Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 53

سورة النجم

An Najm

સૂરએ નજમ
62 verses Makki Verses 1–10 of 62
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
53:1
وَ النَّجْمِ إِذا هَوى

سوگند به ستاره هنگامى‌كه افول مى‌كند.

I swear by the star when it goes down.

કસમ છે સિતારાની જ્યારે તે પડ્યો:*

53:2
ما ضَلَّ صاحِبُكُمْ وَ ما غَوى

كه هرگز دوست شما ( رسول خدا) گمراه نشده و منحرف نگرديده است.

Your companion does not err, nor does he go astray;

તમારો સાથી ન ગુમરાહ થયો અને ન (હકથી) ફરી ગયો.

53:3
وَ ما يَنْطِقُ عَنِ الْهَوى

و هرگز از روى هواى نفس سخن نمى‌گويد.

Nor does he speak out of desire.

અને તે પોતાની ખ્વાહિશથી કાંઇ કલામ કરતો નથી.

53:4
إِنْ هُوَ إِلاَّ وَحْيٌ يُوحى

آنچه مى‌گويد چيزى جز وحى [الهى] كه بر او القا شده نيست.

It is naught but revelation that is revealed,

તેનો કલામ નાઝિલ થયેલ વહી સિવાય કંઇ નથી.

53:5
عَلَّمَهُ شَديدُ الْقُوى

آن كس كه قدرت عظيمى دارد (جبرئيل امين) او را تعليم داده است.

The Lord of Mighty Power has taught him,

તેને ખૂબજ તાકતવરે તાલીમ આપી છે:

53:6
ذُو مِرَّةٍ فَاسْتَوى

همان كس كه توانايى فوق‌العاده دارد؛ آنگاه او (پيامبر) به حدّ كمال رسيد.

The Lord of Strength; so he attained completion,

તે તાકતવર જેને સત્તા જમાવી:

53:7
وَ هُوَ بِالْأُفُقِ الْأَعْلى

در‌حالى‌كه در افق اعلى بود.

And he is in the highest part of the horizon.

જયારે કે તે સૌથી બુલંદ ઉફુક પર હતો.

53:8
ثُمَّ دَنا فَتَدَلَّى

سپس نزديك و نزديك‌تر شد.

Then he drew near, then he bowed

પછી તે નજીક આવ્યો, અને વધારે નઝદીક આવ્યો:

53:9
فَكانَ قابَ قَوْسَيْنِ أَوْ أَدْنى

تا آنكه فاصله‌ی او [با جبرئيل] به‌اندازه‌ی فاصله‌ی دو قوس كمان يا كمتر بود.

So he was the measure of two bows or closer still.

ત્યાં સુધી કે બે કમાન અથવા તેનાથી ઓછું અંતર રહી ગયું.

53:10
فَأَوْحى إِلى عَبْدِهِ ما أَوْحى

در اينجا خداوند آنچه را وحى كردنى بود به بنده‌اش وحى نمود.

And He revealed to His servant what He revealed.

પછી પોતાના બંદાને વહી કરી જે કાંઇ વહી કરવાની હતી.

← Surah 52 Surah 54 →