Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 9

سورة التوبة

At Tawba

સુરએ તૌબા
129 verses Madani Verses 41–50 of 129
9:41
انْفِرُوا خِفافاً وَ ثِقالاً وَ جاهِدُوا بِأَمْوالِكُمْ وَ أَنْفُسِكُمْ في سَبيلِ اللهِ ‌ ذلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ

[همگى به‌سوى ميدان جهاد] حركت كنيد، سبك‌بار يا سنگين‌بار و با مال و جان خود، در راه خدا جهاد نماييد اين براى شما بهتر است اگر بدانيد.

Go forth light and heavy, and strive hard in Allah's way with your property and your persons; this is better for you, if you know.

તમે (જવાબદારીના વજનથી) હળવા હોવ કે ભારી હોવ, નીકળી પડો અને અલ્લાહની રાહમાં તમારા માલ અને જાન વડે જેહાદ કરો; અગર તમે જાણતા હોવ તો એ જ તમારા માટે બેહતર છે.

9:42
لَوْ كانَ عَرَضاً قَريباً وَ سَفَراً قاصِداً لاَتَّبَعُوكَ وَ لكِنْ بَعُدَتْ عَلَيْهِمُ الشُّقَّةُ وَ سَيَحْلِفُونَ بِاللهِ ‌ لَوِ اسْتَطَعْنا لَخَرَجْنا مَعَكُمْ يُهْلِكُونَ أَنْفُسَهُمْ وَ اللهُ‌ يَعْلَمُ إِنَّهُمْ لَكاذِبُونَ

[امّا گروهى از آن‌ها، چنانند كه] اگر غنايمى نزديك [و در دسترس] و سفرى آسان باشد، [به طمع دنيا] از تو پيروى مى‌كنند، ولى [اكنون كه براى ميدان تبوك] راه بر آن‌ها دور [و پرمشقّت] است [سر باز مى‌زنند] و به خدا سوگند ياد مى‌كنند كه: «اگر توانايى داشتيم، همراه شما حركت مى‌كرديم»! [آن‌ها با اين اعمال و اين دروغ‌ها، در واقع] خود را هلاك مى‌كنند و خداوند مى‌داند آن‌ها دروغگو هستند.

Had it been a near advantage and a short journey, they would certainly have followed you, but the tedious journey was too long for them; and they swear by Allah: If we had been able, we would certainly have gone forth with you; they cause their own souls to perish, and Allah knows that they are most surely

અગર (માલે ગનીમતનો) ફાયદો નજીક (આસાન) અને સફર પણ ટૂંકો હોત તો, તેઓ જરૂર તારી પાછળ નીકળી પડત, પરંતુ રસ્તો દૂર (મુશ્કેલ) છે (માટે નથી આવતા) અને તેઓ અલ્લાહની કસમ ખાઇને કહેશે કે જો અમારાથી શક્ય હોત તો જરૂર તમારી સાથે (મેદાન તરફ) બહાર નીકળત, (આ જૂઠથી) તેઓ પોતાને જ હલાક કરે છે, અને અલ્લાહ જાણે છે કે તેઓ ખરેખર જૂઠા છે.

9:43
عَفَا اللهُ‌ عَنْكَ لِمَ أَذِنْتَ لَهُمْ حَتَّى يَتَبَيَّنَ لَكَ الَّذينَ صَدَقُوا وَ تَعْلَمَ الْكاذِبينَ

خداوند تو را بخشيد، چرا پيش از آنكه راستگويان براى تو آشكار شوند و دروغگويان را بشناسى، به آن‌ها اجازه دادى؟! [خوب بود صبر مى‌كردى، تا هر دو گروه خود را نشان دهند].

Allah pardon you! Why did you give them leave until those who spoke the truth had become manifest to you and you had known the liars?

અલ્લાહે તારાથી દરગુજર કરી (એ બાબતે કે) સાચાઓના જાહેર થવા પહેલા અને જૂઠાઓને ઓળખી લેવા પહેલા તેઓને (જેહાદથી પાછળ રહી જવાની) રજા આપી.

