Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 93

سورة الضحى

Ad Dhuha

સૂરએ ઝોહા
11 verses Makki Verses 1–10 of 11
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
93:1
وَ الضُّحى

سوگند به روز درآن‌هنگام كه آفتاب برآيد و گسترده شود.

I swear by the early hours of the day,

કસમ છે ઊગતા દિવસની :

93:2
وَ الَّيْلِ إِذا سَجى

و سوگند به شب هنگامى‎كه آرام گيرد.

And the night when it covers with darkness.

અને કસમ છે રાતની જ્યારે કે તે આરામ આપે છે :

93:3
ما وَدَّعَكَ رَبُّكَ وَ ما قَلى

كه پروردگارت هرگز تو را وانگذاشته و مورد خشم قرار نداده.

Your Lord has not forsaken you, nor has He become displeased,

તારા પરવરદિગારે તને ન છોડી દીધો છે અને ન તારાથી નારાજ થયો છે.

93:4
وَ لَلْآخِرَةُ خَيْرٌ لَكَ مِنَ الْأُولى

و به يقين آخرت براى تو از دنيا بهتر است.

And surely what comes after is better for you than that which has gone before.

અને તારા માટે આખેરત દુનિયા કરતાં વધારે બહેતર છે.

93:5
وَ لَسَوْفَ يُعْطيكَ رَبُّكَ فَتَرْضى

و به‌زودى پروردگارت آن‌قدر به تو عطا خواهد كرد كه راضى شوى.

And soon will your Lord give you so that you shall be well pleased.

અને ખરેખર જલ્દી જ તારો પરવરદિગાર તને એટલુ અતા કરશે કે તું રાજી થઇ જઇશ.

93:6
أَ لَمْ يَجِدْكَ يَتيماً فَآوى

آيا او تو را يتيم نيافت و پناه داد؟!

Did He not find you an orphan and give you shelter?

શું તેણે તને યતીમ પામીને પનાહ નથી આપી?

93:7
وَ وَجَدَكَ ضَالاًّ فَهَدى

و تو را گمشده يافت و هدايت كرد.

And find you lost (that is, unrecognized by men) and guide (them to you)?

અને તને ગુમ થયેલો જોઇને તારી હિદાયત કરી.

93:8
وَ وَجَدَكَ عائِلاً فَأَغْنى

و تو را نيازمند يافت و بى‎نياز نمود.

And find you in want and make you to be free from want?

અને તને મોહતાજ (તંગદસ્ત) જોયા પછી તને બેનિયાઝ કર્યા.

93:9
فَأَمَّا الْيَتيمَ فَلا تَقْهَرْ

حال ‎كه چنين است يتيم را تحقير مكن.

Therefore, as for the orphan, do not oppress (him).

માટે તું યતીમને ઝલીલ ન કરજે:

93:10
وَ أَمَّا السّائِلَ فَلا تَنْهَرْ

و سائل را از خود مران.

And as for him who asks, do not chide (him),

અને માંગનારને ધુત્કારી ન કાઢજે:

← Surah 92 Surah 94 →