سورة مريم
Maryam
گفت: «اينگونه پروردگارت فرموده: اين كار بر من آسان است. [ما او را مىآفرينيم] تا او را براى مردم نشانهاى قرار دهيم؛ و رحمتى باشد از سوى ما؛ و اين امرى است پايانيافته [و گفتگو ندارد]».
He said: Even so; your Lord says: It is easy to Me: and that We may make him a sign to men and a mercy from Us, and it is a matter which has been decreed.
તેણે કહ્યું, એમ જ થશે; તારા પરવરદિગારે ફરમાવ્યું છે કે તે મારા માટે આસાન છે, અને એટલા માટે કે અમે તેને લોકો માટે અમારા તરફથી એક નિશાની અને રહેમત બનાવીએ, અને આ બાબત નક્કી થઇ ચૂકી છે.
سرانجام [مريم] به او (عيسى) باردار شد؛ و او را به نقطهی دور دستى برد.
So she conceived him; then withdrew herself with him to a remote place.
પછી તેણી હામેલા બની ગઇ. તે (હમ્લ)ને દૂર લઇ ગઇ.
درد زايمان او را به كنار تنه درخت خرمايى كشاند؛ [آن قدر ناراحت شد كه] گفت: «اى كاش پيش از اين مرده بودم، و كاملاً فراموش شده بودم»!
And the throes (of childbirth) compelled her to betake herself to the trunk of a palm tree. She said: Oh, would that I had died before this, and had been a thing quite forgotten!
પછી વિલાદતનું દર્દ એક ખજૂરીના ઝાડ પાસે લઇ આવ્યુ, તેણીએ કહ્યું કાશ કે હું આ પહેલાં જ મરી ગઇ હોત અને એક નજીવી ભૂલાઇ ગયેલી વસ્તુ હોત!
ناگهان از طرف پايين پايش او را صدا زد كه: «غمگين مباش! پروردگارت زير پاى تو چشمهی آبى [گوارا] قرار داده است.
Then (the child) called out to her from beneath her: Grieve not, surely your Lord has made a stream to flow beneath you;
પછી તેની હેઠળથી તે (ફરઝંદે) તેણીને પોકારી કહ્યું કે ઉદાસ ન થા! કારણકે તારા પરવરદિગારે તારી નીચે પાણીનો ચશ્મો (ઝરણાને) જારી કર્યો છે.
و اين تنهی نخل را بهطرف خود تكان ده، تا رطب تازهاى بر تو فرو ريزد.
And shake towards you the trunk of the palmtree, it will drop on you fresh ripe dates:
અને આ ખજૂરના થડને તારી તરફ હલાવ જેથી તાજી પાકેલી ખજૂરો તારા પર ખરી પડશે.
پس [از اين غذاى لذيذ و آب گوارا] بخور و بنوش؛ و چشمت [به فرزندت] روشن باد! و هرگاه كسى از انسانها را ديدى، [با اشاره] بگو: من براى خداوند رحمان روزهاى نذر كردهام؛ بنابراين امروز با هيچ انسانى سخن نمىگويم. [و بدانكه اين نوزاد از تو دفاع خواهد كرد]».
So eat and drink and refresh the eye. Then if you see any mortal, say: Surely I have vowed a fast to the Beneficent Allah, so I shall not speak to any man today.
પછી ખાઇ-પી લે અને આંખ રોશન કર! (દિલને ઠંડક પહોંચાડ) પછી જો કોઇ ઇન્સાનને તું જૂએ તો (ઇશારાથી) કહી દે જે કે મેં રહેમાન માટે રોઝાની નઝર કરી છે, (મૌન વ્રત) જેથી હું આજે કોઇ ઇન્સાન સાથે વાત નહિ કરૂં.
[مريم] درحالىكه او را در آغوش گرفته بود، وى را نزد قومش آورد؛ گفتند: «اى مريم! كار بسيار عجيب و بدى انجام دادى»!
And she came to her people with him, carrying him (with her). They said: O Marium! surely you have done a strange thing.
પછી તેણી તે ફરઝંદની સાથે પોતાની કૌમ પાસે આવી. તેઓ બોલ્યા કે અય મરિયમ! ખરેખર તે અજબ અને ખરાબ કામ અંજામ આપ્યુ છે!
اى خواهر هارون! نه پدرت مرد بدى بود، و نه مادرت زن بدكارهاى»!
O sister of Haroun! your father was not a bad man, nor, was your mother an unchaste woman.
અય હારૂનની બહેન ! ન તારો વાલિદ કોઇ બૂરો માણસ હતો અને ન તારી વાલેદા બદકાર હતી!
[مريم] به او اشاره كرد؛ گفتند: «چگونه با كودكى كه در گاهواره است سخن بگوييم»؟!
But she pointed to him. They said: How should we speak to one who was a child in the cradle?
પરંતુ તેણીએ તેની (નવજાત શીશુ) તરફ ઇશારો કર્યો. તેઓ બોલ્યા કે જે બાળક જૂલામાં હોય તેની સાથે અમે કેવી રીતે વાત કરીએ?
[ناگهان عيسى زبان به سخن گشود و] گفت: «من بندهی خدايم؛ او كتاب آسمانى به من داده؛ و مرا پيامبر قرار داده است.
He said: Surely I am a servant of Allah; He has given me the Book and made me a prophet;
તેણે (નવજાત શીશુએ) કહ્યું : બેશક હું અલ્લાહનો બંદો છું, તેણે મને કિતાબ અતા કરવામાં આવી છે અને મને નબી બનાવવામાં આવ્યો છે.