سورة يونس
Yunus
الر اين آياتِ كتابِ حكيم است (كتابى حكمت آميز و استوار).
Alif Lam Ra. These are the verses of the wise Book.
અલિફ લામ રા; આ આયતો હિકમતવાળી કિતાબની છે.
آيا براى مردم، موجب شگفتى بود كه به مردى از آنها وحى فرستاديم [و گفتيم]: «مردم را [از عواقب كفر و گناه] بيم ده، و به كسانى كه ايمان آوردهاند بشارت ده كه براى آنها، سابقهي نيك (نيكنامى و پاداش) نزد پروردگارشان است»؟! [امّا] كافران گفتند: «اين مرد، ساحر آشكارى است»!
What! is it a wonder to the people that We revealed to a man from among themselves, saying: Warn the people and give good news to those who believe that theirs is a footing of firmness with their Lord. The unbelievers say: This is most surely a manifest enchanter.
શું તમને નવાઇ લાગે છે કે અમોએ તેઓમાંથી એક માણસ તરફ વહી મોકલી કે લોકોને (ગુનાહની સજાથી) ડરાવે અને તેઓમાંથી જેઓ ઇમાન લાવ્યા છે તેમને ખુશખબર આપ કે પરવરદિગાર પાસે તેમની આગળ મોકલાવેલ નેકી છે, (પરંતુ) નાસ્તિકો કહે છે કે બેશક આ તો જાદુગર છે.
پروردگار شما، خداوندى است كه آسمانها و زمين را در شش روز (شش دوران) آفريد؛ سپس بر تخت [قدرت] قرار گرفت، و به تدبير كار[جهان] پرداخت؛ هيچ شفاعتكنندهاى، بىاذن او نيست؛ اين است خداوند، پروردگار شما! پس او را پرستش كنيد. آيا متذكّر نمىشويد؟!
Surely your Lord is Allah, Who created the heavens and the earth in six periods, and He is firm in power, regulating the affair, there is no intercessor except after His permission; this is Allah, your Lord, therefore serve Him; will you not then mind?
બેશક તમારો પરવરદિગાર એ જ અલ્લાહ છે જેણે આકાશો તથા ઝમીનને છ દિવસમાં પેદા કર્યા પછી (કુદરતના) અર્શ પર રહી મામલાઓની તદબીર કરવા લાગ્યો છે; તેના હુકમ સિવાય કોઇ શફાઅત કરનાર નથી; એ જ અલ્લાહ તમારો પરવરદિગાર છે, માટે તેની જ ઇબાદત કરો; શું આ તમારા ઘ્યાનમાં નથી આવતુ?
بازگشت همهي شما تنها بهسوى اوست. خداوند وعدهي حقّى فرموده؛ او آفرينش را آغاز مىكند، سپس آن را باز مىگرداند، تا كسانى را كه ايمان آورده و كارهاى شايسته انجام دادهاند، به عدالت جزا دهد؛ و براى كسانى كه كافر شدند، نوشابهاى از آب سوزان و عذابى دردناك است، به سزاى آنكه كفر ميورزيدند!
To Him is your return, of all (of you); the promise of Allah (made) in truth; surely He begins the creation in the first instance, then He reproduces it, that He may with justice recompense those who believe and do good; and (as for) those who disbelieve, they shall have a drink of hot water and painful punishment because they disbelieved.
તમો સર્વેનું પાછું ફરવું તેની જ તરફ છે; અલ્લાહનો વાયદો સાચો છે; બેશક તે જ ખિલ્કતની શરૂઆત કરે છે, પછી એ જ તેને પાછા ફેરવશે કે જેથી જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તેમને યોગ્ય બદલો આપે; અને જેઓ ઇમાન નથી લાવ્યા તેઓના કુફ્રના કારણે તેઓ માટે ઉકળતું પીણુ અને દર્દનાક સજા હશે.
