Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 5

سورة المائدة

Al Ma'ida

સુરએ માએદહ
120 verses Madani Verses 81–90 of 120
5:81
وَ لَوْ كانُوا يُؤْمِنُونَ بِاللهِ وَ النَّبِيِّ وَ ما أُنْزِلَ إِلَيْهِ مَا اتَّخَذُوهُمْ أَوْلِياءَ وَ لكِنَّ كَثيراً مِنْهُمْ فاسِقُونَ

واگر به خدا و پيامبر و آنچه بر او نازل‌ شده، ايمان مى‌آوردند، [هرگز] آنان (كافران ) را به دوستى انتخاب نمى‌كردند؛ ولى بسيارى از آن‌ها فاسقند.

And had they believed in Allah and the prophet and what was revealed to him, they would not have taken them for friends but! most of them are transgressors.

અને જો તેઓ અલ્લાહ પર તથા તેના નબી પર તથા જે કાંઇ તેના પર નાઝિલ કરવામાં આવ્યું છે તેના પર ઇમાન લાવ્યા હોત તો તેઓને (નાસ્તિકોને) સરપરસ્ત બનાવતે નહિ, પરંતુ તેઓમાંના ઘણા ખરા નાફરમાન છે.

5:82
لَتَجِدَنَّ أَشَدَّ النّاسِ عَداوَةً لِلَّذينَ آمَنُوا الْيَهُودَ وَ الَّذينَ أَشْرَكُوا وَ لَتَجِدَنَّ أَقْرَبَهُمْ مَوَدَّةً لِلَّذينَ آمَنُوا الَّذينَ قالُوا إِنّا نَصارى ذالِكَ بِأَنَّ مِنْهُمْ قِسِّيسينَ وَ رُهْباناً وَ أَنَّهُمْ لايَسْتَكْبِرُونَ

به‌يقين از ميان مردم، يهود و مشركان را سرسخت‌ترين دشمن نسبت به مؤمنان خواهى يافت؛ و بيشترين دوستى و محبّت نسبت به مؤمنان را در كسانى مى‌يابى كه مى‌گويند: «ما نصارا هستيم»؛ اين به‌خاطر آن است كه بعضى از آن‌ها عالمانى روحانى يا تارك دنيا هستند؛ و آن‌ها [در برابر حق] تكبّر نمى‌ورزند.

Certainly you will find the most violent of people in enmity for those who believe (to be) the Jews and those who are polytheists, and you will certainly find the nearest in friendship to those who believe (to be) those who say: We are Christians; this is because there are priests and monks among them and because they do not behave proudly.

તમે યહૂદી તથા મુશરિકોને મોઅમીનોના કટ્ટર દુશ્મન પામશો અને મોઅમીનોની મોહબ્બતની નજદીક તે લોકોને પામશો જેઓ કહે છે કે અમે ખ્રિસ્તી છીએ કારણકે તેઓમાંથી અમુક પાદરી (આલિમ) અને અમુક રાહીબ (વૈરાગી) છે અને બેશક તેઓ તકબ્બુર કરતા (હઠાગ્રહ રાખતા) નથી.

5:83
وَ إِذا سَمِعُوا ما أُنْزِلَ إِلَى الرَّسُولِ تَرى أَعْيُنَهُمْ تَفيضُ مِنَ الدَّمْعِ مِمّا عَرَفُوا مِنَ الْحَقِّ يَقُولُونَ رَبَّنا آمَنّا فَاكْتُبْنا مَعَ الشّاهِدينَ

و هر‌ زمان آياتى را كه بر پيامبر [اسلام] نازل شده بشنوند، چشمان آن‌ها را مى‌بينى كه از شوقِ حقيقتى كه دريافته‌اند اشك مى‌ريزد، در‌حالى‌كه مى‌گويند: «پروردگارا! ايمان ‌آورديم؛ پس ما را با گواهان [و شاهدان حق، در زمره‌ی ياران محمّد] بنويس.

And when they hear what has been revealed to the apostle you will see their eyes overflowing with tears on account of the truth that they recognize; they say: Our Lord! we believe, so write us down with the witnesses (of truth).

અને જ્યારે તેઓ રસૂલની ઉપર જે નાઝિલ કરવામાં આવ્યું છે તે સાંભળશે ત્યારે હક ઓળખવાના કારણે તું તેમની આંખોમાંથી (ખુશીના) આંસુ વહી જતાં જોઇશ, તેઓ કહેશે કે અય અમારા પરવરદિગાર! અમે ઇમાન લાવ્યા છીએ, માટે તું અમને (હકની) ગવાહી આપનારાઓમાં લખી લે.

