Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 55

سورة الرحمن

Ar Rahman

સૂરએ રહેમાન
78 verses Madani Verses 1–10 of 78
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
55:1
الرَّحْمنُ

خداوند رحمان.

The Beneficent Allah,

રહેમાન અલ્લાહ:

55:2
عَلَّمَ الْقُرْآنَ

قرآن را تعليم فرمود.

Taught the Quran.

જેણે કુરઆન શીખવ્યું.

55:3
خَلَقَ الْإِنْسانَ

انسان را آفريد.

He created man,

(તેણે જ) ઈન્સાનને પેદા કર્યો:

55:4
عَلَّمَهُ الْبَيانَ

و به او سخن گفتن آموخت.

Taught him the mode of expression.

અને તેને બયાનની તાલીમ આપી.

55:5
الشَّمْسُ وَ الْقَمَرُ بِحُسْبانٍ

خورشيد و ماه با حساب دقيقى در گردشند.

The sun and the moon follow a reckoning.

સૂરજ અને ચાંદ બંને તેના મુકર્રર કરેલા હિસાબ પ્રમાણે ચાલે છે :

55:6
وَ النَّجْمُ وَ الشَّجَرُ يَسْجُدانِ

و گياهان و درختان براى خدا سجده مى‌كنند.

And the herbs and the trees do prostrate (to Him).

અને વનસ્પતિ તથા વૃક્ષ તેનો સજદો કરે છે.

55:7
وَ السَّماءَ رَفَعَها وَ وَضَعَ الْميزانَ

و آسمان را برافراشت و ميزان و قانون نهاد.

And the heaven, He raised it high, and He made the balance

તેણે આસમાનને ઊંચુ કર્યું, અને ઇન્સાફના ત્રાજવાને કાએમ કર્યો:

55:8
أَلاَّ تَطْغَوْا فِي الْميزانِ

تا در ميزان طغيان نكنيد [و از مسير عدالت منحرف نشويد].

That you may not be inordinate in respect of the measure.

જેથી તમે માપતોલમાં હદ બહાર જાઓ નહીં.

55:9
وَ أَقيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَ لا تُخْسِرُوا الْميزانَ

و وزن را براساس عدل برپا داريد و در سنجش كاستى نكنيد.

And keep up the balance withequity and do not make the measure deficient.

અને તોલ માપ ઇન્સાફ સાથે કાયમ રાખો, અને ઓછું તોલો નહિ.

55:10
وَ الْأَرْضَ وَضَعَها لِلْأَنامِ

و زمين را براى مردم آفريد.

And the earth, He has set it for living creatures;

અને તેણે જ ઝમીનને મખ્લૂક માટે બિછાવી છે.

← Surah 54 Surah 56 →