Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 6

سورة الأنعام

Al Anam

સુરએ અનઆમ
165 verses Makki Verses 41–50 of 165
6:41
بَلْ إِيَّاهُ تَدْعُونَ فَيَكْشِفُ ما تَدْعُونَ إِلَيْهِ إِنْ شاءَ وَ تَنْسَوْنَ ما تُشْرِكُونَ

[نه]، بلكه تنها او را مى‌خوانيد؛ و او اگر بخواهد، مشكلى را كه به خاطر آن او را خوانده‌ايد، برطرف مى‌سازد؛ و آنچه را [امروز] همتاى خدا قرار مى‌دهيد، [در آن روز] فراموش خواهيد كرد.

Nay, Him you call upon, so He clears away that for which you pray if He pleases and you forget what you set up (with Him).

(નહિ) બલ્કે ફકત તે (અલ્લાહ)ને જ તમે પોકારશો, પછી તે ચાહશે તો જે (મુશ્કેલી દૂર કરવા) માટે તમો તેને પોકારો છો તેને દૂર કરી દેશે, અને તમે જેમને શરીક બનાવો છો તેને ભૂલી જશો.

6:42
وَ لَقَدْ أَرْسَلْنا إِلى أُمَمٍ مِنْ قَبْلِكَ فَأَخَذْناهُمْ بِالْبَأْساءِ وَ الضَّرَّاءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُونَ

ما به‌سوى امّت‌هايى كه پيش از تو بودند، [پيامبرانى] فرستاديم؛ [و هنگامى‌كه با اين پيامبران به مخالفت برخاستند]، آن‌ها را با سختى و رنج مواجه ساختيم؛ شايد تسليم گردند.

And certainly We sent (apostles) to nations before you then We seized them with distress and affliction in order that they might humble themselves.

અને ખરેજ અમોએ તારી પહેલાંની ઉમ્મતો તરફ (રસૂલો) મોકલ્યા હતા, પછી અમોએ તેમને સખતી અને તકલીફમાં સપડાવ્યા કે કદાચને તેઓ વિનમ્ર બને.

6:43
فَلَوْ لا إِذْ جاءَهُمْ بَأْسُنا تَضَرَّعُوا وَ لكِنْ قَسَتْ قُلُوبُهُمْ وَ زَيَّنَ لَهُمُ الشَّيْطانُ ما كانُوا يَعْمَلُونَ

چرا هنگامى‌كه سختى [و عذاب] ما به آنان رسيد، [تضرّع نكردند و] تسليم نشدند؟! بلكه دل‌هاى آن‌ها قساوت پيدا كرد؛ و شيطان، آنچه را انجام مى‌دادند، در نظرشان زينت داد.

Yet why did they not, when Our punishment came to them, humble themselves? But their hearts hardened and the Shaitan made what they did fair-seeming to them.

જયારે અમારો અઝાબ તેમના ઉપર આવી પહોંચ્યો ત્યારે તેઓ શા માટે વિનમ્ર (બની તસ્લીમ) ન થયા? પણ તેમના દિલ સખત થઇ ગયા અને જે આમાલ તેઓ અંજામ આપતા હતા તેને શેતાને (તેમના માટે) સુશોભિત બનાવી દીધા હતા.

6:44
فَلَمَّا نَسُوا ما ذُكِّرُوا بِهِ فَتَحْنا عَلَيْهِمْ أَبْوابَ كُلِّ شَيْ‌ءٍ حَتَّى إِذا فَرِحُوا بِما أُوتُوا أَخَذْناهُمْ بَغْتَةً فَإِذا هُمْ مُبْلِسُونَ

[آرى]، هنگامى‌كه آنچه را به آن‌ها يادآورى شده بود فراموش كردند، درهاى همه چيز [از نعمت‌ها] را به روى آن‌ها گشوديم؛ تا [كاملاً] به آن خوشحال شدند [و دل بستند]؛ ناگهان آن‌ها را گرفتيم [و سخت مجازات كرديم]؛ در‌اين‌هنگام، همگى مأيوس شدند؛ [و درهاى اميد به روى آن‌ها بسته شد].

But when they neglected that with which they had been admonished, We opened for them the doors of all things, until when they rejoiced in what they were given We seized them suddenly; then lo! they were in utter despair.

જ્યારે તેઓ યાદ અપાવેલ (ચીઝો) ભૂલી ગયા ત્યારે અમોએ પણ તેમના ઉપર દરેક (નેઅમતની ચીઝ) વસ્તુઓના દરવાજા ખોલી નાખ્યા, અહીં સુધી કે તેઓ આપેલ ચીઝ-વસ્તુઓથી (સંપૂર્ણ) ખૂશ (સંતુષ્ઠ) થઇ ગયા. આ સમયે અમોએ તેઓને અચાનક પકડી લીધા, પછી તેઓ માયુસ થઇ ગયા.

6:45
فَقُطِعَ دابِرُ الْقَوْمِ الَّذينَ ظَلَمُوا وَ الْحَمْدُ لِلهِ رَبِّ الْعالَمينَ

و [به اين ترتيب]، ريشه‌ی گروهى كه ستم كرده بودند، قطع شد. و ستايش مخصوص خداوند، پروردگار جهانيان است.

So the roots of the people who were unjust were cut off; and all praise is due to Allah, the Lord of the worlds.

પછી ઝુલમગારો(ના સિલસિલા)ને જળમૂળથી કાપી નાખવામાં આવ્યો; અને તમામ વખાણ અલ્લાહને જ માટે છે જે દુનિયાઓનો પાલનહાર છે.

