سورة النمل
An Naml
به یقین او را کیفر شدیدى خواهم داد، یا او را ذبح مىکنم، مگر آنکه دلیل روشنى [براى غیبتش] براى من بیاورد»!
I will most certainly punish him with a severe punishment, or kill him, or he shall bring to me a clear plea.
હું તેને સખત સજા કરીશ, અથવા તેને ઝબ્હ કરી નાખીશ, અથવા તો તે મારી પાસે (ગાયબ રહેવાની) કોઇ વાઝેહ દલીલ લાવે !
چندان درنگ نکرد [که هُدهُد آمد و] گفت: «من بر چیزى آگاهى یافتم که تو بر آن آگاهى نیافتى؛ من از سرزمین «سبا» خبرى قطعى براى تو آوردهام.
And he tarried not long, then said: I comprehend that which you do not comprehend and I have brought to you a sure information from Sheba.
પછી બહુ વધારે સમય પસાર થયો ન હતો (ત્યાં હુદહુદ આવી ગયો) અને તેણે કહ્યું કે મને એક એવી વાત જાણવા મળી છે જે તમને પણ ખબર નથી અને હું મુલ્કે સબાથી એક યકીની ખબર લઇને આવ્યો છું.
من زنى را دیدم که بر آنان حکومت مىکند و همهچیز به او داده شده و [بهخصوص] تخت سلطنتى بزرگى دارد!
Surely I found a woman ruling over them, and she has been given abundance and she has a mighty throne:
મે એક ઔરતને જોઇ કે જે સર્વે પર હુકુમત કરી રહી છે અને તેણીને દરેક વસ્તુ આપવામાં આવી છે, તથા તેની પાસે એક મોટો તખ્ત છે.
او و قومش را دیدم که براى خورشید سجده مىکنند نه براى خدا و شیطان اعمالشان را در نظرشان جلوه داده و آنها را از راه [حق] بازداشته؛ ازاینرو هدایت نمىشوند.
I found her and her people adoring the sun instead of Allah, and the Shaitan has made their deeds fair-seeming to them and thus turned them from the way, so they do not go aright
મેં તેણીને તથા તેણીની કૌમને અલ્લાહને મૂકી સૂરજને સજદો કરતા જોયાં, અને શેતાને તેમના આમાલને તેમની નજરમાં સુશોભિત બનાવી દીધા છે, અને તેમને સહીહ રસ્તાથી રોકી દીધા છે જેથી તેઓની હિદાયત નથી થઇ:
تا براى خداوندى سجده کنند که آنچه را در آسمانها و زمین پنهان است خارج [و آشکار] مىسازد و آنچه را پنهان مىدارید یا آشکار مىکنید مىداند؟!
That they do not make obeisance to Allah, Who brings forth what is hidden in the heavens and the earth and knows what you hide and what you make manifest:
જેથી તેઓ અલ્લાહને સજદો નથી કરતા જે આસમાનો અને ઝમીનના છુપા રાઝોને જાહેર કરે છે અને તમો જે કાંઇ છુપાવો છો તથા જાહેર કરો છો તેને તે જાણે છે.
خداوند یگانهاى که معبودى جز او نیست و پروردگار عرش عظیم است.
Allah, there is no god but He: He is the Lord of mighty power.
તે અલ્લાહ છે તેના સિવાય કોઇ ઇબાદતને લાયક નથી અને તે અર્શે અઝીમનો પરવરદિગાર છે.
[سلیمان] گفت: «تحقیق مىکنیم ببینیم آیا راستگفتى یا از دروغگویان هستى؟
He said: We will see whether you have told the truth or whether you are of the liars:
(સુલયમાને) કહ્યું, અમે જલ્દી જોઇ લઇશું કે તું સાચું બોલ્યો છે અથવા તો જૂઠાઓમાંથી છે.
این نامهی مرا ببر و آن را بر آنان بیفکن؛ سپس برگرد [و درگوشهاى توقّف کن] ببین آنها چه عکسالعملى نشان مىدهند.
Take this my letter and hand it over to them, then turn away from them and see what (answer) they return.
મારો આ પત્ર લઇ જા અને તેમની તરફ ફેંકી દેજે, પછી જોજે કે તેઓ શું જવાબ આપે છે?
[ملکهی سبأ] گفت: «اى اشراف! نامهی پرارزشى بهسوى من افکنده شده!
She said: O chief! surely an honorable letter has been delivered to me
તેણીએ કહ્યું અય મારી હુકુમતના સરદારો મારી તરફ ખૂબ જ મોહતરમ પત્ર ફેંકવામાં આવ્યો છે.
این نامه از سلیمان است و چنین است؛ به نام خداوند بخشندهی مهربان.
Surely it is from Sulaiman, and surely it is in the name of Allah, the Beneficent, the Merciful;
બેશક તે સુલયમાન તરફથી છે અને તેમાં લખેલું છે કે શરૂં કરૂં છું ખુદાના નામથી જે મહેરબાન અને દયાળુ છે :