Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 11

سورة هود

Hud

સુરએ હુદ
123 verses Makki Verses 81–90 of 123
11:81
قالُوا يا لُوطُ إِنَّا رُسُلُ رَبِّكَ لَنْ يَصِلُوا إِلَيْكَ فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِنَ اللَّيْلِ وَ لا يَلْتَفِتْ مِنْكُمْ أَحَدٌ إِلاَّ امْرَأَتَكَ إِنَّهُ مُصيبُها ما أَصابَهُمْ إِنَّ مَوْعِدَهُمُ الصُّبْحُ أَ لَيْسَ الصُّبْحُ بِقَريبٍ

[فرشتگان عذاب] گفتند: «اى لوط! ما فرستادگان پروردگار توایم؛ آن‌ها هرگز دسترسى به تو پیدا نخواهند کرد؛ در تاریکى شب، خانواده‌ات را [از این شهر] حرکت ده، و هیچ‌یک از شما پشت‌سرش را نگاه نکند، مگر همسرت، که او هم به همان بلایى که آن‌ها گرفتار مى‌شوند، گرفتار خواهد شد. موعد آن‌ها صبح است؛ آیا صبح نزدیک نیست»؟!

They said: O Lut! we are the apostles of your Lord; they shall by no means reach you; so remove your followers in a part of the night-- and let none of you turn back-- except your wife, for surely whatsoever befalls them shall befall her; surely their appointed time is the morning; is not the morning nigh?

તેઓએ (ફરિશ્તાઓએ) કહ્યું કે, અય લૂત! બેશક અમે તારા પરવરદિગારના રસૂલો છીએ, તેઓ તારા સુધી હરગિઝ પહોંચશે નહિ; માટે તું રાત્રિના એક ભાગમાં તારા ખાનદાન સાથે નીકળી જા, અને તમારામાંથી કોઇ પાછું વળી ન જૂએ (જેથી અઝાબથી બચી જશો). સિવાય કે તારી ઔરત બેશક તેણીના ઉપર પણ એજ (અઝાબ) આવનાર છે જે તેઓ ઊપર આવશે; બેશક તેનો વાયદો સવારનો છે; શું સવારનો સમય નજદીક નથી?

11:82
فَلَمَّا جاءَ أَمْرُنا جَعَلْنا عالِيَها سافِلَها وَ أَمْطَرْنا عَلَيْها حِجارَةً مِنْ سِجِّيلٍ مَنْضُودٍ

و هنگامى‌که فرمان ما فرارسید، آن (شهرها) را زیر‌و‌رو کردیم؛ و بارانى از سنگ به صورت گِل‌هاى متحجّر متراکم، بر آن‌ها فرو ریختیم.

So when Our decree came to pass, We turned them upside down and rained down upon them stones, of what had been decreed, one after another.

પછી જ્યારે અમારો અઝાબ આવી પહોંચ્યો ત્યારે અમોએ તે (વસ્તી)ને ઊંધી વાળી દીધી અને તેના ઉપર સતત માટીના પાકા પથ્થરો વરસાવ્યા:

11:83
مُسَوَّمَةً عِنْدَ رَبِّكَ وَ ما هِيَ مِنَ الظَّالِمينَ بِبَعيدٍ

[سنگ‌هایى] که نزد پروردگارت [براى مجازات گناهکاران] نشانه‌گذارى شده بود؛ و آن [مجازات]، از [سایر] ستمکاران دور نیست.

Marked (for punishment) with your Lord and it is not far off from the unjust.

જે તારા પરવરદિગાર પાસે (અઝાબ માટે) નિશાન કરી રાખેલા હતા; અને (બીજા) ઝાલિમોથી તે દૂર નથી.

11:84
وَ إِلى مَدْيَنَ أَخاهُمْ شُعَيْباً قالَ يا قَوْمِ اعْبُدُوا اللهَ‌ ما لَكُمْ مِنْ إِلهٍ غَيْرُهُ وَ لا تَنْقُصُوا الْمِكْيالَ وَ الْميزانَ إِنِّي أَراكُمْ بِخَيْرٍ وَ إِنِّي أَخافُ عَلَيْكُمْ عَذابَ يَوْمٍ مُحيطٍ

و به‌سوى «مَدْیَن» برادرشان شعیب را فرستادیم؛ گفت: «اى قوم من! خدا را پرستش کنید، که جز او، معبودى براى شما نیست. پیمانه و وزن را کم نکنید [و دست به کم فروشى نزنید]. که من خیرخواه شما هستم و از عذاب روز فراگیر، بر شما بیمناکم.

