سورة النجم
An Najm
سوگند به ستاره هنگامىكه افول مىكند.
I swear by the star when it goes down.
કસમ છે સિતારાની જ્યારે તે પડ્યો:*
كه هرگز دوست شما ( رسول خدا) گمراه نشده و منحرف نگرديده است.
Your companion does not err, nor does he go astray;
તમારો સાથી ન ગુમરાહ થયો અને ન (હકથી) ફરી ગયો.
و هرگز از روى هواى نفس سخن نمىگويد.
Nor does he speak out of desire.
અને તે પોતાની ખ્વાહિશથી કાંઇ કલામ કરતો નથી.
آنچه مىگويد چيزى جز وحى [الهى] كه بر او القا شده نيست.
It is naught but revelation that is revealed,
તેનો કલામ નાઝિલ થયેલ વહી સિવાય કંઇ નથી.
آن كس كه قدرت عظيمى دارد (جبرئيل امين) او را تعليم داده است.
The Lord of Mighty Power has taught him,
તેને ખૂબજ તાકતવરે તાલીમ આપી છે:
همان كس كه توانايى فوقالعاده دارد؛ آنگاه او (پيامبر) به حدّ كمال رسيد.
The Lord of Strength; so he attained completion,
તે તાકતવર જેને સત્તા જમાવી:
درحالىكه در افق اعلى بود.
And he is in the highest part of the horizon.
જયારે કે તે સૌથી બુલંદ ઉફુક પર હતો.
سپس نزديك و نزديكتر شد.
Then he drew near, then he bowed
પછી તે નજીક આવ્યો, અને વધારે નઝદીક આવ્યો:
تا آنكه فاصلهی او [با جبرئيل] بهاندازهی فاصلهی دو قوس كمان يا كمتر بود.
So he was the measure of two bows or closer still.
ત્યાં સુધી કે બે કમાન અથવા તેનાથી ઓછું અંતર રહી ગયું.
در اينجا خداوند آنچه را وحى كردنى بود به بندهاش وحى نمود.
And He revealed to His servant what He revealed.
પછી પોતાના બંદાને વહી કરી જે કાંઇ વહી કરવાની હતી.