5:84
وَ ما لَنا لانُؤْمِنُ بِاللهِ وَ ما جائَنا مِنَ الْحَقِّ وَ نَطْمَعُ أَنْ يُدْخِلَنا رَبُّنا مَعَ الْقَوْمِ الصّالِحينَ

[و مى‌گويند]: چرا ما به خدا و آنچه از حق به ما رسيده ‌است، ايمان نياوريم، در‌حالى‌كه آرزو داريم پروردگارمان ما را در زمره‌ی صالحان قرار ‌دهد»؟!

And what (reason) have we that we should not believe in Allah and in the truth that has come to us, while we earnestly desire that our Lord should cause us to enter with the good people?

અને શા માટે અમે અલ્લાહ પર તથા અમારા પર આવેલા હક ઉપર ઇમાન ન લાવીએ જ્યારે કે અમો ઇચ્છીએ છીએ કે અમને અમારો પરવરદિગાર સાલેહીન લોકોમાં શામીલ કરી લે?

5:85
فَأَثابَهُمُ اللهُ بِما قالُوا جَنّاتٍ تَجْري مِنْ تَحْتِهَا الْأَنْهارُ خالِدينَ فيها وَ ذالِكَ جَزاءُ الْمُحْسِنينَ

خداوند به‌خاطر اين سخن، به آن‌ها باغهاى بهشتى پاداش ‌داد كه از پاى درختانش، نهرها جارى است؛ جاودانه در آن خواهند ماند؛ و اين است جزاى نيكوكاران!

Therefore Allah rewarded them on account of what they said, with gardens in which rivers flow to abide in them; and this is the reward of those who do good (to others).

આથી અલ્લાહે તેમને તેમના આ કૌલ (અરજ)ના બદલામાં જન્નતો આપશે જેની હેઠળ નદીઓ વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે; અને નેકી કરનારાઓનો આ બદલો છે.

5:86
وَ الَّذينَ كَفَرُوا وَ كَذَّبُوا بِآياتِنا أُولئِكَ أَصْحابُ الْجَحيمِ

و كسانى ‌كه كافر شدند و آيات ما را تكذيب ‌كردند، همان‌ها اهل دوزخند.

And (as for) those who disbelieve and reject Our communications, these are the companions of the flame.

અને જે લોકો ઇમાન નથી લાવ્યા તથા જેઓ અમારી આયતોને જૂઠલાવે છે તેઓજ જહીમ(ની આગ)ના રહેવાસીઓ છે.

5:87
يا أَيُّهَا الَّذينَ آمَنُوا لاتُحَرِّمُوا طَيِّباتِ ما أَحَلَّ اللهُ لَكُمْ وَ لاتَعْتَدُوا إِنَّ اللهَ لايُحِبُّ الْمُعْتَدينَ

اى كسانى ‌كه ايمان آورده‌ايد! چيزهاى پاكيزه را كه خداوند براى شما حلال‌كرده‌ است، حرام نشمريد؛ و از حدّ، تجاوز ‌ننماييد؛ زيرا خداوند متجاوزان را دوست نمى‌دارد.

O you who believe! do not forbid (yourselves) the good things which Allah has made lawful for you and do not exceed the limits; surely Allah does not love those who exceed the limits.

અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહે તમારા માટે જે પાકીઝા વસ્તુઓ હલાલ કરી છે, તેમને હરામ ન કરો અને હદ બહાર જાઓ નહિ; બેશક અલ્લાહ હદ બહાર જનારાઓને ચાહતો નથી.

5:88
وَ كُلُوا مِمّا رَزَقَكُمُ اللهُ حَلالاً طَيِّباً وَ اتَّقُوا اللهَ الَّذي أَنْتُمْ بِهِ مُؤْمِنُونَ

و از روزى‌هاى حلال و پاكيزه‌اى كه خداوند به شما داده‌ است، بخوريد و از [مخالفت] خداوندى كه به او ايمان ‌داريد، بپرهيزيد.

And eat of the lawful and good (things) that Allah has given you, and be careful of (your duty to) Allah, in Whom you believe.

અને જે પાકીઝા હલાલ (વસ્તુઓ) તમને અલ્લાહે આપી છે તેમાંથી ખાઓ પીઓ, અને જેના પર તમે ઇમાન લાવ્યા છો તે અલ્લાહ(ની નાફરમાની)થી બચો.