And to Madyan (We sent) their brother Shu'aib. He said: O my people! serve Allah, you have no god other than He, and do not give short measure and weight: surely I see you in prosperity and surely I fear for you the punishment of an all-encompassing day.

અને મદયન તરફ અમોએ તેમના ભાઇ શોઅયબને (મોકલ્યો). તેણે કહ્યું કે, અય મારી કોમ! અલ્લાહની ઇબાદત કરો, તેના સિવાય તમારો કોઇ માઅબૂદ નથી; અને તોલ-માપમાં કમી ન કરો અને બેશક ! હું તમારૂં ભલુ ચાહું છું અને બેશક મને તમારા સંબંધમાં ઘેરી લેનારા દિવસના અઝાબનો ડર છે.

11:85
وَ يا قَوْمِ أَوْفُوا الْمِكْيالَ وَ الْميزانَ بِالْقِسْطِ وَ لا تَبْخَسُوا النَّاسَ أَشْياءَهُمْ وَ لا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدينَ

و اى قوم من! حق پیمانه و وزن را با عدالت، ادا کنید؛ و از اموال مردم چیزى کم نگذارید؛ و در زمین به فساد نکوشید.

And, O my people! give full measure and weight fairly, and defraud not men their things, and do not act corruptly in the land, making mischief:

અને અય મારી કોમ! તોલ-માપ ઇન્સાફ સાથે (પુરૂં) આપો, અને લોકોને ચીઝ વસ્તુઓ ઓછી ન આપો, અને ઝમીન ઉપર ફસાદ ફેલાવો નહિ.

11:86
بَقِيَّةُ اللهِ‌ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ مُؤْمِنينَ وَ ما أَنَا عَلَيْكُمْ بِحَفيظٍ

آنچه [از سرمایه‌هاى حلال]، خداوند براى شما باقى گذارده، برایتان بهتر است اگر ایمان داشته باشید. و من، نگهبان شما [و مأمور بر اجبارتان به ایمان] نیستم».

What remains with Allah is better for you if you are believers, and I am not a keeper over you.

જો તમે મોઅમીન હોવ, તો અલ્લાહે બાકી રાખેલ તમારા માટે બેહતર છે* અને હું કાંઇ તમારી ઉપર નિગેહબાન (ચોકીદાર) નથી.

11:87
قالُوا يا شُعَيْبُ أَ صَلاتُكَ تَأْمُرُكَ أَنْ نَتْرُكَ ما يَعْبُدُ آباؤُنا أَوْ أَنْ نَفْعَلَ في أَمْوالِنا ما نَشؤُا إِنَّكَ لَأَنْتَ الْحَليمُ الرَّشيدُ

گفتند: «اى شعیب! آیا نمازت به تو دستور مى‌دهد که آنچه را پدرانمان مى‌پرستیدند، ترک کنیم؛ یا آنچه را مى‌خواهیم در اموالمان انجام ندهیم؟! تو که مرد بردبار و فهمیده‌اى هستى»!

They said: O Shu'aib! does your prayer enjoin you that we should forsake what our fathers worshipped or that we should not do what we please with regard to our property? Forsooth you are the forbearing, the right-directing one.

તેમણે કહ્યું અય શોઅયબ! શું તારી નમાઝ તને એ વાતનો હુકમ આપે છે કે જેની અમારા બાપદાદા ઇબાદત કરતા હતા તેને અમે મૂકી દઇએ અથવા અમારી મિલકત સંબંધે અમારૂં મન ચાહે તેમ ન કરીએ? તું (તો મોટો) સહનશીલ અને સમજદાર છે!

