سورة التوبة
At Tawba
از آنها كسانى هستند كه پيامبر را آزار مىدهند و مىگويند: «او آدم خوشباورى است»! بگو: «خوشباور بودن او به نفع شماست [ولى بدانيد] او به خدا ايمان دارد و [تنها] مؤمنان را تصديق مىكند و رحمت است براى كسانى از شما كه ايمان آوردهاند». و آنها كه پيامبرخدا را آزار مىدهند، براى آنها عذاب دردناكى است!
And there are some of them who molest the Prophet and say: He is one who believes every thing that he hears; say: A hearer of good for you (who) believes in Allah and believes the faithful and a mercy for those of you who believe; and (as for) those who molest the Apostle of Allah, they shall have a painful punishment.
અને તેઓમાંથી એવા પણ છે કે જેઓ નબીને દુ:ખ પહોંચાડે છે અને કહે છે કે એ તો કાચા કાનનો ઇન્સાન છે (જે કાંઇ સાંભળે છે તેને માની લે છે); તું કહે કે તે કાચા કાનનો ઇન્સાન તમારા માટે બહેતર છે, જે અલ્લાહ પર ઇમાન રાખે છે અને મોઅમીનોનું માને છે, અને તમારામાંથી જેઓ ઇમાન લાવ્યા છે તેમના માટે રહેમત છે; અને જેઓ અલ્લાહના રસૂલને દુ:ખ પહોંચાડે છે તેમના માટે દર્દનાક અઝાબ છે.
آنها براى شما به خدا سوگند ياد مىكنند، تا شما را راضى سازند؛ درحالىكه شايستهتر اينست كه اگر ايمان دارند، خدا و پيامبرش را راضى كنند.
They swear to you by Allah that they might please you and, Allah, as well as His Apostle, has a greater right that they should please Him, if they are believers.
તેઓ તમને રાજી કરવા માટે તમારી સામે અલ્લાહની કસમ ખાય છે, જો કે તેઓ ઇમાનદાર હોય તો અલ્લાહ અને તેના રસૂલ રાજી કરવાના વધુ હકદાર છે.
آيا نميدانند هركس با خدا و رسولش دشمني كند، براي او آتش دوزخ است، جاودانه در آن ميماند؟ اين، همان رسوايي بزرگ است!
Do they not know that whoever acts in opposition to Allah and His Apostle, he shall surely have the fire of hell to abide in it? That is the grievous abasement.
શું તેઓ જાણતા નથી કે જે અલ્લાહ તથા તેના રસૂલની દુશ્મની કરે છે તેના માટે દોઝખની આગ છે જેમાં તે હંમેશા રહેશે? (અને) એ જ તો સૌથી મોટી ઝિલ્લત છે.
منافقان از آن بيم دارند كه سورهاى برضدّ آنان نازل گردد و به آنها از [اسرار] درون قلبشان خبر دهد. بگو: «استهزاء كنيد! خداوند آنچه را از آن بيم داريد، آشكار مىسازد».
The hypocrites fear lest a chapter should be sent down to them telling them plainly of what is in their hearts. Say: Go on mocking, surely Allah will bring forth what you fear.
મુનાફિકો તે (વાત)થી ડરે છે કે (કદાચને) તેમની ખિલાફ કોઇ એવો સૂરો નાઝિલ કરવામાં આવે કે જે તેઓના દિલોના રાઝની ખબર આપે; તું કહે કે તમે મજાક ઊડાવ્યા કરો; બેશક જે વસ્તુથી તમે ડરો છો તેને અલ્લાહ જરૂર જાહેર કરશે.
و اگر از آنها بپرسى: [«چرا اين اعمال خلاف را انجام داديد»]؟! مىگويند: «ما شوخى و بازى مىكرديم». بگو: «آيا خدا و آيات او و پيامبرش را مسخره مىكرديد»؟!
And if you should question them, they would certainly say: We were only idly discoursing and sporting. Say: Was it at Allah and His communications and His Apostle that you mocked?
અને જો તું તેઓને પૂછશે તો તેઓ જરૂર એમ કહેશે કે અમે તો ફકત મજાક મસ્તી અને રમત ગમત કરતા હતા; તું કહે કે શું તમે અલ્લાહ તથા તેની આયતો તથા તેના રસૂલની મજાક કરતા હતા ?
[بگو]: عذر [و بهانه] نياوريد [كه بيهوده است، چراكه] شما پس از ايمان آوردن، كافر شديد. اگر گروهى از شما را [بهخاطر توبه] مورد عفو قرار دهيم، گروه ديگرى را به سبب مجرمبودن، عذاب خواهيم كرد.
Do not make excuses; you have denied indeed after you had believed; if We pardon a party of you, We will chastise (another) party because they are guilty.
(ખોટા) બહાના કાઢો નહિ; તમે ઇમાન લાવ્યા બાદ ખરે જ નાસ્તિક થઇ ગયા છો; અગર અમે તમારામાંથી એક ગિરોહને (તોબાના કારણે) માફ કરી દઇશું તો અમે એક ગિરોહને સજા પણ કરીશું કારણ કે તેઓ મુજરીમો છે.
