سورة التوبة
At Tawba
بگو: «هيچ حادثهاى براى ما رخ نمىدهد، مگر آنچه خداوند براى ما مقرّر داشته است، او پشتيبان و سرپرست ماست و مؤمنان بايد تنها بر خدا توكّل كنند».
Say: Nothing will afflict us save what Allah has ordained for us; He is our Patron; and on Allah let the believers rely.
તું કહે કે અલ્લાહે જે કાંઇ લખેલી છે તે સિવાય બીજી કોઇ મુસીબત અમારા ઊપર આવશે નહી તે (અલ્લાહ) અમારો વલી છે, અને મોઅમીનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઇએ.
بگو: «آيا درباره ما، جز يكى از دو نيكى را انتظار داريد؟! [يا پيروزى يا شهادت] ولى ما انتظار داريم كه خداوند، عذابى از سوى خود [در آن جهان] به شما برساند، يا [در اين جهان] به دست ما [مجازات شويد] اكنون شما انتظار بكشيد، ما هم با شما انتظار مىكشيم»!
Say: Do you await for us but one of two most excellent things? And we await for you that Allah will afflict you with punishment from Himself or by our hands. So wait; we too will wait with you.
તું કહે કે અમારા સંબંધમાં તમે બેમાંથી એક નેક વસ્તુ સિવાયની રાહ જૂઓ છો ? (અર્થાત શહાદત અથવા ફત્હ) અને અમે તમારા સંબંધમાં એવી રાહ જોઇ રહ્યા છીએ કે તમને અલ્લાહ પોતાના તરફથી કોઇ અઝાબમાં સપડાવે અથવા અમારા હાથે (કોઇ સઝા અપાવે); માટે તમે રાહ જૂઓ, અમે પણ તમારી સાથે રાહ જોઇ રહ્યા છીએ.
بگو: «انفاق كنيد؛ خواه از روى ميل باشد يا اكراه، هرگز از شما پذيرفته نمىشود، چراكه شما گروه فاسقى بودهايد».
Say: Spend willingly or unwillingly, it shall not be accepted from you; surely you are a transgressing people.
તું કહે કે તમે ખુશીથી યા નાખુશીથી ઇન્ફાક (ખર્ચ) કરો, પણ તે તમારાથી હરગિઝ કબૂલ કરવામાં આવશે નહિ; બેશક તમે નાફરમાન લોકો છો.
هيچچيز مانع قبول انفاقهاى آنها نشد، جز اينكه آنها به خدا و پيامبرش كافر شدهاند و نماز بهجا نمىآورند جز با كسالت و انفاق نمىكنند مگر با كراهت.
And nothing hinders their spendings being accepted from them, except that they disbelieve in Allah and in His Apostle and they do not come to prayer but while they are sluggish, and they do not spend but while they are unwilling.
તેઓનો ઇન્ફાક કબૂલ ન થવાનુ કારણ એ સિવાય બીજુ કાંઇ નથી કે તેઓ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરે છે, અને તેઓ નમાઝ નથી પઢતા પણ આળસની સાથે, અને તેઓ ઇન્ફાક નથી કરતા પણ અણગમા સાથે.
و [فزونىِ] ثروتها و فرزندانشان، تو را در شگفتى فرو نبرد [اين براى آنها نعمت نيست، بلكه] خدا مىخواهد آنان را بهوسيلهی آن، در زندگى دنيا عذاب كند و درحال كفر بميرند.
Let not then their property and their children excite your admiration; Allah only wishes to chastise them with these in this world's life and (that) their souls may depart while they are unbelievers.
અને તેઓનો માલ તથા તેઓની ઔલાદ(નો વધારો) તને નવાઇ ન પમાડે; અલ્લાહ તો ફકત એ જ ચાહે છે કે આ (વધારા) થકી તેઓને દુનિયાની ઝિંદગીમાં જ અઝાબ આપે અને તેમના જીવ નાસ્તિકપણાની હાલતમાં જ નીકળી જાય.
آنها به خدا سوگند ياد مىكنند كه از شما هستند، درحالىكه از شما نيستند، ولى آنها گروهى هستند كه مىترسند [و از ترس افشاى اسرارشان دروغ مىگويند]!
