Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 251–260 of 286
2:251
فَهَزَمُوهُمْ بِإِذْنِ اللهِ وَ قَتَلَ داوُدُ جالُوتَ وَ آتاهُ أللهُ الْمُلْكَ وَ الْحِكْمَةَ وَ عَلَّمَهُ مِمَّا يَشاءُ وَ لَوْ لا دَفْعُ اللهِ النَّاسَ بَعْضَهُمْ بِبَعْضٍ لَفَسَدَتِ الْأَرْضُ وَ لكِنَّ أللهَ ذُو فَضْلٍ عَلَى الْعالَمينَ

آنگاه به خواست خدا، آن‌ها سپاه دشمن را به هزیمت وا‌داشتند؛ ‌و «داوود» [نوجوان شجاعى که در لشکر «طالوت» بود]، «جالوت» را کشت؛ ‌و خداوند، حکومت و دانش را به او بخشید؛ ‌و از آنچه مى‌خواست به او تعلیم داد. و اگر خداوند، بعضى از مردم را به‌وسیله‌ي بعضى دیگر دفع نمى‌کرد، زمین را فساد فرا مى‌گرفت، ولى خداوند نسبت به جهانیان، لطف و احسان دارد.

So they put them to flight by Allah's permission. And Dawood slew Jalut, and Allah gave him kingdom and wisdom, and taught him of what He pleased. And were it not for Allah's repelling some men with others, the earth would certainly be in a state of disorder; but Allah is Gracious to the creatures.

પછી તેમણે અલ્લાહના હુકમથી તેઓને હરાવી નાખ્યા; અને દાવૂદે જાલૂતને મારી નાખ્યો અને તે (દાઉદ)ને અલ્લાહે સલ્તનત તથા હિકમત અર્પણ કરી, અને (જે) કાંઈ ચાહયું તે તેને શીખવ્યું; અને જો અલ્લાહ અમુક લોકોને અમુક (લોકો) થકી દૂર ન કરે તો ઝમીન બરબાદ થઇ જાય પરંતુ અલ્લાહ સર્વે દુનિયાવાળાઓ ઉપર મોટો ફઝલ કરનાર છે.

2:252
تِلْکَ آیاتُ اللهِ نَتْلُوها عَلَیْکَ بِالْحَقِّ وَ إِنَّکَ لَمِنَ الْمُرْسَلینَ

این‌ها، آیات خداست که به حق، بر تو مى‌خوانیم؛ و به یقین تو، از پیامبران [ما] هستى.

These are the communications of Allah: We recite them to you with truth; and most surely you are (one) of the apostles.

(અય રસૂલ!) આ અલ્લાહની આયતો છે જે અમે તને હકની સાથે પઢીને સંભળાવીએ છીએ; અને બેશક તું રસૂલોમાંથી છે.

2:253
تِلْكَ الرُّسُلُ فَضَّلْنا بَعْضَهُمْ عَلى بَعْضٍ مِنْهُمْ مَنْ كَلَّمَ أللهُ وَ رَفَعَ بَعْضَهُمْ دَرَجاتٍ وَ آتَيْنا عيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّناتِ وَ أَيَّدْناهُ بِرُوحِ الْقُدُسِ وَ لَوْ شاءَ أللهُ مَا اقْتَتَلَ الَّذينَ مِنْ بَعْدِهِمْ مِنْ بَعْدِ ما جاءَتْهُمُ الْبَيِّناتُ وَ لكِنِ اخْتَلَفُوا فَمِنْهُمْ مَنْ آمَنَ وَ مِنْهُمْ مَنْ كَفَرَ وَ لَوْ شاءَ أللهُ مَا اقْتَتَلُوا وَ لكِنَّ أللهَ يَفْعَلُ ما يُريدُ

