سورة القصص
Al Qasas
و [مادر موسى] به خواهر او گفت: «در جستجو [حال] او باش.» او نيز از دور ماجرا را مشاهده كرد در حالى كه آنان بى خبر بودند.
And she said to his sister: Follow him up. So she watched him from a distance while they did not perceive,
અને તેણીએ તેની (મૂસાની) બહેનને કહ્યું કે તું તેનુ ઘ્યાન રાખતી રહે આથી દૂરથી તેઓનુ ઘ્યાન ન જાય તેમ તે (મૂસા)ને જોતી રહી.
ما همه زنان شير ده را از پيش بر او حرام كرده بوديم [تا تنها به آغوش مادر باز گردد]؛ و خواهرش [كه بى تابى مأموران فرعون را براى پيداكردن دايه مشاهده كرد] گفت: «آيا شما را به خانوادهاى راهنمايى كنم كه اين نوزاد را براى شما كفالت مىكنندو خيرخواه او مىباشند؟!»
And We ordained that he refused to suck any foster mother before, so she said: Shall I point out to you the people of a house who will take care of him for you, and they will be benevolent to him?
અને અમોએ મૂસા પર બીજી દૂધ પાનારીઓ પહેલાથી જ હરામ કરી દીધી હતી, (જેથી તે વાલેદા પાસે પાછો ફરે) તેની બહેને (ફિરઔનના માણસોને) કહ્યું કે શું હું તમને એવા ઘરવાળાં દેખાડું કે જે તેની પરવરિશ કરે અને તેઓ તેના ખૈર ખ્વાહ પણ હોય?
سرانجام او را به مادرش باز گردانديم تا چشمش روشن شود و غمگين نباشد و بداند كه وعده الهى حق است؛ ولى بيشتر آنان نمىدانند.
So We gave him back to his mother that her eye might be refreshed, and that she might no grieve, and that she might know that the promise of Allah is true, but most of them do not know.
પછી અમોએ તેને (આ રીતે) તેની વાલેદા પાસે પાછો મોકલાવી દીધો. જેથી તેણીની આંખો ઠંડી થાય અને તેણી દિલગીર ન થાય અને તેણી જાણી લે કે અલ્લાહનો વાયદો બેશક સાચો છે; પરંતુ તેઓમાંથી ઘણાખરા લોકો જાણતા નથી.
و هنگامى كه[موسى] به رشد و كمال رسيد، حكمت و دانش به او داديم؛ و اين گونه نيكوكاران را پاداش مىدهيم.
And when he attained his maturity and became full grown, We granted him wisdom and knowledge; and thus do We reward those who do good (to others).
અને જયારે મૂસા પરિપકવ થઇ ગયા ત્યારે અમોએ તેને ઇલ્મ અને હિકમત આપી. અમે આ રીતે નેકી કરનારાઓને (સારો) બદલો આપીએ છીએ.
او به هنگامى كه اهل شهر در غفلت بودند وارد شهر شد؛ ناگهان دو مرد را ديد كه به جنگ و نزاع مشغولند؛ يكى از پيروان او بود[و از بنى اسرائيل]، و ديگرى از دشمنانش؛ آن كه از پيروان او بود در برابر دشمنش از وى تقاضاى كمك نمود؛ موسى مشت محكمى بر سينه او زد و كار او را ساخت [و بر زمين افتاد و مُرد]؛ موسى گفت: «اين [نزاع شما] از عمل شيطان بود، كه او دشمن و گمراه كننده اى آشكار است. »
And he went into the city at a time of unvigilance on the part of its people, so he found therein two men fighting, one being of his party and the other of his foes, and he who was of his party cried out to him for help against him who was of his enemies, so Musa struck him with his fist and killed him. He said: This is on account of the Shaitan's doing; surely he is an enemy, openly leading astray.
અને મૂસા એવા સમયે શહેરમાં દાખલ થયા કે જયારે લોકો ગાફિલ હતા, ત્યાં તેણે બે માણસોને આપસમાં ઝઘડતા જોયા, એક તેના ચાહવાવાળાઓમાંથી હતો અને બીજો તેના દુશ્મનોમાંથી હતો, પછી તેના ચાહવાવાળાએ તેના દુશ્મનની સામે મદદ માંગી તો મૂસાએ તેને એક ઘુસ્તો મારી તે(ના જીવન)નો ફેંસલો કરી દીધો, જેથી મૂસાએ કહ્યું કે ચોક્કસ આ શયતાનના કામોમાંથી હતું, ખરેખર શયતાન એક દુશ્મન તથા ખુલ્લી રીતે ગુમરાહ કરનાર છે.
