Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 34

سورة سبإ

Saba

સૂરએ સબા
54 verses Makki Verses 21–30 of 54
34:21
وَ ما كانَ لَهُ عَلَيْهِمْ مِنْ سُلْطانٍ إِلاَّ لِنَعْلَمَ مَنْ يُؤْمِنُ بِالْآخِرَةِ مِمَّنْ هُوَ مِنْها في شَكٍّ وَ رَبُّكَ عَلى كُلِّ شَيْ‌ءٍ حَفيظٌ

او هيچ سلطه‌اى بر آنان نداشت جز براى اينكه مؤمنان به آخرت را از آن‌ها كه درباره‌ی آن شك هستند مشخّص سازيم و پروردگار تو، نگاهبان همه‌چيز است.

And he has no authority over them, but that We may distinguish him who believes in the hereafter from him who is in doubt concerning it; and your Lord is the Preserver of all things

અને શયતાન તેમના ઉપર કાબૂ ન મેળવી શકતે, પરંતુ અમે નક્કી કરવા ચાહીએ છીએ કે કોણ આખેરત પર ઇમાન રાખે છે અને કોણ તેની તરફથી શકમાં છે, અને તારો પરવરદિગાર દરેક વસ્તુનો મુહાફીઝ છે.

34:22
قُلِ ادْعُوا الَّذينَ زَعَمْتُمْ مِنْ دُونِ اللهِ لا يَمْلِكُونَ مِثْقالَ ذَرَّةٍ فِي السَّماواتِ وَ لا فِي الْأَرْضِ وَ ما لَهُمْ فيهِما مِنْ شِرْكٍ وَ ما لَهُ مِنْهُمْ مِنْ ظَهيرٍ

بگو: «كسانى را كه غير از خدا [معبود خود] مى‌پنداريد بخوانيد! [آن‌ها هرگز گرهى از كار شما نمى‌گشايند، چرا كه] آن‌ها به‌اندازه‌ی ذرّه‌اى در آسمان‌ها و زمين مالك نيستند و نه در [خلقت و مالكيّت] آن‌ها شريكند و نه ياور او [در آفرينش] بودند».

Say: Call upon those whom you assert besides Allah; they do not control the weight of an atom in the heavens or in the earth nor have they any partnership in either, nor has He among them any one to back (Him) up.

તમે કહો કે તમને અલ્લાહ સિવાય જેમનુ ગુમાન છે તેમને પોકારો, તમે જોશો કે તેઓ આસમાનો અને ઝમીનમાં એક કણ બરાબર પણ સત્તા નથી રાખતા, અને ન તેમનો આ બંનેમાં કંઇપણ હિસ્સો છે અને ન તે(ની ખિલ્કત)માં તેઓમાંથી કોઇ મદદગાર છે.

34:23
وَ لا تَنْفَعُ الشَّفاعَةُ عِنْدَهُ إِلاَّ لِمَنْ أَذِنَ لَهُ حَتَّى إِذا فُزِّعَ عَنْ قُلُوبِهِمْ قالُوا ما ذا قالَ رَبُّكُمْ قالُوا الْحَقَّ وَ هُوَ الْعَلِيُّ الْكَبيرُ

شفاعت نزد او، جز براى كسى كه [خداوند] براى او اذن شفاعت داده، سودى ندارد.[در آن روز همه در اضطرابند] تا زمانى‌كه اضطراب از دل‌هاى آنان زائل گردد [و فرمان از ناحيه‌ی او صادر شود، مجرمان به شفيعان] مى‌گويند: «پروردگارتان چه دستورى داده»؟ مى‌گويند: «حق را [بيان كرد و اجازه‌ی شفاعت درباره‌ی مستحقّان داد] و اوست بلند مرتبه و بزرگ».

And intercession will not avail aught with Him save of him whom He permits. Until when fear shall be removed from their hearts, They shall say: What is it that your Lord said? They shall say: The truth. And He is the Most High, the Great.

અને તેની પાસે કોઇની શફાઅત ફાયદો નહી પહોંચાડે સિવાય કે જેને રજા આપી હોય ત્યાં સુધી કે તેમના દિલમાંથી ડર દૂર થઇ જશે. તેઓ સવાલ કરશે કે તમારા પરવરદિગારે શું કહ્યું? તો તેઓ કહેશે તેણે સાચુ કહ્યું અને તે બુલંદ અને મહાન છે.

34:24
قُلْ مَنْ يَرْزُقُكُمْ مِنَ السَّماواتِ وَ الْأَرْضِ قُلِ اللهُ وَ إِنَّا أَوْ إِيَّاكُمْ لَعَلى هُدىً أَوْ في ضَلالٍ مُبينٍ

بگو: «چه كسى شما را از آسمان‌ها و زمين روزى مى‌دهد»؟ بگو: «خداوند يگانه! و ما يا شما بر [طريق] هدايت يا در گمراهى آشكارى هستيم».