ما بعضى از آن پیامبران را بر بعضى دیگر برترى بخشیدیم؛ ‌برخى از آنها، خدا با او سخن مى‌گفت؛ ‌و بعضى را درجاتى برتر داد؛ ‌و به عیسى‌بن‌مریم، نشانه‌هاى روشن دادیم؛ ‌و او را با «روح القدس» تأیید نمودیم؛ [ولى فضیلت و مقام آن پیامبران، مانع اختلاف امّت‌ها نشد]. و اگر خدا مى‌خواست، کسانى که بعد از آنها بودند، پس از آن همه نشانه‌هاى روشن که براى آنها آمد، جنگ و ستیز نمى‌کردند؛ ‌ولى [خداوند آنها را آزاد گذارده و] آنها با هم اختلاف کردند؛ ‌بعضى ایمان آوردند و بعضى کافر شدند؛ و [جنگ و خونریزى بروز کرد. و باز] اگر خدا مى‌خواست، با هم پیکار نمى‌کردند؛ ‌ولى خداوند، آنچه را مى‌خواهد، انجام مى‌دهد [و هیچ‌کس را به قبول چیزى مجبور نمى‌سازد].

We have made some of these apostles to excel the others among them are they to whom Allah spoke, and some of them He exalted by (many degrees of) rank; and We gave clear miracles to Isa son of Marium, and strengthened him with the holy spirit. And if Allah had pleased, those after them would not have fought one with another after clear arguments had come to them, but they disagreed; so there were some of them who believed and others who denied; and if Allah had pleased they would not have fought one with another, but Allah brings about what He intends.

આ રસૂલોમાંથી અમોએ અમુકને અમુક ઉપર ફઝીલત આપી છે; તેઓમાંથી એવા પણ છે જેમની સાથે અલ્લાહે વાતચીત કરી તથા તેઓમાંના અમુકના દરજ્જા બુલંદ કર્યા છે; અને ઇસા ઇબ્ને મરિયમને અમોએ રોશન દલીલો આપી તથા રૂહુલકુદ્દૂસ દ્વારા તેની મદદ કરી; અને જો અલ્લાહને મંજૂર હોત તો તે (પયગમ્બરો) પછીના લોકો તેમની પાસે ખુલ્લી નિશાનીઓ આવી ચૂકયા બાદ આપસમાં લડી મરતે નહિ, પરંતુ તેમણે ઇખ્તેલાફ કર્યો*, તેઓમાંથી અમુક ઈમાન લાવ્યા અને તેઓમાંથી અમુકે કુફ્ર કર્યુ; અને જો અલ્લાહ ચાહતે તો તેઓ આપસમાં લડી શકતે નહિ; પરંતુ (જબરદસ્તીનુ ઇમાન નથી ચાહતો) અલ્લાહ જે ચાહે છે તે (હિકમત સાથે) અંજામ આપે છે.

2:254
يا أَيُّهَا الَّذينَ آمَنُوا أَنْفِقُوا مِمَّا رَزَقْناكُمْ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَ يَوْمٌ لا بَيْعٌ فيهِ وَ لا خُلَّةٌ وَ لا شَفاعَةٌ وَ الْكافِرُونَ هُمُ الظَّالِمُونَ

اى کسانى که ایمان آورده‌اید! از آنچه به شما روزى داده‌ایم، انفاق کنید؛ ‌پیش از آنکه روزى فرار رسد که در آن، نه خرید و فروشى هست [تا بتوانید نجات را خریدارى کنید]، و نه دوستى سودى دارد، و نه شفاعتى شامل حالتان مى‌شود و کافران، خود ستمکارند.

O you who believe! spend out of what We have given you before the day comes in which there is no bargaining, neither any friendship nor intercession, and the unbelievers-- they are the unjust.

અય ઈમાન લાવનારાઓ ! અમોએ તમને જે કાંઈ આપ્યું છે તેમાંથી તે દિવસ આવી પહોંચે તે પહેલાં રાહે ખુદામાં ઇન્ફાક (ખર્ચ) કરો કે જે (દિવસ)માં ન તો લેવડ દેવડ હશે, ન દોસ્તી અને ન ભલામણ; અને ઇન્કાર કરનારાઓે પોતે જ ઝુલમગાર છે.