9:44
لا يَسْتَأْذِنُكَ الَّذينَ يُؤْمِنُونَ بِاللهِ ‌ وَ الْيَوْمِ الْآخِرِ أَنْ يُجاهِدُوا بِأَمْوالِهِمْ وَ أَنْفُسِهِمْ وَ اللهُ‌ عَليمٌ بِالْمُتَّقينَ

كسانى ‌كه به خدا و روز بازپسين ايمان دارند، هرگز براى ترك جهاد [در راه خدا] با مال و جانشان، از تو اجازه نمى‌گيرند و خداوند پرهيزگاران را مى‌شناسد.

They do not ask leave of you who believe in Allah and the latter day (to stay away) from striving hard with their property and their persons, and Allah knows those who guard (against evil).

જે લોકો અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઇમાન રાખે છે તેઓ તારી પાસે પોતાના માલ અને જાનથી જેહાદથી મુકિતની પરવાનગી લેવા નથી આવતા અને અલ્લાહ પરહેઝગારોથી સારી રીતે વાકેફ છે.

9:45
إِنَّما يَسْتَأْذِنُكَ الَّذينَ لا يُؤْمِنُونَ بِاللهِ ‌ وَ الْيَوْمِ الْآخِرِ وَ ارْتابَتْ قُلُوبُهُمْ فَهُمْ في رَيْبِهِمْ يَتَرَدَّدُونَ

تنها كسانى از تو اجازه مى‌گيرند كه به خدا و روز بازپسين ايمان ندارند و دل‌هايشان با شكّ و ترديد آميخته است از‌اين‌رو آن‌ها در ترديد خود سرگردانند.

They only ask leave of you who do not believe in Allah and the latter day and their hearts are in doubt, so in their doubt do they waver.

તારી પાસે રજા માંગનારા તે લોકો જ છે કે જેઓ અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઇમાન રાખતા નથી અને તેમના દિલો શંકાશીલ છે, માટે તેઓ પોતાની શંકામાં જ ગૂંચવાયા કરે છે.

9:46
وَ لَوْ أَرادُوا الْخُرُوجَ لَأَعَدُّوا لَهُ عُدَّةً وَ لكِنْ كَرِهَ اللهُ‌ انْبِعاثَهُمْ فَثَبَّطَهُمْ وَ قيلَ اقْعُدُوا مَعَ الْقاعِدينَ

اگر آن‌ها [راست مى‌گفتند و] مى‌خواستند كه [به‌سوى ميدان جهاد] خارج شوند، وسيله‌اى براى آن فراهم مى‌ساختند، ولى خدا از حركت آن‌ها ناخشنود بود ازاين‌رو [توفيقش را از آنان سلب كرد و] آن‌ها را [از جهاد] بازداشت و به آنان گفته شد: «با افراد ناتوان (كودكان و پيران و بيماران) بنشينيد»!

And if they had intended to go forth, they would certainly have provided equipment for it, but Allah did not like their going forth, so He withheld them, and it was said (to them): Hold back with those who hold back.

અને જો તેઓ નીકળવાની ઇચ્છા કરત તો જરૂર તેની કાંઇ તૈયારી કરત, પણ અલ્લાહે તેમનું (જેહાદ માટે) નિકળવું નાપસંદ કર્યું, માટે (તેમના ઇરાદા સુસ્ત પાડી અને) તેઓને રોકી દીધા અને તેમને કહેવામાં આવ્યું કે તમે બેસી રહેનારાઓની સાથે બેસી રહો.

9:47
لَوْ خَرَجُوا فيكُمْ ما زادُوكُمْ إِلاَّ خَبالاً وَ لَأَوْضَعُوا خِلالَكُمْ يَبْغُونَكُمُ الْفِتْنَةَ وَ فيكُمْ سَمَّاعُونَ لَهُمْ وَ اللهُ عَليمٌ بِالظَّالِمينَ

اگر آن‌ها همراه شما [به‌سوى ميدان جهاد] خارج مى‌شدند، جز اضطراب و ترديد و فساد، چيزى بر شما نمى‌افزودند و به‌ سرعت در بين شما به فتنه‌انگيزى [و ايجاد تفرقه و نفاق] مى‌پرداختند و در ميان شما، افرادى [سست و ضعيف] هستند كه به سخنان آن‌ها كاملاً گوش فرا مى‌دهند و خداوند، ستمكاران را مى‌شناسد.