6:46
قُلْ أَ رَأَيْتُمْ إِنْ أَخَذَ اللهُ سَمْعَكُمْ وَ أَبْصارَكُمْ وَ خَتَمَ عَلى قُلُوبِكُمْ مَنْ إِلهٌ غَيْرُ اللهِ يَأْتيكُمْ بِهِ انْظُرْ كَيْفَ نُصَرِّفُ الْآياتِ ثُمَّ هُمْ يَصْدِفُونَ

بگو: «به من خبر دهيد اگر خداوند، گوش و چشم‌هايتان را بگيرد، و بر دل‌هاى شما مهر نهد [كه چيزى را نفهميد]، كدام معبودى جز خدا آن‌ها را به شما باز مى‌گرداند»؟ ببين چگونه آيات را به‌گونه‌هاى مختلف براى آن‌ها شرح مى‌دهيم، سپس آن‌ها روى مى‌گردانند!

Say: Have you considered that if Allah takes away your hearing and your sight and sets a seal on your hearts, who is the god besides Allah that can bring it to you? See how We repeat the communications, yet they turn away.

તું કહે! શું તમે વિચાર્યુ છે કે અગર અલ્લાહ તમારી સાંભળવાની શક્તિ તથા તમારી જોવાની શક્તિ લઇ લે અને તમારા દિલો પર મહોર મારી દે તો અલ્લાહ સિવાય એવો કોણ માઅબૂદ છે જે તમને તે વસ્તુઓ પાછી આપી શકે? જોઇ લે! અમે આયતોને કેવી રીતે અલગ-અલગ રીતે બયાન કરીએ છીએ પછી પણ તેઓ ફરી જાય છે.

6:47
قُلْ أَ رَأَيْتَكُمْ إِنْ أَتاكُمْ عَذابُ اللهِ بَغْتَةً أَوْ جَهْرَةً هَلْ يُهْلَكُ إِلاَّ الْقَوْمُ الظَّالِمُونَ

بگو: «به من خبر دهيد اگر عذاب خدا ناگهان يا آشكارا به سراغ شما بيايد، آيا جز گروه ستمكاران هلاك مى‌شوند»؟!

Say: Have you considered if the chastisement of Allah should overtake you suddenly or openly, will any be destroyed but the unjust people?

કહે! શું તમે કયારે વિચાર્યુ છે કે જો અલ્લાહનો અઝાબ તમારા પર ઓચિંતો અથવા ખુલ્લી રીતે આવી પડે તો શું ઝૂલમગારો સિવાય બીજા કોઇ હલાક થશે ?

6:48
وَ ما نُرْسِلُ الْمُرْسَلينَ إِلاَّ مُبَشِّرينَ وَ مُنْذِرينَ فَمَنْ آمَنَ وَ أَصْلَحَ فَلا خَوْفٌ عَلَيْهِمْ وَ لا هُمْ يَحْزَنُونَ

ما پيامبران را، جز [به‌عنوان] بشارت‌دهنده و بيم‌دهنده، نمى‌فرستيم؛ كسانى كه ايمان بياورند و عمل صالح انجام دهند، نه ترسى بر آنهاست و نه اندوهگين مى‌شوند.

And We send not apostles but as announcers of good news and givers of warning, then whoever believes and acts aright, they shall have no fear, nor shall they grieve.

અને અમે રસૂલોને (કોઇ બીજા હેતુસર) નથી મોકલ્યા પણ લોકોને ખુશખબર આપનારા તથા ડરાવનારા તરીકે, પછી જેઓ ઇમાન લાવે તથા નેક આમાલ કરે, ન તેમને કોઇ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.

6:49
وَ الَّذينَ كَذَّبُوا بِآياتِنا يَمَسُّهُمُ الْعَذابُ بِما كانُوا يَفْسُقُونَ

و كسانى كه آيات ما را تكذيب كردند، عذاب [پروردگار] به خاطر نافرماني‌هايشان به آنان مى‌رسد.

And (as for) those who reject Our communications, chastisement shall afflict them because they transgressed.

અને જેઓએ અમારી આયતોને જૂઠલાવી તેમને તેમની નાફરમાનીના કારણે અઝાબ પકડી લેશે.

6:50
قُلْ لا أَقُولُ لَكُمْ عِنْدي خَزائِنُ اللهِ وَ لا أَعْلَمُ الْغَيْبَ وَ لا أَقُولُ لَكُمْ إِنِّي مَلَكٌ إِنْ أَتَّبِعُ إِلاَّ ما يُوحى إِلَيَّ قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمى وَ الْبَصيرُ أَ فَلا تَتَفَكَّرُونَ

بگو: «من به شما نمى‌گويم گنجينه‌هاى الهى نزد من است. و من، [جز آنچه خدا به من بياموزد]، از غيب آگاه نيستم. و به شما نمى‌گويم من فرشته‌ام. تنها از آنچه به من وحى مى‌شود پيروى مى‌كنم». بگو: «آيا نابينا و بينا مساويند؟! پس چرا نمى‌انديشيد»؟!

Say: I do not say to you, I have with me the treasures of Allah, nor do I know the unseen, nor do I say to you that I am an angel; I do not follow aught save that which is revealed to me. Say: Are the blind and the seeing one alike? Do you not then reflect?

તું કહે કે હું તમારા સામે એવો દાવો નથી કરતો કે મારી પાસે અલ્લાહના ખજાના છે, અને ન હું ગૈબનું ઇલ્મ જાણું છું, ન તમને કહું છું કે બેશક હું એક ફરિશ્તો છું, હું માત્ર જે મારી તરફ વહી કરવામાં આવે છે તેની જ પૈરવી કરૂં છું, તું કહે કે શું આંધળો અને દેખતો સમાન હોય છે ? શું તમે (એટલુંયે) વિચારતા નથી?

← Surah 5 Surah 7 →