2:255
أللهُ لا إِلهَ إِلاَّ هُوَ الْحَيُّ الْقَيُّومُ لا تَأْخُذُهُ سِنَةٌ وَ لا نَوْمٌ لَهُ ما فِي السَّماواتِ وَ ما فِي الْأَرْضِ مَنْ ذَا الَّذي يَشْفَعُ عِنْدَهُ إِلاَّ بِإِذْنِهِ يَعْلَمُ ما بَيْنَ أَيْديهِمْ وَ ما خَلْفَهُمْ وَ لا يُحيطُونَ بِشَيْ‌ءٍ مِنْ عِلْمِهِ إِلاَّ بِما شاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّماواتِ وَ الْأَرْضَ وَ لا يَؤُدُهُ حِفْظُهُما وَ هُوَ الْعَلِيُّ الْعَظيمُ

هیچ معبودى جز خداوندِ یگانه زنده و پاینده نیست، [خداوندى که قائم به ذات خویش است، و موجودات دیگر، قائم به او] . هیچگاه خواب سبک و سنگینى او را فرا نمى‌گیرد؛ [و لحظه‌اى از تدبیر جهان هستى، غافل نمى‌ماند؛] آنچه در آسمان‌ها و آنچه در زمین است، از آنِ اوست. کیست که در نزد او، جز به فرمانش شفاعت کند؟! آینده و گذشته‌ي بندگان را مى‌داند؛ و کسى از علم او آگاه نمى‌گردد؛ ‌جز به مقدارى که او بخواهد. [اوست که به همه چیز آگاه است؛ ‌و علم و دانش محدود دیگران، پرتوى از علمِ بى‌پایان و نامحدود اوست]. تخت [حکومت] او، آسمان‌ها و زمین را دربرگرفته؛ و نگاهدارى آن دو (آسمان و زمین) او را خسته نمى‌کند. و اوست بلند مرتبه و با عظمت.

Allah is He besides Whom there is no god, the Everliving, the Self-subsisting by Whom all subsist; slumber does not overtake Him nor sleep; whatever is in the heavens and whatever is in the earth is His; who is he that can intercede with Him but by His permission? He knows what is before them and what is behind them, and they cannot comprehend anything out of His knowledge except what He pleases, His knowledge extends over the heavens and the earth, and the preservation of them both tires Him not, and He is the Most High, the Great.

અલ્લાહ તે છે કે જેના સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી, તે હંમેશ જીવંત (અને) સ્વબળથી કાયમ રહેલો છે, ન તેને ઝોંકુ આવે છે અને ન નીંદર; જે કાંઈ આસમાનોમાં અને જે કાંઈ ઝમીનમાં છે તે (સઘળું) તેનું જ છે; કોણ એવો છે જે તેની રજામંદી વગર તેની હજૂરમાં (કોઈના માટે) શફાઅત કરી શકે? તે જે કાંઇ તેમની સામે તથા જે કાંઇ તેમની પાછળ છે તેને જાણે છે અને તેઓ તેના ઇલ્મમાંથી કશું જાણી શકતા નથી, સિવાય એટલુ કે તે રજા આપે. તેની કુરસી (ઇલ્મ અને ઇકતેદાર) આકાશો અને ઝમીન કરતા પણ વિશાળ છે અને એ બંનેની હિફાઝત તેને બોજારૂપ લાગતી નથી, અને તે બલંદ મરતબાવાળો (અને) અઝમતવાળો છે.

2:256
لا إِكْراهَ فِي الدِّينِ قَدْ تَبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ فَمَنْ يَكْفُرْ بِالطَّاغُوتِ وَ يُؤْمِنْ بِاللهِ فقد استَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقى لاَ انْفِصامَ لَها وَ أللهُ سَميعٌ عَليمٌ

اکراهى در قبول دین، نیست. [زیرا] راه درست از راه انحرافى، روشن شده‌است. بنابراین، کسى که به طاغوت (بت و شیطان، و هر موجود طغیانگر) کافر شود و به خدا ایمان‌آورد، به محکم‌ترین دستگیره چنگ زده است، که گسستن براى آن نیست. و خداوند، شنوا و داناست.

There is no compulsion in religion; truly the right way has become clearly distinct from error; therefore, whoever disbelieves in the Shaitan and believes in Allah he indeed has laid hold on the firmest handle, which shall not break off, and Allah is Hearing, Knowing.

