Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 25

سورة الفرقان

Al Furqan

સૂરએ ફૂરકાન
77 verses Makki Verses 41–50 of 77
25:41
وَ إِذا رَأَوْكَ إِنْ يَتَّخِذُونَكَ إِلاَّ هُزُواً أَ هذَا الَّذي بَعَثَ اللهُ رَسُولاً

و هنگامى‌كه تو را مى‌بينند، كارى جز مسخره‌كردن تو ندارند [و مى‌گويند]: آيا اين همان كسى است كه خدا او را به پيامبرى برانگيخته است؟!

And when they see you, they do not take you for aught but a mockery: Is this he whom Allah has raised to be an apostle?

અને જ્યારે તેઓ તને જૂએ છે ત્યારે તારી મશ્કરી સિવાય કંઇ કરતા જ નથી : (અને કહે છે કે) શું આ એ જ છે કે જેને અલ્લાહે રસૂલ બનાવીને મોકલ્યો છે?

25:42
إِنْ كادَ لَيُضِلُّنا عَنْ آلِهَتِنا لَوْ لا أَنْ صَبَرْنا عَلَيْها وَ سَوْفَ يَعْلَمُونَ حينَ يَرَوْنَ الْعَذابَ مَنْ أَضَلُّ سَبيلاً

اگر ما بر [پرستش] معبودهايمان استقامت نمى‌كرديم، بيم آن مى‌رفت كه ما را گمراه سازد! امّا هنگامى‌كه عذاب الهى را ببينند، به‌زودى مى‌فهمند چه كسى گمراه‌تر بوده است!

He had well-nigh led us astray from our gods had we not adhered to them patiently! And they will know, when they see the punishment, who is straying farther off from the path.

નજીક હતું કે જો આપણે આપણા ખુદાઓ(ની ઇબાદત) પર સાબિત કદમ ન રહેત તો તે (રસૂલ) આપણે તેનાથી ફેરવી નાખેત અને તેઓ નજીકમાં જાણી લેશે જયારે તેઓ અઝાબ નિહાળશે, કે વધારે ભટકી ગયેલા કોણ છે?

25:43
أَ رَأَيْتَ مَنِ اتَّخَذَ إِلهَهُ هَواهُ أَ فَأَنْتَ تَكُونُ عَلَيْهِ وَكيلاً

آيا ديدى كسى را كه هواى نفسش را معبود خود برگزيده است؟! آيا تو مى‌توانى به دفاع از او برخيزى [و او را هدايت كنى]؟!

Have you seen him who takes his low desires for his god? Will you then be a protector over him?

શું તેં તેને જોયો કે જેણે પોતાની ખ્વાહીશાતને પોતાનો ખુદા બનાવી લીધો હોય, તો શું તમે તેના વકીલ બનશો?

25:44
أَمْ تَحْسَبُ أَنَّ أَكْثَرَهُمْ يَسْمَعُونَ أَوْ يَعْقِلُونَ إِنْ هُمْ إِلاَّ كَالْأَنْعامِ بَلْ هُمْ أَضَلُّ سَبيلاً

آيا گمان مى‌برى بيشتر آنان مى‌شنوند يا مى‌فهمند؟! آنان فقط همچون چهارپايانند، بلكه گمراه‌ترند.

Or do you think that most of them do hear or understand? They are nothing but as cattle; nay, they are straying farther off from the path.

અથવા શું તને એમ લાગે છે કે તેમનામાંથી ઘણા બધા સાંભળે કે વિચારે છે? તેઓ પશુઓ જેવા છે, બલ્કે તે કરતાંય વધારે ગુમરાહ છે.

25:45
أَ لَمْ تَرَ إِلى رَبِّكَ كَيْفَ مَدَّ الظِّلَّ وَ لَوْ شاءَ لَجَعَلَهُ ساكِناً ثُمَّ جَعَلْنَا الشَّمْسَ عَلَيْهِ دَليلاً

آيا نديدى چگونه پروردگارت سايه را گسترده ساخت؟! و اگر مى‌خواست آن را ساكن قرار مى‌داد؛ سپس خورشيد را دليلى بر آن قرار داديم.