Had they gone forth with you, they would not have added to you aught save corruption, and they would certainly have hurried about among you seeking (to sow) dissension among you, and among you there are those who hearken for their sake; and Allah knows the unjust.

અગર તેઓ તમારી સાથે નીકળેત તો તેઓ તમારા માટે ખરાબી સિવાય બીજું કાંઇ વધારતે નહિ, અને તમારામાં ફિત્ના ફસાદ ફેલાવતા ફર્યા કરત અને તમારી વચ્ચે એવા લોકો છે જે તેઓની વાત ઘ્યાનપૂર્વક સાંભળે છે; અને અલ્લાહ ઝુલમગારોથી સારી રીતે વાકેફ છે.

9:48
لَقَدِ ابْتَغَوُا الْفِتْنَةَ مِنْ قَبْلُ وَ قَلَّبُوا لَكَ الْأُمُورَ حَتَّى جاءَ الْحَقُّ وَ ظَهَرَ أَمْرُ اللهِ ‌ وَ هُمْ كارِهُونَ

آن‌ها پيش از اين [نيز] درپى فتنه‌انگيزى بودند و كارها را بر تو دگرگون [و آشفته] ساختند تا آنكه حق فرا رسيد و فرمان خدا آشكار گشت [و پيروز شديد]، درحالى‌كه آن‌ها ناخشنود بودند.

Certainly they sought (to sow) dissension before, and they meditated plots against you until the truth came, and Allah's commandment prevailed although they were averse (from it).

ખરેખર તેમણે અગાઉ પણ ફિત્નો ફેલાવવા કોશિશ કરી હતી, અને તારા માટે મામલાઓ ઉલટ પલટ કરી બતાવ્યા હતા એટલે સુધી કે હક આવ્યું, અને અલ્લાહનો હુકમ જાહેર થયો, જો કે તેઓ તેને નાપસંદ કરતા હતા.

9:49
وَ مِنْهُمْ مَنْ يَقُولُ ائْذَنْ لي وَ لا تَفْتِنِّي أَلا فِي الْفِتْنَةِ سَقَطُوا وَ إِنَّ جَهَنَّمَ لَمُحيطَةٌ بِالْكافِرينَ

از آن‌ها كسانى هستند كه مى‌گويند: «به ما اجازه بده [تا در جهاد شركت نكنيم] و ما را به گناه نيفكن»! آگاه باشيد آن‌ها [هم اكنون] در گناه سقوط كرده‌اند و به يقين جهنّم، كافران را احاطه كرده است.

And among them there is he who says: Allow me and do not try me. Surely into trial have they already tumbled down, and most surely hell encompasses the unbelievers.

અને તેઓમાંથી અમુક એવા પણ છે કે જે કહે છે કે મને રજા આપો અને મને ફિત્નામાં ન નાખો. ફિત્નામાં તો તેઓ પડી ગયા છે, અને બેશક! જહન્નમે નાસ્તિકોને ઘેરી લીધેલ છે.

9:50
إِنْ تُصِبْكَ حَسَنَةٌ تَسُؤْهُمْ وَ إِنْ تُصِبْكَ مُصيبَةٌ يَقُولُوا قَدْ أَخَذْنا أَمْرَنا مِنْ قَبْلُ وَ يَتَوَلَّوْا وَ هُمْ فَرِحُونَ

اگر نيكى به تو رسد، آن‌ها را ناراحت مى‌كند و اگر مصيبتى به تو رسد، مى‌گويند: «ما تصميم خود را از پيش گرفته‌ايم» و [از نزد تو] باز مى‌گردند درحالى‌كه خوشحالند.

If good befalls you, it grieves them, and if hardship afflicts you, they say: Indeed we had taken care of our affair before; and they turn back and are glad.

જો તમને નેકી (કામ્યાબી) મળે તો તેમને દુ:ખ થાય છે, અને જો તારા પર કોઇ મુસીબત આવી પડે છે ત્યારે તેઓ કહે છે કે બેશક અમોએ તો અમારો નિર્ણય લઇ લીધો હતો; અને (પછી) તેઓ ખુશખુશાલ પલટી જાય છે.

← Surah 8 Surah 10 →