દીનમાં કોઈ જાતની જબરદસ્તી નથી, ખરેજ હિદાયત ગુમરાહીથી જુદી અને વાઝેહ રીતે (જાહેર) થઇ ચૂકી છે, પછી જે કોઈ તાગૂત (જૂઠા ખુદાઓ-બુતો)નો ઈન્કાર કરે અને અલ્લાહ પર ઈમાન લાવે, ખરેખર તેણે અલ્લાહની મજબૂત રસ્સીને* પકડી લીધી, કે જે કદી તૂટનાર નથી; અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.

2:257
أللهُ وَلِيُّ الَّذينَ آمَنُوا يُخْرِجُهُمْ مِنَ الظُّلُماتِ إِلَى النُّورِ وَ الَّذينَ كَفَرُوا أَوْلِياؤُهُمُ الطَّاغُوتُ يُخْرِجُونَهُمْ مِنَ النُّورِ إِلَى الظُّلُماتِ أُولئِكَ أَصْحابُ النَّارِ هُمْ فيها خالِدُونَ

خداوند، ولىّ و سرپرست کسانى است که ایمان آورده‌اند؛ آنها را از ظلمت‌ها خارج ساخته، به‌سوى نور مى‌برد. ولى کسانى که کافر شدند، اولیاى آنها طاغوت‌ها هستند؛ ‌که آنها را از نور خارج ساخته، به‌سوى ظلمت‌ها مى‌برند؛ ‌آنها اهل دوزخند و جاودانه در آن خواهند بود.

Allah is the guardian of those who believe. He brings them out of the darkness into the light; and (as to) those who disbelieve, their guardians are Shaitans who take them out of the light into the darkness; they are the inmates of the fire, in it they shall abide.

જે લોકો ઈમાન લાવ્યા છે અલ્લાહ તેમનો સરપરસ્ત (વલી) છે, તે તેમને ગુમરાહીમાંથી કાઢી હિદાયત તરફ લઈ આવે છે અને નાસ્તિકોનો સરપરસ્ત (વલી) શેતાનો છે જે તેમને (ઈમાનના) નૂરમાંથી કાઢી (અધર્મના) અંધકાર તરફ લઈ જાય છે; આ (લોકો)જ આગના રહેવાસી છે, જેમાં તેઓ હંમેશા રહેનાર છે.

2:258
أَلَمْ تَرَ إِلَى الَّذي حَاجَّ إِبْراهيمَ في رَبِّهِ أَنْ آتاهُ أللهُ الْمُلْكَ إِذْ قالَ إِبْراهيمُ رَبِّيَ الَّذي يُحْيي وَ يُميتُ قالَ أَنَا أُحْيي وَ أُميتُ قالَ إِبْراهيمُ فَإِنَّ أللهَ يَأْتي بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَأْتِ بِها مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذي كَفَرَ وَ أللهُ لا يَهْدِي الْقَوْمَ الظَّالِمينَ

آیا ندیدى [و آگاهى ندارى از] کسى (نمرود) که بر اثر [غرور ناشى از] حکومتى که خدا به او داده‌بود با ابراهیم درباره‌ي پروردگارش محاجّه و گفتگو کرد؟ و هنگامى که ابراهیم گفت: «خداى من آن کسى است که زنده مى‌کند و مى‌میراند». گفت: «من نیز زنده مى‌کنم و مى‌میرانم». [و دستور داد دو زندانى را حاضر کردند، فرمان آزادى یکى و قتل دیگرى را داد]. ابراهیم گفت: «خداوند، خورشید را از مشرق مى‌آورد؛ [اگر راست مي‌گویى] تو آن را از مغرب بیاور»! به این صورت، آن مرد کافر، مبهوت و وامانده شد. و خداوند، گروه ستمکاران را هدایت نمى‌کند.

Have you not considered him (Namrud) who disputed with Ibrahim about his Lord, because Allah had given him the kingdom? When Ibrahim said: My Lord is He who gives life and causes to die, he said: I give life and cause death. Ibrahim said: So surely Allah causes the sun to rise from the east, then make it rise from the west; thus he who disbelieved was confounded; and Allah does not guide aright the unjust people.

