Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 47

سورة محمد

Muhammad

સૂરએ મોહમ્મદ
38 verses Madani Verses 1–10 of 38
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
47:1
الَّذينَ كَفَرُوا وَ صَدُّوا عَنْ سَبيلِ اللهِ أَضَلَّ أَعْمالَهُمْ

كسانى كه كافر شدند و [مردم را] از راه خدا باز داشتند، [خداوند] اعمالشان را نابود مى‌‌كند.

(As for) those who disbelieve and turn away from Allah's way, He shall render their works ineffective.

નાસ્તિકોએ (લોકોને) અલ્લાહના રાહથી અટકાવ્યા, અલ્લાહે તેમના આમાલને બરબાદ કરી દીધા.

47:2
وَ الَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ وَ آمَنُوا بِما نُزِّلَ عَلى مُحَمَّدٍ وَ هُوَ الْحَقُّ مِنْ رَبِّهِمْ كَفَّرَ عَنْهُمْ سَيِّئاتِهِمْ وَ أَصْلَحَ بالَهُمْ

و كسانى كه ايمان آوردند و كارهاى شايسته انجام دادند و به آنچه بر محمّد نازل شده و آن حقّى است از سوى پروردگارشان نيز ايمان آوردند، خداوند گناهانشان را مى‌بخشد و كارشان را اصلاح مى‌كند.

And (as for) those who believe and do good, and believe in what has been revealed to Muhammad, and it is the very truth from their Lord, He will remove their evil from them and improve their condition.

અને જેઓ ઇમાન લાવ્યા તથા નેક અમલ કર્યા તથા જે કાંઇ મોહમ્મદ (સ.અ.વ.)ની ઉપર નાઝિલ કરવામાં આવ્યુ છે અને જે પરવરદિગાર તરફથી હક છે* તેના ઉપર ઇમાન લાવ્યા, (ખુદાએ) તેમની બૂરાઇઓને દૂર કરી દીધી અને તેમની હાલતની ઇસ્લાહ કરી દીધી.

47:3
ذلِكَ بِأَنَّ الَّذينَ كَفَرُوا اتَّبَعُوا الْباطِلَ وَ أَنَّ الَّذينَ آمَنُوا اتَّبَعُوا الْحَقَّ مِنْ رَبِّهِمْ كَذلِكَ يَضْرِبُ اللهُ لِلنَّاسِ أَمْثالَهُمْ

اين به خاطر آن است كه كافران از باطل پيروي كردند، و مؤمنان از حقّي كه از سوي پروردگارشان بود تبعيّت نمودند؛ اين‌گونه خداوند براي مردم مثل‌هاي [زندگي] آنان را بيان مي‌كند.

That is because those who disbelieve follow falsehood, and have given them their dowries, taking (them) in marriage, not fornicating nor taking them for paramours in secret; and whoever denies faith, his work indeed is of no account, and in the hereafter he shall be one of the losers.

આ એ માટે કે નાસ્તિકોએ બાતિલની તાબેદારી કરી, અને મોમીનોએ તેમના પરવરદિગાર તરફથી આવનાર હકની પેરવી કરી; અને અલ્લાહ આ રીતે લોકો માટે મિસાલ પેશ કરે છે!

47:4
فَإِذا لَقيتُمُ الَّذينَ كَفَرُوا فَضَرْبَ الرِّقابِ حَتَّى إِذا أَثْخَنْتُمُوهُمْ فَشُدُّوا الْوَثاقَ فَإِمَّا مَنًّا بَعْدُ وَ إِمَّا فِداءً حَتَّى تَضَعَ الْحَرْبُ أَوْزارَها ذلِكَ وَ لَوْ يَشاءُ اللهُ لاَنْتَصَرَ مِنْهُمْ وَ لكِنْ لِيَبْلُوَا بَعْضَكُمْ بِبَعْضٍ وَ الَّذينَ قُتِلُوا في سَبيلِ اللهِ فَلَنْ يُضِلَّ أَعْمالَهُمْ

از شما را با بعضى ديگر بيازمايد؛ و كسانى كه در راه خدا كشته شدند، خداوند هرگز اعمالشان را از بين نمى‌برد.

So when you meet in battle those who disbelieve, then smite the necks until when you have overcome them, then make (them) prisoners, and afterwards either set them free as a favor or let them ransom (themselves) until the war terminates. That (shall be so); and if Allah had pleased He would certainly have exacted what is due from them, but that He may try some of you by means of others; and (as for) those who are slain in the way of Allah, He will by no means allow their deeds to perish.