5:89
لايُؤاخِذُكُمُ اللهُ بِاللَّغْوِ في أَيْمانِكُمْ وَ لكِنْ يُؤاخِذُكُمْ بِما عَقَّدْتُمُ الْأَيْمانَ فَكَفّارَتُهُ إِطْعامُ عَشَرَةِ مَساكينَ مِنْ أَوْسَطِ ما تُطْعِمُونَ أَهْليكُمْ أَوْ كِسْوَتُهُمْ أَوْ تَحْريرُ رَقَبَةٍ فَمَنْ لَمْ يَجِدْ فَصِيامُ ثَلاثَةِ أَيّامٍ ذالِكَ كَفّارَةُ أَيْمانِكُمْ إِذا حَلَفْتُمْ وَ احْفَظُوا أَيْمانَكُمْ كَذالِكَ يُبَيِّنُ اللهُ لَكُمْ آياتِهِ لَعَلَّكُمْ تَشْكُرُونَ (89( (النُّزُولُ

خداوند شما را به‌خاطر سوگندهايى‌كه بدون توجّه ياد مى‌كنيد مؤاخذه نمى‌كند؛ ولى در برابر سوگندهايى كه [از روى اراده] محكم كرده‌ايد، مؤاخذه مى‌نمايد.كفّاره اين‌گونه سوگندها، اطعام ده نفر مستمند، از غذاهايى است كه غالباً به خانواده خود مى‌دهيد؛ يا لباس پوشاندن بر آن ده نفر؛ و يا آزاد‌كردن يك برده؛ و هركس‌ كه نمى‌توند، بايد سه روز روزه بگيرد؛ اين، كفّاره سوگندهاى شماست به هنگامى‌كه سوگند ياد مى‌كنيد [و مخالفت مى‌نماييد]. و سوگندهاى خود را حفظ ‌كنيد [و نشكنيد]. خداوند آيات خود را اين چنين براى شما بيان مى‌كند، شايد شكر به‌جا آوريد. (۸۹ ( سبب نزول

Allah does not call you to account for what is vain in your oaths, but He calls you to account for the making of deliberate oaths; so its expiation is the feeding of ten poor men out of the middling (food) you feed your families with, or their clothing, or the freeing of a neck; but whosoever cannot find (means) then fasting for three days; this is the expiation of your oaths when you swear; and guard your oaths. Thus does Allah make clear to you His communications, that you may be Fateful.

અલ્લાહ તમારી ઇરાદા વગરની કસમ ખાવા બાબતે તમારાથી જવાબ માંગશે નહિ, પરંતુ તે કસમ જે તમે જાણી જોઇને ઇરાદાપૂર્વક ખાધી હોય તો પછી આવી કસમ (તોડવા)નો કફફારો દસ ગરીબોને મઘ્યમ પ્રકારના ખાણામાંથી કે જે તમે તમારા કુટુંબીઓને ખવડાવો છો તે ખવડાવો અથવા દસ ગરીબોને કપડા પહેરાવો અથવા એક ગુલામ આઝાદ કરો; પણ જેનાથી આ થઇ ન શકે, તે ત્રણ દિવસના રોઝા રાખે; આ કફફારો તમારી (તોડેલ) સોગંદનો છે (માટે) જયારે તમે સોગંદ ખાઓ તો તમારી સોગંદોની હિફાઝત કરો. આવી રીતે અલ્લાહ પોતાની આયતો તમારા માટે વાઝેહ બયાન કરે છે કે જેથી તમે શુક્રગુઝાર બનો.

5:90
يا أَيُّهَا الَّذينَ آمَنُوا إِنَّمَا الْخَمْرُ وَ الْمَيْسِرُ وَ الْأَنْصابُ وَ الْأَزْلامُ رِجْسٌ مِنْ عَمَلِ الشَّيْطانِ فَاجْتَنِبُوهُ لَعَلَّكُمْ تُفْلِحُونَ(90( ( النُّزُولُ

اى كسانى‌ كه ايمان آورده‌ايد! شراب و قمار و بتها و ازلام (نوعى بخت آزمايى)، پليد و از عمل شيطان است، از آن دورى ‌كنيد تا رستگار شويد. (۹۰ ( سبب نزول

O you who believe! intoxicants and games of chance and (sacrificing to) stones set up and (dividing by) arrows are only an uncleanness, the Shaitan's work; shun it therefore that you may be successful.

અય ઇમાન લાવનારાઓ ! શરાબ તથા જુગાર તથા સ્થાપિત કરેલી બૂતો તથા અઝલામ (બાણો વડે કરવામાં આવતી નસીબની વહેંચણી) શેતાનના ગંદા કાર્યોમાંથી છે; માટે તમે તેને ત્યજી દો કે કદાચને તમે કામ્યાબ થઇ જાઓ.

← Surah 4 Surah 6 →