શું તે (નમરૂદ)ની હાલત પર નજર નથી નાખી જેણે ઈબ્રાહીમ સાથે તેના પરવરદિગાર સંબંધી બહેસ કરી? એટલા માટે કે તે (નમરૂદ)ને અલ્લાહે સલ્તનત આપી હતી. જયારે ઈબ્રાહીમે કહ્યું કે મારો પરવરદિગાર તે છે જે જીવાડે છે અને મારે (પણ) છે. (ત્યારે) તેણે કહ્યું કે હું પણ જીવાડુ છું અને મારૂં છું; (પછી) ઈબ્રાહીમે કહ્યું કે બેશક અલ્લાહ સૂર્યને પૂર્વ બાજુએથી ઊગાડે છે (તો) તું તેને પશ્ચિમ બાજુએથી ઊગાડ, આથી તે નાસ્તિક મબ્હુત (સ્તબ્ધ) રહી ગયો; અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.

2:259
أَوْ كَالَّذي مَرَّ عَلى قَرْيَةٍ وَ هِيَ خاوِيَةٌ عَلى عُرُوشِها قالَ أَنَّى يُحْيي هذِهِ أللهُ بَعْدَ مَوْتِها فَأَماتَهُ أللهُ مِائَةَ عامٍ ثُمَّ بَعَثَهُ قالَ كَمْ لَبِثْتَ قالَ لَبِثْتُ يَوْماً أَوْ بَعْضَ يَوْمٍ قالَ بَلْ لَبِثْتَ مِائَةَ عامٍ فَانْظُرْ إِلى طَعامِكَ وَ شَرابِكَ لَمْ يَتَسَنَّهْ وَ انْظُرْ إِلى حِمارِكَ وَ لِنَجْعَلَكَ آيَةً لِلنَّاسِ وَ انْظُرْ إِلَى الْعِظامِ كَيْفَ نُنْشِزُها ثُمَّ نَكْسُوها لَحْماً فَلَمَّا تَبَيَّنَ لَهُ قالَ أَعْلَمُ أَنَّ أللهَ عَلى كُلِّ شَيْ‌ءٍ قَديرٌ

یا همانند کسى که از کنار یک آبادى [ویران‌شده] عبور کرد، در حالى که دیوارهاى آن، به روى سقف‌هایش فرو ریخته‌بود، [و اهل آن همگى مرده‌بودند، او با خود] گفت: «چگونه خدا این‌ها‌ را پس از مرگ، زنده مى‌کند؟!» [در این هنگام، ] خدا او را یکصد‌سال میراند؛ ‌سپس زنده کرد؛ و به او گفت: «چه قدر درنگ کردى»؟ گفت: «یک روز؛ ‌یا بخشى از یک روز». فرمود: «بلکه یکصد سال درنگ کردى! نگاه کن به غذا و نوشیدنى خود، که هیچ‌گونه تغییرى نیافته است! [پس بدان خدا بر همه چیز قادر است]. ولى به درازگوش خود نگاه کن [که چگونه از هم متلاشى شده!، آنچه مى‌بینى، هم براى اطمینان خاطر توست، و هم] براى این که تو را نشانه‌اى براى مردم [در مورد معاد] قرار دهیم. [اکنون] به استخوان‌ها [ى مرکب سوارى خود] نگاه کن که چگونه آنها را برپا ساخته، به هم پیوند مى‌دهیم، سپس گوشت بر آنها مى‌پوشانیم»! هنگامى که [این حقایق] بر او آشکار شد، گفت: «مى‌دانم خدا بر هر چیزى تواناست».

Or the like of him (Uzair) who passed by a town, and it had fallen down upon its roofs; he said: When will Allah give it life after its death? So Allah caused him to die for a hundred years, then raised him to life. He said: How long have you tarried? He said: I have tarried a day, or a part of a day. Said He: Nay! you have tarried a hundred years; then look at your food and drink-- years have not passed over it; and look at your ass; and that We may make you a sign to men, and look at the bones, how We set them together, then clothed them with flesh; so when it became clear to him, he said: I know that Allah has power over all things.