પછી જયારે નાસ્તિકો સાથે તમારો મુકાબલો થાય ત્યારે તેમની ગરદનો કાપી નાખો, અને જયારે તેઓ જખ્મી થઇ જાય ત્યારે તેઓને બાંધી લો, ત્યારબાદ ચાહો તો તેમના ઉપર એહસાન કરીને છોડી દો અથવા ફિદીયો (દંડની રકમ) લઇને છોડી દો, ત્યાં સુધી કે જંગમાં પોતાના હથિયાર મૂકી દે (લડાઇ ખત્મ થઇ જાય), આ (એટલા માટે) કે અગર ખુદા ચાહતે તો તે પોતેજ તેઓને સજા આપેત, પરંતુ એકબીજા થકી અજમાવવા ચાહે છે, અને જેઓ તેની રાહમાં કત્લ થયેલ છે અલ્લાહ તેમના આમાલ બરબાદ થવા દેતો નથી.

47:5
سَيَهْديهِمْ وَ يُصْلِحُ بالَهُمْ

و آنان را هدايت نموده و كارشان را اصلاح مى‌كند.

He will guide them and improve their condition.

તે જલ્દી જ તેમને મંઝીલ સુધી પહોંચાડશે અને તેમની હાલત સુધારી દેશે.

47:6
وَ يُدْخِلُهُمُ الْجَنَّةَ عَرَّفَها لَهُمْ

و آن‌ها را در بهشت [جاويدانش] كه اوصاف آن را براى آنان بيان كرده وارد مى‌كند.

And cause them to enter the garden which He has made known to them.

અને તેમને તે જન્નતમાં દાખલ કરી દેશે કે જેની ઓળખ તેમને પહેલાંથી આપી દીધી છે.

47:7
يا أَيُّهَا الَّذينَ آمَنُوا إِنْ تَنْصُرُوا اللهَ يَنْصُرْكُمْ وَ يُثَبِّتْ أَقْدامَكُمْ

اى كسانى كه ايمان آورده‌ايد! اگر [آيين] خدا را يارى كنيد، شما را يارى مى‌كند و گام‌هايتان را استوار مى‌دارد.

O you who believe! if you help (the cause of) Allah, He will help you and make firm your feet.

અય ઇમાન લાવનારાઓ ! અગર તમે અલ્લાહની મદદ કરશો તો તે તમારી મદદ કરશે, અને તમને સાબિત કદમ રાખશે.

47:8
وَ الَّذينَ كَفَرُوا فَتَعْساً لَهُمْ وَ أَضَلَّ أَعْمالَهُمْ

و كسانى كه كافر شدند، مرگ بر آنان! و اعمالشان نابود باد!

And (as for) those who disbelieve, for them is destruction and He has made their deeds ineffective.

અને જે લોકોએ ઇન્કાર કર્યો છે તેઓ ડગમગી (પડી) જશે, અને તેમના આમાલ બરબાદ જશે.

47:9
ذلِكَ بِأَنَّهُمْ كَرِهُوا ما أَنْزَلَ اللهُ فَأَحْبَطَ أَعْمالَهُمْ

اين به خاطر آن است كه از آنچه خداوند نازل كرده ناخشنود بودند؛ ازاين‌رو خدا اعمالشان را حبط و نابود كرد.

That is because they hated what Allah revealed, so He rendered their deeds null.

આ એ માટે કે ખુદાના નાઝિલ કરેલા હુકમોને નાપસંદ કર્યા માટે અલ્લાહે તેમના આમાલને બરબાદ કરી દીધા.

47:10
أَ فَلَمْ يَسيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا كَيْفَ كانَ عاقِبَةُ الَّذينَ مِنْ قَبْلِهِمْ دَمَّرَ اللهُ عَلَيْهِمْ وَ لِلْكافِرينَ أَمْثالُها

آيا در زمين سير نكردند تا ببينند عاقبت كسانى كه قبل از آنان بودند [و با حق ستيز كردند] چگونه بود؟! خداوند آن‌ها را هلاك كرد؛ و براى كافران امثال آن خواهد بود.

Have they not then journeyed in the land and seen how was the end of those before them: Allah brought down destruction upon them, and the unbelievers shall have the like of it.

શું તે લોકો ઝમીનમાં મુસાફરી નથી કરી કે જોવે કે તેમની અગાઊના લોકોનો અંજામ કેવો હતો ? અલ્લાહે તેમને હલાક કરી નાખ્યા અને નાસ્તિકો માટે બિલ્કુલ એવી જ સજા છે.

← Surah 46 Surah 48 →