Have you not considered (the work of) your Lord, how He extends the shade? And if He had pleased He would certainly have made it stationary; then We have made the sun an indication of it

શું તેં આ નથી જોયું કે તારો પરવરદિગાર કેવી રીતે છાયો ફેલાવે છે ? જો તે ચાહતે તો તેને સ્થિર બનાવી દેત પછી અમોએ સૂરજને તેની દલીલ (સાબીતી) બનાવી દીધી.

25:46
ثُمَّ قَبَضْناهُ إِلَيْنا قَبْضاً يَسِيراً

سپس آن را آهسته جمع مى‌كنيم [و نظام حيات‌بخش سايه و آفتاب را حاكم مى‌سازيم].

Then We take it to Ourselves, taking little by little.

પછી તેને અમે અમારી તરફ થોડો થોડો કરીને સંકેલી લઇએ છીએ.

25:47
وَ هُوَ الَّذي جَعَلَ لَكُمُ اللَّيْلَ لِباساً وَ النَّوْمَ سُباتاً وَ جَعَلَ النَّهارَ نُشُوراً

و كسى است كه شب را براى شما پوشش قرار داد، و خواب را مايه‌ی استراحت، و روز را وسيله‌ی حيات [و حركت].

And He it is Who made the night a covering for you, and the sleep a rest, and He made the day to rise up again.

અને તે એ જ ખુદા છે જેણે રાતને તમારા માટે પડદો અને નીંદ (ઊંઘ)ને તમારી રાહત અને દિવસને ફરીથી ઉઠી જવા માટે બનાવ્યો છે.

25:48
وَ هُوَ الَّذي أَرْسَلَ الرِّياحَ بُشْراً بَيْنَ يَدَيْ رَحْمَتِهِ وَ أَنْزَلْنا مِنَ السَّماءِ ماءً طَهُوراً

و كسى است كه بادها را بشارتگرانى پيش از [باران] رحمتش فرستاد، و از آسمان آبى پاك‌كننده نازل كرديم.

And He it is Who sends the winds as good news before His mercy; and We send down pure water from the cloud,

અને તે એ જ છે કે જે પોતાની રહમતની આગળ પવનને ખુશખબરી તરીકે મોકલે છે, અને અમે આસમાનથી પાક અને પાકીઝા પાણી વરસાવ્યુ:

25:49
لِنُحْيِيَ بِهِ بَلْدَةً مَيْتاً وَ نُسْقِيَهُ مِمَّا خَلَقْنا أَنْعاماً وَ أَناسِيَّ كَثيراً

تا به‌وسيله‌ی آن، سرزمين مرده‌اى را زنده كنيم؛ و آن را به مخلوقاتى كه آفريده‌ايم‌ چهار پايان و انسان‌هاى بسيار بنوشانيم.

That We may give life thereby to a dead land and give it for drink, out of what We have created, to cattle and many people.

જેથી એના થકી મુર્દા ઝમીનને જીવતી કરી દઇએ અને અમારી મખ્લૂકાતમાંથી જાનવરો અને ઇન્સાનોની મોટી સંખ્યાને પીવરાવીએે.

25:50
وَ لَقَدْ صَرَّفْناهُ بَيْنَهُمْ لِيَذَّكَّرُوا فَأَبى أَكْثَرُ النَّاسِ إِلاَّ كُفُوراً

ما اين آيات را به‌صورت‌هاى گوناگون براى آنان بيان كرديم تا متذكّر شوند، ولى بيشتر مردم از هر كارى جز انكار و كفر ابا دارند.

And certainly We have repeated this to them that they may be mindful, but the greater number of men do not consent to aught except denying.

અને અમોએ તેમની વચ્ચે પાણીની અલગ અલગ રીતે વહેંચણી કરી છે કે જેથી તેઓ શીખ લે, પરંતુ મોટા ભાગના લોકોએ નાશુક્રી સિવાય દરેક વાતનો ઇન્કાર કરે છે.

← Surah 24 Surah 26 →