અથવા તેં (ઓઝૈર નબી)ના જેવા કે જે એક વસ્તી પાસેથી પસાર થયા જે પોતાના છાપરાંઓ પર ઊંધી વળી ગઈ હતી, (તે જોઈને) તે કહેવા લાગ્યા કે અલ્લાહ આ વસ્તીના નાશ (પામ્યા) પછી તેને પાછી કેવી રીતે સજીવન કરશે? આથી અલ્લાહે તેને સો વર્ષ માટે મૌત આપી પછી તેને સજીવન કર્યા; (પછી) પૂછયું કે તું (આ હાલતમાં) કેટલી મુદ્દત રહ્યો? જવાબ આપ્યો કે એક દિવસ અથવા એક દિવસથી (પણ) ઓછું રહ્યો; (અલ્લાહે) ફરમાવ્યું (નહિ), બલ્કે તું સો વર્ષ સુધી રહ્યો. હવે તારા ખોરાક તથા પાણી તરફ નજર કર, વર્ષો વીત્યાં છતાં તેમની હાલત બદલાઈ નથી; અને તારા ગધેડા તરફ જો; અને (અમે ઈચ્છીએ છીએ કે) તને લોકો માટે (કયામત બાબતેની) એક નિશાની બનાવીએ અને હાડકાં તરફ જો કે અમે તેમને કેવી રીતે (પાછા) જોડી દઈએ છીએ, પછી (કેવી રીતે) તેના ઉપર ગોશ્ત ચઢાવીએ છીએ! જયારે તેની સામે આ હકીકત વાઝેહ થઈ ગઈ, ત્યારે તેણે કહ્યું કે હું જાણું છું કે ખરે જ અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.

2:260
وَ إِذْ قالَ إِبْراهيمُ رَبِّ أَرِني كَيْفَ تُحْيِ الْمَوْتى قالَ أَ وَ لَمْ تُؤْمِنْ قالَ بَلى وَ لكِنْ لِيَطْمَئِنَّ قَلْبي قالَ فَخُذْ أَرْبَعَةً مِنَ الطَّيْرِ فَصُرْهُنَّ إِلَيْكَ ثُمَّ اجْعَلْ عَلى كُلِّ جَبَلٍ مِنْهُنَّ جُزْءاً ثُمَّ ادْعُهُنَّ يَأْتينَكَ سَعْياً وَ اعْلَمْ أَنَّ أللهَ عَزيزٌ حَكيمٌ

و [به ‌خاطر بیاور] هنگامى را که ابراهیم گفت: «پروردگارا! به من بنمایان چگونه مردگان را زنده مى‌کنى»؟ فرمود: «مگر ایمان نیاورده‌اى»؟! گفت: «آرى [ایمان آورده‌ام]، ولى مى‌خواهم قلبم آرامش یابد». فرمود: «در این صورت، چهار پرنده [از گونه‌هاى مختلف] را انتخاب کن؛ و آنها را [پس از ذبح‌کردن، ] قطعه‌قطعه کن [و درهم بیامیز]؛ ‌سپس بر هر کوهى، قسمتى از آن را قرار بده؛ ‌بعد آنها را صدا بزن، به‌سرعت به‌سوى تو مى‌‌آیند. و بدان که خداوند توانا و حکیم است.

And when Ibrahim said: My Lord! show me how Thou givest life to the dead, He said: What! and do you not believe? He said: Yes, but that my heart may be at ease. He said: Then take four of the birds, then train them to follow you, then place on every mountain a part of them, then call them, they will come to you flying; and know that Allah is Mighty, Wise.

અને જયારે (ઈબ્રાહીમે) કહ્યું કે અય મારા પરવરદિગાર ! તું મરેલાઓને કેવી રીતે સજીવન કરે છે તે મને દેખાડ; ફરમાવ્યું શું તને ઇમાન નથી? કહ્યું, હા પણ એટલા માટે કે મારા દિલને ઇત્મીનાન થઈ જાય; ફરમાવ્યું, પરીન્દાઓમાંથી ચાર (પરીન્દાઓ) લે, પછી તેમને નઝદીક કરી લે. (પછી તેના ટૂકડા કરી આપસમાં ભેળવીને) જુદા જુદા પહાડ ઉપર થોડો થોડો ભાગ મૂક. પછી તેમને બોલાવ. તેઓ ઝડપથી તારી પાસે આવશે; અને આ જાણી લે કે ખરે જ અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો અને) હિકમતવાળો છે.

← Surah 1 Surah 3 →