بود؛ و جبّار [و متكبّر] و عصيانگر نبود.
And dutiful to his parents, and he was not insolent, disobedient.
અને પોતાના વાલેદૈનની ખિદમત કરનારો હતો અને જબ્બાર કે નાફરમાન ન હતો!
سلام بر او، روزى كه تولّد يافت، و روزى كه مىميرد، و روزى كه زنده برانگيخته مىشود!
And peace on him on the day he was born, and on the day he dies, and on the day he is raised to life
અને તેના પર સલામ જે દિવસે તે જનમ્યો તથા જે દિવસે તે મરણ પામશે, અને તે દિવસે (પણ) કે ફરી જીવંત કરી ઉઠાડવામાં આવશે.
و مريم را در اين كتاب ياد كن، آن هنگام كه از خانوادهاش در ناحيهی شرقى [بيتالمقدس] كناره گرفت.
And mention Marium in the Book when she drew aside from her family to an eastern place;
અને (અય પયગંબર) આ કિતાબમાં મરિયમને યાદ કર, જ્યારે તેણી પોતાના ખાનદાનથી દૂર થઇ પૂર્વ તરફ ચાલી ગઇ.
و ميان خود و آنان حجابى افكند. [تا خلوتگاهش از هر نظر براى عبادت آماده باشد]. دراينهنگام، ما روح [و فرشتهی مقرّب] خود را بهسوى او فرستاديم؛ و او در شكل انسانى بىعيب و نقص، بر مريم ظاهر شد.
So she took a veil (to screen herself) from them; then We sent to her Our spirit, and there appeared to her a well-made man.
અને તેમનાથી પડદો કરી લીધો, પછી તેના તરફ અમારી રૂહને મોકલ્યો અને તેણી માટે તે સંપૂર્ણ ઇન્સાનના રૂપમાં જાહેર થયો.
[مريم سخت ترسيد و] گفت: «اگر خدا ترس هستى، من از تو، به خداى رحمان پناه مىبرم».
She said: Surely I fly for refuge from you to the Beneficent Allah, if you are one guarding (against evil).
તેણીએ કહ્યું : અગર તું પરહેઝગાર છે તો બેશક હું તારાથી રહમાન ખુદા પાસે પનાહ ચાહુ છું.
گفت:«من تنها فرستادهی پروردگار توام؛ [آمدهام] تا پسر پاكيزهاى به تو ببخشم».
He said: I am only a messenger of your Lord: That I will give you a pure boy.
તેણે કહ્યું કે હું માત્ર તારા પરવરદિગારનો મોકલેલો છું, કે તને એક પાકીઝા ફરઝંદ આપું.
گفت: «چگونه ممكن است پسرى براى من باشد؟! درحالىكه تاكنون انسانى با من تماس نداشته، و زن آلودهاى نبودهام»!
She said: When shall I have a boy and no mortal has yet touched me, nor have I been unchaste?
તેણીએ કહ્યું કે મને ફરઝંદ કેવી રીતે થાય જ્યારે કે ન મારી સાથે કોઇ ઇન્સાને (શારિરીક) સંબંધ બાંઘ્યો છે અને ન હું બદકાર છું.