Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 53

سورة النجم

An Najm

સૂરએ નજમ
62 verses Makki Verses 11–20 of 62
53:11
ما كَذَبَ الْفُؤادُ ما رَأى

قلب [پاك او] در آنچه ديد هرگز دروغ نگفت.

The heart was not untrue in (making him see) what he saw.

દિલે તે વાતને જૂઠલાવી નહિં જેને આંખોએ નિહાળી.

53:12
أَ فَتُمارُونَهُ عَلى ما يَرى

آيا با او درباره‌ی آنچه [با چشم خود در معراج] ديده مجادله مى‌كنيد؟!

What! do you then dispute with him as to what he saw?

શું તમે તેની સાથે એ બાબતે ઝઘડો કરો છો જે તે જોઇ રહ્યો છે ?

53:13
وَ لَقَدْ رَآهُ نَزْلَةً أُخْرى

و بار ديگر نيز او را مشاهده كرد.

And certainly he saw him in another descent,

અને તેણે તેને બીજી વાર જોયો:

53:14
عِنْدَ سِدْرَةِ الْمُنْتَهى

نزد «سدرهًْ‌ المنتهى».

At the farthest lote-tree;

સિદ્રતુલ મુન્તહા પાસે.

53:15
عِنْدَها جَنَّةُ الْمَأْوى

كه «بهشت جاويدان» در آنجاست.

Near which is the garden, the place to be resorted to.

કે જેની નજીક જન્નતુલ માવા છે.

53:16
إِذْ يَغْشَى السِّدْرَةَ ما يَغْشى

در آن هنگام كه چيزى (نور خيره‌كننده‌اى) سدرهًْ‌ المنتهى را پوشانده بود.

When that which covers covered the lote-tree;

જયારે સિદરહ પર છવાઇ ગયુ જે કાંઇ છવાઇ રહ્યું હતું :

53:17
ما زاغَ الْبَصَرُ وَ ما طَغى

چشم او هرگز منحرف نشد و طغيان نكرد [آنچه ديد واقعيّت بود].

The eye did not turn aside, nor did it exceed the limit.

તે વખતે તેની આંખે ન ચૂક કરી, અને ન હદથી આગળ ગઇ.

53:18
لَقَدْ رَأى مِنْ آياتِ رَبِّهِ الْكُبْرى

به يقين او بزرگ‌ترين نشانه‌هاى پروردگارش را [در آن سفر آسمانى] ديد.

Certainly he saw of the greatest signs of his Lord.

ખરેખર તેણે તેના પરવરદિગારની અમુક મોટી નિશાનીઓ નિહાળી.

53:19
أَ فَرَأَيْتُمُ اللاَّتَ وَ الْعُزَّى

به من خبر دهيد آيا بت‌هاى «لات» و «عزّى».

Have you then considered the Lat and the Uzza,

શું તમોએ લાત અને ઉઝઝા જોયા છે ?

53:20
وَ مَناةَ الثَّالِثَةَ الْأُخْرى

و «منات» كه سوّمين آنهاست [دختران خدا هستند]؟!

And Manat, the third, the last?

અને મનાત જે તેઓમાંનો ત્રીજો છે, (તેને પણ જોયો છે?)

← Surah 52 Surah 54 →