او كسى است كه خورشيد را روشنايىبخش و ماه را نورافشان قرار داد؛ و براى آن منزلگاههايى مقدّر كرد، تا عدد سالها و حساب [زمان] را بدانيد؛ خداوند اين را جز به حق نيافريده است؛ او آيات [خود را] براى گروهى كه آماده درك حقايقند، شرح مىدهد.
He it is Who made the sun a shining brightness and the moon a light, and ordained for it mansions that you might know the computation of years and the reckoning. Allah did not create it but with truth; He makes the signs manifest for a people who know.
જેણે સૂરજને રોશન બનાવ્યો, અને ચાંદને નૂરાની બનાવ્યો, તથા તેની (વધઘટની) જગ્યાઓ નક્કી કરી, કે જેથી તમે વર્ષોની ગણતરી તથા હિસાબ જાણો; અલ્લાહે આ બધું પૈદા નથી કર્યુ પણ હક (યોગ્ય મકસદ) સાથે, જે લોકો જાણ(વા માંગ)નાર માટે છે તેમના માટે તે નિશાનીઓને તફસીલ (વિસ્તાર)થી બયાન કરે છે.
به يقين در آمد و شد شب و روز، و آنچه خداوند در آسمانها و زمين آفريده، آيات [و نشانههايى] است براى گروهى كه پرهيزگارند [و حقايق را مىپذيرند].
Most surely in the variation of the night and the day, and what Allah has created in the heavens and the earth, there are signs for a people who guard (against evil).
બેશક રાત તથા દિવસના આવક જાવકમાં અને આકાશો તથા ઝમીનમાં અલ્લાહે જે કાંઇ પૈદા કર્યું છે તે (બધી ગુમરાહીથી) બચનાર માટે નિશાનીઓ છે.
كسانى كه اميد و ايمان به لقاى ما [و روز رستاخيز] ندارند، و [تنها] به زندگى دنيا راضى شدند و بر آن تكيه كردند، و كسانى كه از آيات ما غافلند.
Surely those who do not hope in Our meeting and are pleased with this world's life and are content with it, and those who are heedless of Our communications:
બેશક તે લોકો કે જેઓ અમારી મુલાકાતની ઉમ્મીદ નથી રાખતા અને દુનિયાના જીવનથી રાજી થઇ અને તેનાથી સંતુષ્ટ થઇ ગયા અને જેઓ અમારી આયતોથી ગાફેલ છે.
همه) آنها جايگاهشان آتش است، به خاطر كارهايى كه انجام مىدادند.
(As for) those, their abode is the fire because of what they earned.
તેઓના આમાલના કારણે તેઓનું ઠેકાણું જહન્નમ છે.
[ولى] كسانى كه ايمان آوردند و كارهاى شايسته انجام دادند، پروردگارشان آنها را در پرتو ايمانشان هدايت مىكند؛ از زير [قصرهاى] آنها در باغهاى پر نعمت بهشتى، نهرها جارى است.
Surely (as for) those who believe and do good, their Lord will guide them by their faith; there shall flow from beneath them rivers in gardens of bliss.
બેશક જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમને તેમનો પરવરદિગાર તેમના ઇમાનની રોશનીમાં નેઅમતવાળી જન્નતો તરફ હિદાયત કરશે જેમાં (મહેલો) નીચેથી નહેરો વહેતી હશે.
گفتار [و دعاى] آنها در آنجا اين است كه: «خداوندا، منزّهى تو»! و تحيّت آنها در آنجا: سلام؛ و آخرين سخنشان اين است كه: «حمد و سپاس، مخصوصِ خداوندى است كه پروردگار جهانيان است».
Their cry in it shall be: Glory to Thee, O Allah! and their greeting in it shall be: Peace; and the last of their cry shall be: Praise be to Allah, the Lord of the worlds.
તેમાં તેઓની દુઆ હશે "અય અલ્લાહ! તું પાક છો" અને તેઓના સ્વાગતના બોલ સલામ હશે અને તેઓનો છેલ્લો બોલ આ હશે કે દરેક હમ્દ દુનિયાઓના પાલનહાર માટે જ છે.