سورة الحجرات
Al Hujurat
اى كسانىكه ايمان آوردهايد! چيزى را بر خدا وپيامبرش مقدّم نداريد [و از آنها پيشىمگيريد]، و تقواى الهى پيشه كنيد كه خداوند شنوا و داناست.
O you who believe! be not forward in the presence of Allah and His Apostle, and be careful of (your duty to) Allah; surely Allah is Hearing, Knowing.
અય ઇમાન લાવનારાઓ! કંઇપણ ચીઝને અલ્લાહ અને તેના રસૂલ કરતા વધારે અગ્રતા ન આપો અને અલ્લાહથી ડરો; બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.
ای کسانی كه ايمان آوردهايد! صداى خود را از صداى پيامبر بالاتر نبريد، و در برابر او بلند سخن مگوييد [و او را بلند صدا نزنيد] آن گونه كه بعضى از شما در برابر بعضى بلند صدا مىكنند، مبادا اعمال شما نابود گردد درحالىكه نمىدانيد.
O you who believe! do not raise your voices above the voice of the Prophet, and do not speak loud to him as you speak loud to one another, lest your deeds became null while you do not perceive.
અય ઇમાન લાવનારાઓ! તમારા અવાજને નબીના અવાજ કરતાં ઊંચો ન કરો, અને તેમની સાથે એવા ઊંચા અવાજે વાત ન કરો. જેવી રીતે તમે એક બીજાઓની સાથે વાત કરો છો. જેથી એવું ન થાય કે તમારા આમાલ રદ થઇ જાય અને તમે જાણતા પણ ન હોય.
به يقين كسانىكه صداى خود را نزد پيامبر خدا پايين مىآورند همان كسانى هستند كه خداوند دلهايشان را براى تقوا خالص نموده، و براى آنان آمرزش وپاداش عظيمى است.
Surely those who lower their voices before Allah's Apostle are they whose hearts Allah has proved for guarding (against evil); they shall have forgiveness and a great reward.
બેશક જે લોકો અલ્લાહના રસૂલની સામે પોતાના અવાજને ધીમો રાખે છે તેઓ એ જ છે કે જેમની પરહેઝગારીના સંબંધમાં અલ્લાહે તેમના દિલોની અજમાઇશ કરી લીધી છે; તેમના માટે મગફેરત અને અજ્રે અઝીમ છે.
[ولى] كسانىكه تو را از پشت حجرهها بلند صدا مىزنند، بيشترشان نمىفهمند.
(As for) those who call out to you from behind the private chambers, surely most of them do not understand.
બેશક જે લોકો તને તારા ઓરડાઓની પાછળથી અવાજ આપે છે તેઓમાંના ઘણાખરા કાંઇ સમજતા નથી.
اگر آنها صبر مىكردند تا تو به نزد آنها بيرون آيى، براى آنان بهتر بود؛ و خداوند آمرزنده و مهربان است.
And if they wait patiently until you come out to them, it would certainly be better for them, and Allah is Forgiving, Merciful.
અને જો તેઓ સબ્ર કરે એટલે સુધી કે તમે તેમની પાસે બહાર આવો તો તેમના માટે બહેતર હતુ; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.
اى كسانىكه ايمان آوردهايد! اگر شخص فاسقى خبرى براى شما بياورد، دربارهی آن تحقيق كنيد، مبادا به گروهى از روى ناآگاهى آسيب برسانيد و از كردهی خود پشيمان شويد.
O you who believe! if an evil-doer comes to you with a report, look carefully into it, lest you harm a people in ignorance, then be sorry for what you have done.
અય ઇમાન લાવનારાઓ! અગર તમારી પાસે કોઇ ફાસિક ખબર લઇને આવે તો તેની સચ્ચાઇની ખાતરી કરી લો, જેથી એમ ન બને કે કોઇ કોમને અજાણતા નુકસાન પહોંચાડી દયો, અને પછી તમે જે કર્યું છે તેના માટે તમને પસ્તાવો કરવો પડે.
و بدانيد پيامبر خدا در ميان شماست؛ هرگاه در بسيارى از كارها از شما اطاعت كند، به مشقّت خواهيد افتاد؛ ولى خداوند ايمان را محبوب شما قرار داده و آن را در دلهايتان زينت بخشيده، و كفر و فسق و گناه را منفورتان قرار داده است؛ كسانىكه داراى اين صفاتند هدايت يافتگانند.
And know that among you is Allah's Apostle; should he obey you in many a matter, you would surely fall into distress, but Allah has endeared the faith to you and has made it seemly in your hearts, and He has made hateful to you unbelief and transgression and disobedience; these it is that are the followers of a right way.
અને જાણી લો કે અલ્લાહનો રસૂલ તમારી વચ્ચે મોજૂદ છે; અગર તે ઘણીખરી વાતોમાં તમારૂં કહ્યું માને તો તમે જરૂર તકલીફમાં પડી જશો, પરંતુ અલ્લાહે ઇમાનને તમારા માટે પસંદીદા બનાવ્યું છે, અને તેને તમારા દિલોમાં સુશોભિત કરી રાખ્યું છે, અને નાસ્તિકપણ્š, ગુનાહ અને નાફરમાનીથી તમને નફરત કરનાર બનાવ્યા છે, હકીકતમાં તેઓ જ હિદાયત પામેલા છે :
[و اين] فضل و نعمتى از سوى خداست؛ و خداوند دانا و حكيم است.
By grace from Allah and as a favor; and Allah is Knowing, Wise.
આ અલ્લાહ તરફથી ફઝલ અને નેઅમત છે; અને અલ્લાહ જાણનાર અને હિકમતવાળો છે.
و اگر دو گروه از مؤمنان با هم به نزاع و جنگ پردازند، آنها را آشتى دهيد؛ و اگر يكى از آن دو بر ديگرى تجاوز كند، با گروه متجاوز پيكار كنيد تا به فرمان خدا بازگردد؛ و هرگاه بازگشت [و زمينه صلح فراهم شد]، درميان آن دو صلح عادلانه برقرار سازيد؛ و عدالت پيشه كنيد كه خداوند عدالت پيشگان را دوست مىدارد.
And if two parties of the believers quarrel, make peace between them; but if one of them acts wrongfully towards the other, fight that which acts wrongfully until it returns to Allah's command; then if it returns, make peace between them with justice and act equitably; surely Allah loves those who act equitably.
અને અગર મોઅમીનોના બે સમૂહ આપસમાં લડે તો તેમની વચ્ચે સુલ્હ કરાવી દો, પછી જો તે બન્નેમાંથી એક (પક્ષ) બીજા ઉપર ઝુલ્મ કરે તો ઝુલ્મ કરનારની સામે લડો, અહીં સુધી કે તે અલ્લાહના ફેસલા તરફ રજૂ થાય, પછી જો તે રજૂ થાય તો તેમની વચ્ચે ઇન્સાફથી સુલ્હ કરાવી દો અને અદાલતથી પેશ આવો; બેશક અલ્લાહ અદાલતથી પેશ આવનારાઓને દોસ્ત રાખે છે.
مؤمنان برادر يكديگرند؛ پس بين دو برادر خود صلح و آشتى برقرار سازيد و تقواى الهى پيشه كنيد، تا مشمول رحمت او شويد.
The believers are but brethren, therefore make peace between your brethren and be careful of (your duty to) Allah that mercy may be had on you.
મોઅમીનો પરસ્પર ભાઇ છે માટે તમે તમારા ભાઇઓ વચ્ચે સુલેહ કરાવી દો, અને અલ્લાહથી ડરતા રહો જેથી તમારા પર રહેમ કરવામાં આવે.