[سپس] عرضه داشت: «پروردگارا! من به خويشتن ستم كردم؛ مرا بيامرز. » خداوند او را آمرزيد، كه او آمرزنده مهربان است.
He said: My Lord! surely I have done harm to myself, so do Thou protect me. So He protected him; surely He is the Forgiving, the Merciful.
મૂસાએ કહ્યું કે અય મારા પરવરદિગાર ! મેં (મુસીબત ઊભી કરીને) મારા ઊપર ઝુલ્મ કર્યો છે, માટે તું મને માફ કરી દે, તો (પરવરદિગારે) તેને માફ કરી દીધો, બેશક તે ગફુરૂર રહીમ છે.
گفت: «پروردگارا! به شكرانه نعمتى كه به من دادى، هرگز پشتيبان مجرمان نخواهم بود.»
He said: My Lord! because Thou hast bestowed a favor on me, I shall never be a backer of the guilty.
(મૂસાએ) કહ્યું કે પરવરદિગાર તારી નેઅમતોની શુક્રગુઝારી માટે હું કયારે પણ ગુનેહગારોનો મદદગાર નહિં બનું.
موسى در شهر ترسان شد و هر لحظه در انتظار حادثه[وخبرى] بود؛ ناگهان ديد همان كسى كه ديروز از او يارى طلبيده بود فرياد مىزندو از او كمك مىخواهد؛ موسى به او گفت: «تو آشكارا انسان[ماجراجو و] گمراهى هستى.»
And he was in the city, fearing, awaiting, when lo! he who had asked his assistance the day before was crying out to him for aid. Musa said to him: You are most surely one erring manifestly.
પછી (મૂસા) ડરની હાલતમાં (કોઇ બનાવની) રાહ જોતા હતા કે અચાનક તેણે જોયું કે જે માણસે કાલે મદદ માંગી હતી તે ફરી ફરિયાદ કરી રહ્યો છે, મૂસાએ કહ્યું કે ખરેખર તું ખુલ્લો ગુમરાહ છે.
و هنگامى كه [موسى] خواست با كسى كه دشمن هر دوى آنها بود درگير شود [و با قدرت مانع او گردد، فرياد او بلند شد،] گفت: «اى موسى! مى خواهى مرا بكشى همان گونه كه ديروز انسانى را كُشتى؟! تو فقط مىخواهى ستمگرى در روى زمين باشى، و نمىخواهى از مصلحان باشى!»
So when he desired to seize him who was an enemy to them both, he said: O Musa! do you intend to kill me as you killed a person yesterday? You desire nothing but that you should be a tyrant in the land, and you do not desire to be of those who act aright.
પછી જ્યારે મૂસાએ તે શખ્સ ઉપર કે જે તે બન્નેનો દુશ્મન હતો હાથ ઉપાડવા ઇરાદો કર્યો ત્યારે તેણે કહ્યું કે અય મૂસા ! શું તું એમ ચાહે છે કે જેવી રીતે તેં કાલે એક શખ્સને મારી નાખ્યો હતો તેવી રીતે મને પણ મારી નાખે ? તું એમ ચાહે છે કે આ ઝમીનમાં તું ઝાલિમ બની જાય, અને તું નથી ચાહતો કે તું ઇસ્લાહ કરનારાઓમાંથી થઇ જાય?
[در اين هنگام] مردى با شتاب از دورترين نقطه شهر (مركز فرعونيان) آمد و گفت: «اى موسى! اطرافيان فرعون براى كشتن تو به مشورت نشسته اند؛ فوراً [از شهر] خارج شو، كه من از خيرخواهان توام.»
And a man came running from the remotest part of the city. He said: O Musa! surely the chiefs are consulting together to slay you, therefore depart (at once); surely I am of those who wish well to you.
અને શહેરના દૂરના વિસ્તારમાંથી એક માણસ દોડતો આવીને કહેવા લાગ્યો "સરદારો તને મારવા માટે મશવેરો કરે છે માટે (શહેરની) બહાર નીકળી જા" હકીકતમાં હું તારી ભલાઇ ચાહનારાઓમાંથી છું.