Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 43

سورة الزخرف

Az Zukhruf

સૂરએ ઝુખરૂફ
89 verses Makki Verses 81–89 of 89
43:81
قُلْ إِنْ كانَ لِلرَّحْمنِ وَلَدٌ فَأَنَا أَوَّلُ الْعابِدينَ

بگو: «اگر براى خداوند فرزندى بود، من نخستين پرستش‌كننده‌‌ی او بودم».

Say: If the Beneficent Allah has a son, I am the foremost of those who serve.

તું કહી દે કે અગર રહેમાનને કોઇ ફરઝંદ હોત તો હું સૌથી પહેલો (તેની) ઇબાદત કરનાર હોત.

43:82
سُبْحانَ رَبِّ السَّماواتِ وَ الْأَرْضِ رَبِّ الْعَرْشِ عَمَّا يَصِفُونَ

منزّه است پروردگار آسمان‌ها و زمين، پروردگار عرش، از آنچه [درباره‌ی او] توصيف مى‌كنند!

Glory to the Lord of the heavens and the earth, the Lord of power, from what they describe.

આસમાનો, ઝમીન અને અર્શનો પરવરદિગાર આવી સિફતોથી પાક છે!

43:83
فَذَرْهُمْ يَخُوضُوا وَ يَلْعَبُوا حَتَّى يُلاقُوا يَوْمَهُمُ الَّذي يُوعَدُونَ

آنان را [به حال خود] واگذار تا در باطل غوطه‌ور باشند و سرگرم بازى شوند تا روزى را كه به آن‌ها وعده داده شده است ملاقات كنند [و نتيجه كار خود را ببينند]!

So leave them plunging into false discourses and sporting until they meet their day which they are threatened with.

તેઓને તેમના હાલ પર છોડી દે, જેથી તેઓ ખોટી વાતોમાં ડુબેલા રહે અને રમત ગમતમાં પડયા રહે એટલે સુધી કે તે દિવસની તેઓ મુલાકાત કરે જેનો વાયદો કરવામાં આવેલ છે.

43:84
وَ هُوَ الَّذي فِي السَّماءِ إِلهٌ وَ فِي الْأَرْضِ إِلهٌ وَ هُوَ الْحَكيمُ الْعَليمُ

او كسى است كه هم در آسمان معبود است و هم در زمين؛ و او حكيم و داناست.

And He it is Who is Allah in the heavens and Allah in the earth; and He is the Wise, the Knowing.

અને તે (અલ્લાહ) એ જ છે જે આસમાનોમાં માઅબૂદ છે અને ઝમીનમાં માઅબૂદ છે; અને તે હિકમતવાળો અને જાણકાર છે.

43:85
وَ تَبارَكَ الَّذي لَهُ مُلْكُ السَّماواتِ وَ الْأَرْضِ وَ ما بَيْنَهُما وَ عِنْدَهُ عِلْمُ السَّاعَةِ وَ إِلَيْهِ تُرْجَعُونَ

پر بركت و زوال ناپذير است كسى كه حكومت آسمان‌ها و زمين و آنچه در ميان آن دو است از آن اوست؛ و آگاهى از قيام قيامت نزد اوست و به‌سوى او بازگردانده مى‌شويد.

And blessed is He Whose is the kingdom of the heavens and the earth and what is between them, and with Him is the knowledge of the hour, and to Him shall you be brought back.

અને બરકતવાળી છે તેની જાત કે જેની હુકૂમત આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તે બંનેની વચ્ચે છે તેની ઊપર છે અને કયામતનું ઇલ્મ તેની જ પાસે છે; અને તેની જ તરફ તમને પાછા ફેરવવામાં આવશે.

43:86
وَ لا يَمْلِكُ الَّذينَ يَدْعُونَ مِنْ دُونِهِ الشَّفاعَةَ إِلاَّ مَنْ شَهِدَ بِالْحَقِّ وَ هُمْ يَعْلَمُونَ

كسانى را كه غير از او مى‌خوانند اختيار شفاعت ندارند؛ مگر آن‌ها كه شهادت بحق داده‌اند و به خوبى آگاهند.

And those whom they call upon besides Him have no authority for intercession, but he who bears witness of the truth and they know (him).

અને તે (અલ્લાહ)ના સિવાય જેમને તેઓ પોકારે છે તેઓ શફાઅતનો અધિકાર ધરાવતા નથી સિવાય કે જે જાણકારી સાથે સાચી ગવાહી આપે.

43:87
وَ لَئِنْ سَأَلْتَهُمْ مَنْ خَلَقَهُمْ لَيَقُولُنَّ اللهُ فَأَنَّى يُؤْفَكُونَ

و اگر از آن‌ها بپرسى چه كسى آنان را آفريده، به يقين مى‌گويند: خداوند يگانه؛ پس چگونه [از عبادت او] منحرف مى‌شوند؟!

And if you should ask them who created them, they would certainly say: Allah. Whence are they then turned back?

અને જો તું તેમને પૂછે કે તેમને પેદા કોણે કર્યા છે તો તેઓ જરૂર કહેશે કે અલ્લાહે તો પછી તેઓ કેવી રીતે (હકથી) ફરી જાય છે?

43:88
وَ قيلِه يا رَبِّ إِنَّ هؤُلاءِ قَوْمٌ لا يُؤْمِنُونَ

و [چگونه از شكايت پيامبر كه] مى‌گويد: «پروردگارا! اين‌ها قومى هستند كه ايمان نمى‌آورند» [غافل مى‌شوند]؟!

Consider his cry: O my Lord! surely they are a people who do not believe.

અને તેનુ કહેણ કે અય મારા પરવરદિગાર આ કોમ ઇમાન નહિં લાવે.

43:89
فَاصْفَحْ عَنْهُمْ وَ قُلْ سَلامٌ فَسَوْفَ يَعْلَمُونَ

پس [اكنون] از آنان روى برگردان و بگو: «سلام بر شما»، امّا به‌زودى خواهند دانست!

So turn away from them and say, Peace, for they shall soon come to know.

માટે તેમનાથી મોઢું ફેરવી લે, અને સલામતીનો પયગામ આપી દે, પછી નજીકમાં તેઓ જાણી લેશે!

← Surah 42 Surah 44 →