And they swear by Allah that they are most surely of you, and they are not of you, but they are a people who are afraid (of you).
અને તેઓ અલ્લાહની કસમ ખાઇને કહે છે કે તેઓ ખરેખર તમારામાંથી છે; જો કે તેઓ તમારામાંથી નથી, બલ્કે તેઓ (બૂરાઇ જાહેર થવાથી) ડરતા રહે છે.
اگر پناهگاه يا غارهايى يا راهى در زيرزمين بيابند، باسرعت و شتاب بهسوى آن فرار مىكنند.
If they could find a refuge or cave or a place to enter into, they would certainly have turned thereto, running away in all haste.
અગર તેઓ કોઇ પનાહગાહ અથવા ગુફા અથવા દાખલ થવાની જગ્યા જોઇ લે તો જરૂર જલ્દી (નાસીને) તે તરફ ચાલ્યા જાય.
و در ميان آنها كسانى هستند كه در [تقسيم] غنايم به تو خرده مىگيرند، اگر سهمى از آن [غنايم] به آنها داده شود، راضى مىشوند و اگر چيزى به آنها داده نشود، خشمگين مىشوند [هرچند حقّى نداشته باشند].
And of them there are those who blame you with respect to the alms; so if they are given from it they are pleased, and if they are not given from it, lo! they are full of rage.
અને તેઓમાંથી અમુક એવા પણ છે કે જેઓ સદકા (ગનીમત)ની (વહેંચણી) બાબતમાં તારા પર એઅતેરાઝ કરે છે, જેથી અગર તેમાંથી તેમને કાંઇ આપી દેવામાં આવે તો રાજી થઇ જાય છે, અને જો તેમાંથી તેમને આપવામાં ન આવે તો એ જ વખતે ગુસ્સે થઇ જાય છે.
[درحالىكه] اگر به آنچه خدا و پيامبرش به آنان داده راضى مىشدند و مىگفتند: «خداوند براى ما كافىست و بهزودى خدا و پيامبرش، از فضل خود به ما مىبخشند و ما تنها رضاى خدا را مىطلبيم». [براى آنها بهتر بود].
And if they were content with what Allah and His Apostle gave them, and had said: Allah is sufficient for us; Allah will soon give us (more) out of His grace and His Apostle too; surely to Allah do we make our petition.
અને જો તેઓ અલ્લાહ તથા તેના રસૂલે તેમને જે આપ્યું હતું તેના પર રાજી થઇને કહેતે કે અમારા માટે તો અલ્લાહ બસ છે, અને નજીકમાં જ અલ્લાહ તથા તેનો રસૂલ પોતાના ફઝલથી અમને (ઘણુંય) આપી દેશે, બેશક અમે અલ્લાહ તરફ રગબત રાખીએ છીએ.
زكاتها مخصوص فقرا و مساكين و كاركناني است كه براي [جمعآوري] آن زحمت ميكشند و كسانيكه براي جلب محبّتشان اقدام ميشود و براي [آزادي] بردگان و [اداي دَين] بدهكاران و در راه [تقويت آيين] خدا و واماندگان در راه اين، يك فريضهی [مهمّ] الهي است؛ و خداوند دانا و حكيم است.
Alms are only for the poor and the needy, and the officials (appointed) over them, and those whose hearts are made to incline (to truth) and the (ransoming of) captives and those in debts and in the way of Allah and the wayfarer; an ordinance from Allah; and Allah is knowing, Wise.
સદકો તો (કેવળ) ગરીબો તથા મોહતાજો તથા તેના માટે કામ કરનારાઓ માટે છે, અને દિલોને હક તરફ ખેંચવા માટે ઉપયોગમાં લેવાય છે, અને ગુલામીના બંધનોને છોડાવવા માટે તથા કરજદારો માટે તથા અલ્લાહની રાહમાં તથા રસ્તામાં ફસાઇ ગયેલ મુસાફરોની મદદ કરવા માટે છે; આ (વહેંચણી) અલ્લાહના તરફથી નક્કી થયેલ છે, અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.