مردان منافق و زنان منافق، همه از يك گروهند. آنها امر به منكرو نهى از معروف مىكنند و دستهايشان را [از انفاق و بخشش] مىبندند، خدا را فراموش كردند و خدا [نيز] آنها را فراموش كرد [و رحمتش را از آنها قطع نمود] به يقين، منافقان همان فاسقانند.
The hypocritical men and the hypocritical women are all alike; they enjoin evil and forbid good and withhold their hands; they have forsaken Allah, so He has forsaken them; surely the hypocrites are the transgressors.
મુનાફીક મર્દો તથા મુનાફીક ઔરતો (તેઓ) બધા આપસમાં સરખા છે; તેઓ મનાઇ કરેલા કાર્યો કરવાનો હુકમ આપે છે, અને નેક આમાલ કરવાની મનાઇ કરતા રહે છે, અને પોતાના હાથ (ઇન્ફાક કરવાથી) રોકી રાખે છે; તેઓ અલ્લાહને ભૂલી ગયા છે તેથી અલ્લાહ પણ તેઓને ભૂલી ગયો (નજરઅંદાઝ કરી દીધા) છે; બેશક મુનાફીક લોકો ફાસિકો છે.
خداوند به مردان و زنان منافق و كفّار، وعدهی آتش دوزخ داده؛ جاودانه در آن خواهند ماند همان براى آنها كافى است. و خدا آنها را از رحمت خود دور ساخته و عذابى پايدار براى آنهاست.
Allah has promised the hypocritical men and the hypocritical women and the unbelievers the fire of hell to abide therein; it is enough for them; and Allah has cursed them and they shall have lasting punishment.
અલ્લાહે મુનાફીક મર્દો અને મુનાફીક ઔરતો તથા નાસ્તિકોને જહન્નમની આગનો વાયદો કરી દીધો છે તેઓ હંમેશા તેમાં જ રહેશે; એ જ (આગ) તેમના માટે બસ છે; અને અલ્લાહે તેમના પર લાનત કરી છે, અને તેમના માટે હંમેશા બાકી રહેનારો અઝાબ છે:
[شما منافقان] همانند كسانى هستيد كه قبل از شما بودند [و راه نفاق پيمودند، بلكه] آنها از شما نيرومندتر و اموال و فرزندانشان بيشتر بود. آنها از بهرهی خود [از مواهب الهى در راه گناه و هوس] استفاده كردند؛ شما نيز از بهرهی خود، [در اين راه] استفاده كرديد، همانگونه كه آنها استفاده كردند شما [در كفر و نفاق و استهزاى مؤمنان] فرو رفتيد، همانگونه كه آنها فرورفتند [و سرانجام] اعمالشان در دنيا و آخرت نابود شد و آنها همان زيانكارانند.
Like those before you; they were stronger than you in power and more abundant in wealth and children, so they enjoyed their portion; thus have you enjoyed your portion as those before you enjoyed their portion; and you entered into vain discourses like the vain discourses in which entered those before you. These are they whose works are null in this world and the hereafter, and these are they who are the losers.
તમારી (મિસાલ) અગાઉ થઇ ગએલાઓની જેમ છે જો કે તેઓ તમારા કરતા વધારે તાકતવર હતા અને માલ તથા ઔલાદમાં પણ (વધારે હતા); તેઓએ પોતાના નસીબથી ફાયદો હાંસિલ કર્યો હતો તમે પણ તમારા નસીબથી ફાયદો હાંસિલ કરો જેવી રીતે તેઓએ પોતાના નસીબથી ફાયદો હાંસિલ કર્યો હતો તમે (પણ ગુનાહોમાં) ડુબી જાવ જેવી રીતે તેઓ ડુબી ગયા હતા (પરિણામે) તેઓના આમાલ દુનિયા અને આખેરતમાં નાબૂદ થયા અને તેઓ જ નુકસાન ભોગવનાર છે.
آيا خبر كسانىكه پيش از آنها بودند، به آنان نرسيده است؟! قوم نوح و عاد و ثمود و قوم ابراهيم و اصحاب مَديَن (قوم شعيب) و شهرهاى زيرورو شده (شهرهاى قوم لوط)، [همانها كه] پيامبرانشان دلايل روشن براى آنان آوردند، [ولى نپذيرفتند] خداوند هرگز به آنها ستم نكرد، امّا خودشان همواره بر خويشتن ستم مىكردند.
Has not the news of those before them come to them; of the people of Nuh and Ad and Samood, and the people of Ibrahim and the dwellers of Madyan and the overthrown cities; their apostles came to them with clear arguments; so it was not Allah Who should do them injustice, but they were unjust to themselves.
શું તેમની પાસે તે લોકોની કે જેઓ તેમની પહેલા થઇ ગયા હતા, (યાને) નૂહની કોમ તથા આદની તથા સમૂદની તથા ઇબ્રાહીમની કોમ તથા મદયનવાળાઓની તથા ઊંધી વળી ગએલી વસ્તીઓની ખબર નથી પહોંચી? તેમના રસૂલ તેમની પાસે ખુલ્લી દલીલો લઇને આવ્યા હતા, (પણ તેઓએ કબૂલ ન કરી) અલ્લાહ તેઓ ઊપર ઝુલ્મ કરનાર નથી, પરંતુ તેઓએ (નાફરમાની કરીને) પોતાના નફસ ઉપર ઝુલ્મ કરે છે.