11:88
قالَ يا قَوْمِ أَ رَأَيْتُمْ إِنْ كُنْتُ عَلى بَيِّنَةٍ مِنْ رَبِّي وَ رَزَقَني مِنْهُ رِزْقاً حَسَناً وَ ما أُريدُ أَنْ أُخالِفَكُمْ إِلى ما أَنْهاكُمْ عَنْهُ إِنْ أُريدُ إِلاَّ الْإِصْلاحَ مَا اسْتَطَعْتُ وَ ما تَوْفيقي إِلاَّ بِاللهِ‌ عَلَيْهِ تَوَكَّلْتُ وَ إِلَيْهِ أُنيبُ

گفت: «اى قوم من! به من خبر دهید، اگر دلیل آشکارى از پروردگارم داشته باشم و روزى و موهبت نیکویى به من داده باشد، [آیا مى‌توانم برخلاف فرمان او رفتار کنم]؟! من هرگز نمى‌خواهم چیزى که شما را از آن باز مى‌دارم، خودم مرتکب شوم. من جز اصلاح، تا آنجا که توانایى دارم، نمى‌خواهم. و توفیق من [در این کار]، جز به [یارى] خدا نیست. تنها بر او توکّل کردم و به‌سوى او باز مى‌گردم».

He said: O my people! have you considered if I have a clear proof from my Lord and He has given me a goodly sustenance from Himself, and I do not desire that in opposition to you I should betake myself to that which I forbid you: I desire nothing but reform so far as I am able, and with none but Allah is the direction of my affair to a right issue; on Him do I rely and to Him do I turn:

તેણે કહ્યું, અય મારી કોમ ! તમે બતાવો કે અગર હું મારા પરવરદિગાર તરફથી ખુલ્લી દલીલ પર હોઉં અને તેણે પોતાના તરફથી મને સારી રોઝી અતા કરી છે(તો શું હું તેની મુખાલેફત કરીશ)? અને હું એ પણ નથી ચાહતો કે જે વસ્તુથી હું તમને રોકુ છું તેનું હું પોતે જ અંજામ આપું; હું ફકત શકય હોય તેટલી ઇસ્લાહ કરવા ચાહું છું; અને મારી તૌફીક ફકત અલ્લાહ તરફથી જ છે; તેના ઉપર જ આધાર રાખુ છું અને તેની જ તરફ હું રજૂ થાઉં છું.

11:89
وَ يا قَوْمِ لا يَجْرِمَنَّكُمْ شِقاقي أَنْ يُصيبَكُمْ مِثْلُ ما أَصابَ قَوْمَ نُوحٍ أَوْ قَوْمَ هُودٍ أَوْ قَوْمَ صالِحٍ وَ ما قوم لوط مِنْكُمْ بِبَعيدٍ

و اى قوم من! دشمنى و مخالفت با من، سبب نشود که شما به همان سرنوشتى که قوم نوح یا قوم هود یاقوم صالح گرفتار شدند، گرفتار شوید. و [سرزمین] قوم لوط از شما چندان دور نیست.

And, O my people! let not opposition to me make you guilty so that there may befall you the like of what befell the people of Nuh, or the people of Hud, or the people of Salih, nor are the people of Lut far off from you;

અને અય મારી કોમ! મારા પ્રત્યેની તમારી મુખાલેફત તમને એવા અઝાબમાં મુબ્તલા ન કરી નાખે જેવો નૂહ અથવા હૂદ અથવા સાલેહની કૌમ પર આવ્યો હતો અને લૂતની કૌમ(નુ શહેર) તમારાથી દૂર નથી.

11:90
وَ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ إِنَّ رَبِّي رَحيمٌ وَدُودٌ

از پروردگار خود، آمرزش بطلبید؛ و به‌سوى او بازگردید؛ که پروردگارم مهربان و دوستدار [بندگان توبه‌کار] است.

And ask forgiveness of your Lord, then turn to Him; surely my Lord is Merciful, Loving-kind.

અને તમારા પરવરદિગારથી ઇસ્તગફાર કરો, પછી તેની તરફ રજૂ થાઓ; બેશક મારો પરવરદિગાર મહેરબાન અને મોહબ્બત કરવાવાળો છે.

← Surah 10 Surah 12 →