Say: Who gives you the sustenance from the heavens and the earth? Say: Allah. And most surely we or you are on a right way or in manifest error

તું કહે કે તમને આસમાનો તથા ઝમીનમાંથી રોઝી કોણ આપે છે ? તું કહે કે અલ્લાહ! સીધા રસ્તા ઉપર અને ખુલ્લી ગુમરાહીમાં કોણ છે અમે કે તમે ?

34:25
قُلْ لا تُسْئَلُونَ عَمَّا أَجْرَمْنا وَ لا نُسْئَلُ عَمَّا تَعْمَلُونَ

بگو: «شما از گناهى كه ما كرده‌ايم سؤال نخواهيد شد، [همان‌گونه كه] ما در برابر آنچه شما انجام مى‌دهيد، سؤال نخواهيم شد».

Say: You will not be questioned as to what we are guilty of, nor shall we be questioned as to what you do.

કહો કે અમે જે જુર્મ કરશું તેના બારામાં તમને સવાલ કરવામાં નહિં આવે, તથા તમે જે કાંઇ કરશો એના બારામાં અમને કોઇ સવાલ કરવામાં નહિ આવે.

34:26
قُلْ يَجْمَعُ بَيْنَنا رَبُّنا ثُمَّ يَفْتَحُ بَيْنَنا بِالْحَقِّ وَ هُوَ الْفَتَّاحُ الْعَليمُ

بگو: «پروردگار ما همه ما را جمع مى‌كند، سپس در ميان ما به‌حق داورى مى‌نمايد [و مجرمان را از نيكوكاران جدا مى‌سازد] و اوست داور آگاه».

Say: Our Lord will gather us together, then will He judge between us with the truth; and He is the greatest Judge, the All-knowing.

તું કહે કે ખુદા આપણને બધાને ભેગાં કરશે અને આપણી વચ્ચે સાચો ફેસલો કરશે, અને તે જાણકાર ફેસલો કરવાવાળો છે.

34:27
قُلْ أَرُونِيَ الَّذينَ أَلْحَقْتُمْ بِهِ شُرَكاءَ كَلاَّ بَلْ هُوَ اللهُ الْعَزيزُ الْحَكيمُ

بگو: «كسانى را كه به‌عنوان همتا به او ملحق ساخته‌ايد به من نشان دهيد! هرگز چنين نيست! [او همتا و شبيهى ندارد]، بلكه او خداوند توانا و حكيم است».

Say: Show me those whom you have joined with Him as associates; by no means (can you do it). Nay! He is Allah, the Mighty, the Wise.

કહો કે તમારા તે (અલ્લાહ)ની સાથે જોડેલા બનાવટી શરીકો બતાવો હરગિઝ એવો કોઇ શરીક નથી (કે તે બતાવી શકે) બલ્કે તે અલ્લાહ જ જબરદસ્ત અને હિકમતવાળો છે.

34:28
وَ ما أَرْسَلْناكَ إِلاَّ كَافَّةً لِلنَّاسِ بَشيراً وَ نَذيراً وَ لكِنَّ أَكْثَرَ النَّاسِ لا يَعْلَمُونَ

و ما تو را جز براى همه‌ی مردم نفرستاديم تا [آن‌ها را به پاداش‌هاى الهى] بشارت دهى و [از عذاب او] بترسانى؛ ولى بيشتر مردم نمى‌دانند.

And We have not sent you but to all the men as a bearer of good news and as a warner, but most men do not know.

અને અમોએ તને નથી મોકલ્યો સિવાય કે બધા લોકો માટે ખુશખબરી અને ચેતવણી આપનાર પરંતુ મોટા ભાગના લોકો આ હકીકતથી વાકેફ નથી.

34:29
وَ يَقُولُونَ مَتى هذَا الْوَعْدُ إِنْ كُنْتُمْ صادِقينَ

مى‌گويند: «اگر راست مى‌گوييد، اين وعده‌ی [رستاخيز] كى خواهد بود».

And they say: When will this promise be (fulfilled) if you are truthful?

અને તેઓ કહે છે કે જો તમે સાચા છો તો (કયામતનો) વાયદો ક્યારે પૂરો થશે ?

34:30
قُلْ لَكُمْ ميعادُ يَوْمٍ لا تَسْتَأْخِرُونَ عَنْهُ ساعَةً وَ لا تَسْتَقْدِمُونَ

بگو: «وعده‌ی شما روزى خواهد بود كه نه ساعتى از آن تأخير مى‌كنيد و نه [بر آن] پيشى خواهيد گرفت».

Say: You have the appointment of a day from which you cannot hold back any while, nor can you bring it on.

તું કહે કે તમારા માટે (વાયદાનો) દિવસ નક્કી છે, જેનાથી તમે એક પળ ન પાછળ રહી જશો, ન આગળ વધી જશો.

← Surah 33 Surah 35 →